આઇએસઆઇએસએ શ્રીલંકાના સ્યુસાઇડ બોમ્બર્સનો એક વીડિયો રિલીઝ કર્યો છે, જેમાં તમામ આતંકી જૂથના વડા અબુ બકર અલ-બગદાદીનું નામ લઇ ઇસ્ટર સન્ડે સીરિયલ બ્લાસ્ટને સફળ બનાવવાની પ્રતિજ્ઞા લઇ રહ્યા છે. આ વીડિયોમાં આઠ જેહાદીઓ એક સર્કલમાં ઉભા છે, એકબીજાંના હાથ ઉપર હાથ રાખી ISIS ખલીફને વફાદાર રહેવાની પ્રતિજ્ઞા કરે છે. અબુ બકર અલ-બગદાદી છેલ્લાં 5 વર્ષની અંડરગ્રાઉન્ડ છે અને અવાર-નવાર તેનાં મોતના સમાચાર આવતા રહે છે. આ તમામ આતંકીઓ એકબીજાંના હાથ પકડી સૂત્રોચ્ચાર કરે છે અને પછી આકાશ તરફ હાથ ઉંચા કરી દે છે. શ્રીલંકામાં ગત રવિવારે 8 સીરિયલ બ્લાસ્ટ થયાં છે જેમાં 10 ભારતીયો, 45 બાળકો સહિત 359 લોકોનાં મોત થયા છે અને 500થી વધુ ઘાયલ છે.
2014માં ખલીફાત જાહેર કર્યુ
1.શ્રીલંકામાં ઇસ્ટર પ્રસંગે સીરિયલ બ્લાસ્ટનો સિલસિલો હજુ પણ યથાવત છે. શ્રીલંકામાં વાન અને મોટરસાઇકલમાં વિસ્ફોટકો ફરતા હોવાનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે બુધવારે પણ સવોય સિનેમા પાસે એક વિસ્ફોટક લદાયેલી મોટરસાઇકલમાં બ્લાસ્ટ થયો છે. આ સીરિયલ બ્લાસ્ટની જવાબદારી મંગળવારે સાંજે ISISએ લીધી છે. આ આતંકી જૂથે 2014માં પોતાની ખલાફતની જાહેરાત કરી હતી.
2.જેહાદી ગતિવિધિઓ પર નજર રાખનારા સાઇટ ઇન્ટેલિજન્સ ગ્રુપ અનુસાર પોતાની પ્રચાર સંવાદ સમિતિ અમાક મારફતે એક નિવેદનમાં ISISએ કહ્યું કે, બે દિવસ અગાઉ શ્રીલંકામાં ગઠબંધનના સભ્ય દેશોના નાગરિકો અને ખ્રિસ્તીઓને નિશાન બનાવીને જે લોકોઓ હુમલો કર્યો, તે ઇસ્લામિક સ્ટેટ જૂથ સાથે જોડાયેલા હતા. આ હુમલાખોરોની ઓળખ અબુ ઉબાયદા, અબુ અલ મુખ્તાર, અબુ ખલીલ, અબુ હમજા, અબુ અલ બારા, અબુ મોહમ્મદ અને અબુ અબ્દુલ્લાહ તરીકે આફવામાં આવી છે. નિવેદનમાં એ પણ કહેવામાં આવ્યું છે કે, કોણે ક્યાં હુમલો કર્યો.
3.અમાકમાં આઠ આતંકીઓમાંથી ત્રણ આતંકી અબુ ઉબાયદા, અબુ બારા અને અબુ મુખ્તારે સાંગરી-લા, સિનેમન ગ્રાન્ડ અને કિંગ્સબેરી હોટલમાં બ્લાસ્ટ કર્યો હતો. જ્યારે બીજાં ત્રણ અબુ હમજા, અબુ ખલીલ અને અબુ મોહમ્મદે કોલંબો, નિગોમ્બો, બટિકાલોઉ ચર્ચમાં બ્લાસ્ટ કર્યાનો દાવો કરવામાં આવ્યો છે.
4.સાતમો આતંકી અબુ અબ્દુલ્લાએ કોલંબોના પ્રદેશમાં ત્રણ પોલીસ ઓફિસરોની હત્યા કરી હોવાનો પણ આઇએસના સ્ટેટમેન્ટમાં દાવો કરવામાં આવ્યો છે. અમાકે એક તસવીર પણ જાહેર કરી છે જેમાં બ્લાસ્ટ માટે જવાબદાર ફિદાયીનનોની તસવીર છે. અમાકમાં સીરિયલ બ્લાસ્ટ પાછળ આ ચહેરાઓ હોવાનો દાવો કર્યો છે. જો કે, આ તસવીરમાં સાત આતંકીઓએ ચહેરા ઢાંકીને રાખ્યા છે અને એક આતંકીએ જ ચહેરો ખુલ્લો રાખ્યો છે. જો કે, આઇએસએ આ દાવા પાછળ કોઇ પુરાવાઓ રજૂ નથી કર્યા.
5.મંગળવારે આઇએસ દ્વારા સીરિયલ બ્લાસ્ટની જવાબદારી એવા સમયે સામે આવી છે જ્યારે સીરિયામાં કુર્દિશ સમર્થિત સૈન્યએ ISના ખલિફાતનો ખાતમો થયો હોવાની જાહેરાત કરી છે. આ જેહાદીઓનું ગ્લોબલ નેટવર્ક ઇરાન, ઇરાક સહિત અન્ય દેશોમાં ફેલાયેલું છે.
ISIS લીડર અલ-બગદાદી ગાયબ
6.આઇએસએસના લીડર અલ-બગદાદી સીરિયામાં છૂપાયો હોવાનો દાવો અમેરિકા સમર્થિત કુર્દિશ સૈન્યએ કર્યો છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, બગદાદી સીરિયાના બાદીયા રણમાં છૂપાયેલો છે અને પોતાના આતંકી નેટવર્કને ત્યાંથી જ ઓપરેટ કરે છે. શ્રીલંકાના અધિકારીઓએ એવો દાવો કર્યો હતો કે, આ સીરિયલ બ્લાસ્ટ ગત મહિને ન્યૂઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચમાં થયેલા હુમલાના પગલે કરવામાં આવ્યા છે. વ્હાઇટ સુપ્રીમસીમાં માનતો બ્રેન્ટન ટેરન્ટે ન્યૂઝીલેન્ડની બે મસ્જિદોમાં અંધાધૂંધ ફાયરિંગ કરી 50 લોકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા.
7.શ્રીલંકામાં થયેલો આતંકી હુમલો અમેરિકાના 9/11 કરતાં પણ વધુ ઘાતકી છે. શ્રીલંકાએ આ સીરિયલ બ્લાસ્ટ પાછળ અહીંનું સ્થાનિક આઇએસ સમર્થિત આતંકી જૂથ નેશનલ તૌહિથ જમાત (NTJ) જવાબદાર હોવાનું નિવેદન આપ્યું હતું. આ જૂથને આંતરરાષ્ટ્રીય મદદ મળી હોવાનું પણ તપાસમાં સામેલ આવ્યું છે.
COMMENT
How will Blockchain Impact the Way We Live and Work?
upGrad & IIIT-B. Learn & Grow.
|
Sponsored
Blockchain Program from India’s Top Private University
Amity University Online
|
Sponsored
People from India cannot believe these flight prices
Trips Shop
|
Sponsored
Up-to 80% off on Branded Watches, With 2 Years Warranty
Deals Villa
|
Sponsored
Recommended
‘દિવ્ય ભાસ્કર’ની ન્યૂઝ એપ લૉન્ચ, ડાઉનલોડ કરો અને રૂ. 1500નાં વાઉચર્સ મેળવો
‘દિવ્ય ભાસ્કર’ની ન્યૂઝ એપ લૉન્ચ, ડાઉનલોડ કરો અને રૂ. 1500નાં વાઉચર્સ મેળવો
9/11 અને 26/11 બાદ શ્રીલંકામાં ત્રીજો સૌથી મોટો આતંકી હુમલો, ISના તૌહિથ જમાત સામે શંકા
9/11 અને 26/11 બાદ શ્રીલંકામાં ત્રીજો સૌથી મોટો આતંકી હુમલો, ISના તૌહિથ જમાત સામે શંકા
ચર્ચની બહાર વિસ્ફોટકો ભરેલી વાનમાં બ્લાસ્ટ, મૃત્યુઆંક 321; રિપોર્ટ છતાં નિષ્ક્રિય કાર્યવાહી બદલ રાજકીય વિવાદ
ચર્ચની બહાર વિસ્ફોટકો ભરેલી વાનમાં બ્લાસ્ટ, મૃત્યુઆંક 321; રિપોર્ટ છતાં નિષ્ક્રિય કાર્યવાહી બદલ રાજકીય વિવાદ
હુમલાખોર હાથમાં પ્લેટ લઇ નાશ્તાની લાઇનમાં ઉભો રહ્યો, નંબર આવતા જ બ્લાસ્ટ કર્યો
હુમલાખોર હાથમાં પ્લેટ લઇ નાશ્તાની લાઇનમાં ઉભો રહ્યો, નંબર આવતા જ બ્લાસ્ટ કર્યો
ISએ જવાબદારી સ્વીકારી, ફિદાયીનનો વીડિયો વાયરલ; કોલંબોમાં વિસ્ફોટક ભરેલા વાહનોનું એલર્ટ
ISએ જવાબદારી સ્વીકારી, ફિદાયીનનો વીડિયો વાયરલ; કોલંબોમાં વિસ્ફોટક ભરેલા વાહનોનું એલર્ટ
સીરિયલ બ્લાસ્ટનો વધુ એક વીડિયો સામે આવ્યો, આજે સિનેમા નજીક મોટરસાઇકલમાં બ્લાસ્ટ
સીરિયલ બ્લાસ્ટનો વધુ એક વીડિયો સામે આવ્યો, આજે સિનેમા નજીક મોટરસાઇકલમાં બ્લાસ્ટ
ધન રાશિના જાતકોને પૈસા કમાવાની નવી તક મળી શકે છે, મીન રાશિના જાતકોએ નાણાકીય વ્યવહાર સંભાળીને કરવો
ધન રાશિના જાતકોને પૈસા કમાવાની નવી તક મળી શકે છે, મીન રાશિના જાતકોએ નાણાકીય વ્યવહાર સંભાળીને કરવો
ઈલેક્શન કમિશને PMને ક્લિનચીટ આપી, કહ્યું- અમદાવાદમાં મોદીએ આચાર સંહિતાનો ભંગ નથી કર્યો
ઈલેક્શન કમિશને PMને ક્લિનચીટ આપી, કહ્યું- અમદાવાદમાં મોદીએ આચાર સંહિતાનો ભંગ નથી કર્યો
રાહુલ અને સોનિયાને જીતાડવા સ્ટાર પ્રચારક હાર્દિક પટેલની અમેઠી-રાયબરેલીમાં જનસભા
રાહુલ અને સોનિયાને જીતાડવા સ્ટાર પ્રચારક હાર્દિક પટેલની અમેઠી-રાયબરેલીમાં જનસભા
18 વર્ષના વિધાર્થીએ એપલ પર 7,000 કરોડ રૂપિયાનો દાવો કર્યો, કંપનીની ભૂલથી ચોરીના કેસમાં ફસાયો
18 વર્ષના વિધાર્થીએ એપલ પર 7,000 કરોડ રૂપિયાનો દાવો કર્યો, કંપનીની ભૂલથી ચોરીના કેસમાં ફસાયો
Next
પોપ્યુલર વીડિઓ વધુ જુઓ
PM મોદીના હેલિકોપ્ટરની તલાશી લેનાર અધિકારી સસ્પેન્ડ, જાણો કે અધિકારીનો શું વાંક હતો
PM મોદીના હેલિકોપ્ટરની તલાશી લેનાર અધિકારી સસ્પેન્ડ, જાણો કે અધિકારીનો શું વાંક હતો
