બોચારણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થા (BAPS)ની મહિલા વીંગ દ્વારા યૂએઈના દુબઈમાં એક અનોખી સાંસ્કૃતિક ઉજવણી કરવામાં આવી હતી. સમાજમાં મહિલાઓનું યોગદાન અને તેમની ભૂમિકાને એક સાંસ્કૃતિક કાર્યક્રમના માધ્યમથી ઉજવીને પ્રોત્સાહિત કરવામાં આવી હતી. આ આયોજન BAPS સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા પરમ મહંત સ્વામી મહારાજની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.
આ સાંસ્કૃતિક આયોજનમાં યૂએઈ ઉપરાંત ઓમાન, કુવૈત, સઉદી અરબ, બાહરેન, ભારત, યૂએસ, યૂકે અને અન્ય દેશોની 1000 મહિલાઓ સામેલ થઈ હતી. બે કલાકના આ સાંસ્કતિક કાર્યક્રમની શરૂઆત શક્તિ પીઠની પઠન સાથે થઈ હતી. આ સાંસ્કૃતિક આયોજનમાં યૂએઈ ઉપરાંત ઓમાન, કુવૈત, સઉદી અરબ, બાહરેન, ભારત, યૂએસ, યૂકે અને અન્ય દેશોની 1000 મહિલાઓ સામેલ થઈ હતી. બે કલાકના આ સાંસ્કતિક કાર્યક્રમની શરૂઆત શક્તિ પીઠની પઠન સાથે થઈ હતી.
આ સાંસ્કૃતિક આયોજનમાં યૂએઈ ઉપરાંત ઓમાન, કુવૈત, સઉદી અરબ, બાહરેન, ભારત, યૂએસ, યૂકે અને અન્ય દેશોની 1000 મહિલાઓ સામેલ થઈ હતી. બે કલાકના આ સાંસ્કતિક કાર્યક્રમની શરૂઆત શક્તિ પીઠની પઠન સાથે થઈ હતી.
આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં દુબઈ ગુરુનાનક દરબારના વાઇસ-ચેરમેન, ફૂડસ્ટર્સના કો-ફાઉન્ડર બબુલ્સ કાંધારી, ચીફ એક્ઝીક્યૂટીવ રીમા શેટ્ટી-બિતાર, ફાલ્ગુની મહેતા અને દુબઈની જાણીતી અન્ય મહિલા હસ્તીઓ ઉપસ્થિત રહી હતી. આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં દુબઈ ગુરુનાનક દરબારના વાઇસ-ચેરમેન, ફૂડસ્ટર્સના કો-ફાઉન્ડર બબુલ્સ કાંધારી, ચીફ એક્ઝીક્યૂટીવ રીમા શેટ્ટી-બિતાર, ફાલ્ગુની મહેતા અને દુબઈની જાણીતી અન્ય મહિલા હસ્તીઓ ઉપસ્થિત રહી હતી.
આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં દુબઈ ગુરુનાનક દરબારના વાઇસ-ચેરમેન, ફૂડસ્ટર્સના કો-ફાઉન્ડર બબુલ્સ કાંધારી, ચીફ એક્ઝીક્યૂટીવ રીમા શેટ્ટી-બિતાર, ફાલ્ગુની મહેતા અને દુબઈની જાણીતી અન્ય મહિલા હસ્તીઓ ઉપસ્થિત રહી હતી.
Value of Love (પ્રેમનું મૂલ્ય) થીમ પર આધારિત આ કાર્યક્રમમાં વિવિધ સમુદાય અને ધાર્મિક માન્યતા ધરાવતી મહિલાઓએ તેમાં ભાગ લીધો હતો. આ થીમને સચિતાર્થ કરવા વીડિયો પ્રેઝન્ટેશન, પરંપરાગત નૃત્ય, નાટ્ય પ્રસ્તુતી, ભારતની ઝાંખી કરાવતી કલ્ચરલ પરેડ, પેનલ ડિસ્કશન તથા વક્તવ્યો દ્વારા કરવામાં આવી હતી. જેમાં સહભાગી મહિલાઓએ પોતાના અનુભવો શેર કર્યા હતા. Value of Love (પ્રેમનું મૂલ્ય) થીમ પર આધારિત આ કાર્યક્રમમાં વિવિધ સમુદાય અને ધાર્મિક માન્યતા ધરાવતી મહિલાઓએ તેમાં ભાગ લીધો હતો. આ થીમને સચિતાર્થ કરવા વીડિયો પ્રેઝન્ટેશન, પરંપરાગત નૃત્ય, નાટ્ય પ્રસ્તુતી, ભારતની ઝાંખી કરાવતી કલ્ચરલ પરેડ, પેનલ ડિસ્કશન તથા વક્તવ્યો દ્વારા કરવામાં આવી હતી. જેમાં સહભાગી મહિલાઓએ પોતાના અનુભવો શેર કર્યા હતા.
Value of Love (પ્રેમનું મૂલ્ય) થીમ પર આધારિત આ કાર્યક્રમમાં વિવિધ સમુદાય અને ધાર્મિક માન્યતા ધરાવતી મહિલાઓએ તેમાં ભાગ લીધો હતો. આ થીમને સચિતાર્થ કરવા વીડિયો પ્રેઝન્ટેશન, પરંપરાગત નૃત્ય, નાટ્ય પ્રસ્તુતી, ભારતની ઝાંખી કરાવતી કલ્ચરલ પરેડ, પેનલ ડિસ્કશન તથા વક્તવ્યો દ્વારા કરવામાં આવી હતી. જેમાં સહભાગી મહિલાઓએ પોતાના અનુભવો શેર કર્યા હતા.
BAPS સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા પરમ મહંત સ્વામી મહારાજ દ્વારા અબુ ધાબીમાં BAPS હિન્દુ મંદિરના ભૂમિપૂજનના બીજા દિવસે જ આ સાંસ્કૃતિક કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. BAPS સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા પરમ મહંત સ્વામી મહારાજ દ્વારા અબુ ધાબીમાં BAPS હિન્દુ મંદિરના ભૂમિપૂજનના બીજા દિવસે જ આ સાંસ્કૃતિક કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.
BAPS સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા પરમ મહંત સ્વામી મહારાજ દ્વારા અબુ ધાબીમાં BAPS હિન્દુ મંદિરના ભૂમિપૂજનના બીજા દિવસે જ આ સાંસ્કૃતિક કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.

