ગરમી આવી ગઈ છે. આમાં ઘણી વખત તરસ છીપાવવા માટે આપણે ફળ અને શાકભાજીનો રસ પીવાનું પસંદ કરીએ છીએ. જ્યૂસ તપતી બપોરે રાહતનો અનુભવ કરાવે છે. ગરમીમાં શેરડીનો જ્યૂસ બધા શોખથી પીવે છે. તેને પીવાથી તાજગી અનુભવાય છે. શેરડીનો રસ હેલ્થ માટે સારો માનવામાં આવે છે. પણ શું તમે જાણો છો કે શેરડીનો રસ નુકસાન પણ કરી શકે છે. પણ તમે જાણો છો કે આ શેરડીનો રસ સ્વાસ્થ્યને નુકસાન પણ કરી શકે છે.
10 રૂપિયાના શેરડીના રસથી તરસ છીપાવતા, તમને થઈ શકે છે આ જીવલેણ બીમારી. તેથી હવેથી શેરડીનો રસ પીતા પહેલા અચૂક યાદ આવી જશે તમને આ વાત 10 રૂપિયાના શેરડીના રસથી તરસ છીપાવતા, તમને થઈ શકે છે આ જીવલેણ બીમારી. તેથી હવેથી શેરડીનો રસ પીતા પહેલા અચૂક યાદ આવી જશે તમને આ વાત
10 રૂપિયાના શેરડીના રસથી તરસ છીપાવતા, તમને થઈ શકે છે આ જીવલેણ બીમારી. તેથી હવેથી શેરડીનો રસ પીતા પહેલા અચૂક યાદ આવી જશે તમને આ વાત
શેરડીના રસ ની દુકાનો પર મોટાભાગના દુકાનદાર જ્યુસ કાઢી પછી બરફ તેમાં નાખે છે, જ્યારે બંનેની તાસીર ખૂબ અલગ હોય છે. તેથી આગલી વખતે જ્યારે તમને શેરડીનો રસ પીવાનું મન થાય, તો આ વાતને પુખ્ત કરો કે દુકાનદારે શેરડી, વાસણ અને મશીનને બરાબર સાફ કર્યું છે કે નહીં. સાફ-સફાઈ ન થવાથી ઘણી વાર શેરડી પર ફંગસ કે માટી લાગેલી રહી જાય છે, જેના કારણે અમીબીયાસીસ અને પેચિસ જેવી જોખમી બીમારીઓ પણ થઈ શકે છે. શેરડીના રસ ની દુકાનો પર મોટાભાગના દુકાનદાર જ્યુસ કાઢી પછી બરફ તેમાં નાખે છે, જ્યારે બંનેની તાસીર ખૂબ અલગ હોય છે. તેથી આગલી વખતે જ્યારે તમને શેરડીનો રસ પીવાનું મન થાય, તો આ વાતને પુખ્ત કરો કે દુકાનદારે શેરડી, વાસણ અને મશીનને બરાબર સાફ કર્યું છે કે નહીં. સાફ-સફાઈ ન થવાથી ઘણી વાર શેરડી પર ફંગસ કે માટી લાગેલી રહી જાય છે, જેના કારણે અમીબીયાસીસ અને પેચિસ જેવી જોખમી બીમારીઓ પણ થઈ શકે છે.
શેરડીના રસ ની દુકાનો પર મોટાભાગના દુકાનદાર જ્યુસ કાઢી પછી બરફ તેમાં નાખે છે, જ્યારે બંનેની તાસીર ખૂબ અલગ હોય છે. તેથી આગલી વખતે જ્યારે તમને શેરડીનો રસ પીવાનું મન થાય, તો આ વાતને પુખ્ત કરો કે દુકાનદારે શેરડી, વાસણ અને મશીનને બરાબર સાફ કર્યું છે કે નહીં. સાફ-સફાઈ ન થવાથી ઘણી વાર શેરડી પર ફંગસ કે માટી લાગેલી રહી જાય છે, જેના કારણે અમીબીયાસીસ અને પેચિસ જેવી જોખમી બીમારીઓ પણ થઈ શકે છે.
લાલ રંગની શેરડીનો રસ ન પીવો જોઈએ. તે નુક્સાન કરે છે. આ બાબતે નિષ્ણાતોનું માનવું છે કે શેરડીના લાલ રંગના કારણે રેડ રૉટ ડીસીઝ થઈ શકે છે. આવી લાલ શેરડીનો રસ પીવાથી તમને હેપેટાઇટિસ એ, ડાયરીયા અને પેટની ખતરનાક બીમારીઓ થાય છે. લાલ રંગની શેરડીનો રસ ન પીવો જોઈએ. તે નુક્સાન કરે છે. આ બાબતે નિષ્ણાતોનું માનવું છે કે શેરડીના લાલ રંગના કારણે રેડ રૉટ ડીસીઝ થઈ શકે છે. આવી લાલ શેરડીનો રસ પીવાથી તમને હેપેટાઇટિસ એ, ડાયરીયા અને પેટની ખતરનાક બીમારીઓ થાય છે.
લાલ રંગની શેરડીનો રસ ન પીવો જોઈએ. તે નુક્સાન કરે છે. આ બાબતે નિષ્ણાતોનું માનવું છે કે શેરડીના લાલ રંગના કારણે રેડ રૉટ ડીસીઝ થઈ શકે છે. આવી લાલ શેરડીનો રસ પીવાથી તમને હેપેટાઇટિસ એ, ડાયરીયા અને પેટની ખતરનાક બીમારીઓ થાય છે.