ભુજઃ રિક્ષાની અંદર ધૂસી આખલાઓ વચ્ચે જામ્યું યુદ્ધ, રમકડું હોય તે રીતે રિક્ષા ફંગોળી
ભુજઃ રિક્ષાની અંદર ધૂસી આખલાઓ વચ્ચે જામ્યું યુદ્ધ, રમકડું હોય તે રીતે રિક્ષા ફંગોળી
વડોદરાવાસીઓ સફરજન ખરીદતાં રહેજો સાવધાન, વેક્સ લગાવી આપવામાં આવે છે ચમક
વડોદરાવાસીઓ સફરજન ખરીદતાં રહેજો સાવધાન, વેક્સ લગાવી આપવામાં આવે છે ચમક
લાલ દરવાજામાં અનોખી સ્ટાઈલમાં ચંપલ વેચે છે આ ફેરિયો, લોકો હસી-હસીને લોથપોથ થઈ જાય છે
લાલ દરવાજામાં અનોખી સ્ટાઈલમાં ચંપલ વેચે છે આ ફેરિયો, લોકો હસી-હસીને લોથપોથ થઈ જાય છે
કિંજલ દવે ફિયાન્સ પવન જોશી સાથે મસ્તીના મૂડમાં, બંનેએ બનાવ્યો ફની વીડિયો
કિંજલ દવે ફિયાન્સ પવન જોશી સાથે મસ્તીના મૂડમાં, બંનેએ બનાવ્યો ફની વીડિયો
રાજકોટઃ પાઈપની મજબૂતાઈ ચકાસવા પથ્થર માર્યો, સંતોષ ન થયો તો ચઢાવી દીધી ટ્રક
રાજકોટઃ પાઈપની મજબૂતાઈ ચકાસવા પથ્થર માર્યો, સંતોષ ન થયો તો ચઢાવી દીધી ટ્રક
જેતપુરમાં વંટોળિયા સાથે સાડીઓ ઊડી, સાડીઓ લેવા મજૂરો અને વેપારીઓમાં દોડાદોડી, વીડિયો વાઇરલ
જેતપુરમાં વંટોળિયા સાથે સાડીઓ ઊડી, સાડીઓ લેવા મજૂરો અને વેપારીઓમાં દોડાદોડી, વીડિયો વાઇરલ
આવું અનોખું દાન તમે ક્યારેય જોયું નહીં હોય, તેરમાના દિવસે કર્યું હેલ્મેટનું દાન
આવું અનોખું દાન તમે ક્યારેય જોયું નહીં હોય, તેરમાના દિવસે કર્યું હેલ્મેટનું દાન
ચાર ચાર બંગડી ફેમ કિંજલ દવેનો નવો અવતાર, ડ્રમ વગાડી સૌને ચોંકાવી દીધા
ચાર ચાર બંગડી ફેમ કિંજલ દવેનો નવો અવતાર, ડ્રમ વગાડી સૌને ચોંકાવી દીધા
મિત્રો સામે ડાન્સ કરવાની ના પાડતા પતિએ પત્નીનું કરાવી દીધું મુંડન
મિત્રો સામે ડાન્સ કરવાની ના પાડતા પતિએ પત્નીનું કરાવી દીધું મુંડન
Next
કઈ પાર્ટીને મળશે કેટલી સીટો?
અનુમાન કરો અને ઇનામ જીતો
પાર્ટી20192014
બીજેપી+
0
336
કોંગ્રેસ+
0
60
અન્ય
અન્ય
0
147
Total0/543543SUBMIT
ટોપ ન્યૂઝ
વધુ જુઓ
વિવાદ / સુપ્રીમ કોર્ટ CJI પર યૌન શોષણનો આરોપઃ વકીલે કહ્યું- મોટા કોર્પોરેટ હાઉસ ષડયંત્રમાં સામેલ
અમદાવાદ / બાવળામાં બોગસ મતદાનનો કથિત વીડિયો વાયરલ, જિલ્લા કલેક્ટરે તપાસના આદેશ આપ્યા
ઈન્ટરવ્યૂ / અક્ષય કુમારે PMને પૂછ્યું માત્ર 3 કલાક જ કેમ ઊંઘ લો છો, તો મોદીએ બરાક ઓબામાને યાદ કર્યા
લોકસભા અપડેટ્સ / NIA કોર્ટે કહ્યું- પ્રજ્ઞાને ચૂંટણી લડતા ન રોકી શકીએ, અમારી પાસે કાયદાકીય અધિકાર નથી
You May Like
11 Month PG Diploma in Machine Learning & AI
Amity University Online
by TaboolaSponsored Links
ગુજરાતી વીડિયો
વધુ જુઓ
બૉલ્ડનેસ / ઈન્સ્ટા પર ફોટોઝના કારણે ટ્રોલ થઈ ચૂકી છે દિશા પટ્ટણી, હવે નવો ફોટો બન્યો આફત
ઈન્સ્ટા પર ફોટોