ભારતીય – કેનેડીયન અભિનેત્રી લિઝા રે હાલના સમયમાં જુદા જુદા સામાજીક કાર્યમાં જોડાયેલી છે. કેન્સરના રોગમાંથી મુકત થયા બાદ તે આ જીવલેગ રોગ સામે કઇ રીતે લડવામા કનિદૈ લાકિઅ આવે તે અંગે પણ સામાજીક કાર્ય કરી રહી છેફ ફિલ્મોને લઇને તે હવે વધારે આશાવાદી નથી જેા કે તે એકટીંગ કરવાનો ઇન્કાર કરતી નથી. તે એક પુસ્તક કનિદૈ લાકિઅ લખી રહી છે
રેનું કહેવું છે કે પુસ્તકમાં તેના કડવા લાઇફના કનિદૈ લાકિઅ અનુભવને પણ તે રજુ કરવા માટે ઇચ્છૂક છે. લિઝાએ એક નિવેદનમાં કહ્યું પોતાની લાઇફના અકીલા સંબંધમા પુસ્તકને લઇને તે આશાવાદી છે. પોતાની આત્મકથા કનિદૈ લાકિઅ લખતી વખતે તે હજારો અનુભવમાંથી પસાર થઇ રહી છે તેનું કહેવું છે કે તે લાંબા સમયથી આના પર કામ કરી રહી છે.

