કોંગ્રેસની ભરૂચ બેઠક માટે નામ જાહેર થવાનું હોય પટેલ સુપર માર્કેટ સામે આવેલ કોંગ્રેસ કાર્યાલયમાં સંભવીત ઉમેદવારોના સમર્થકોની ભીડ જામી હતી .જેમાં સુલેમાન પટેલના ટેકેદારોએ અહેમદ પટેલ વિરુધ નારેબાજી કરી મીડિયા સાથે પણ બદસલૂકી કરી ધક્કામુક્કી કરી દાદાગીરી કરી હતી. અંતે પોલીસે આવી કોંગ્રેસ કાર્યાલય બંધ કરાવતા સૌ વિખરાયા હતા.

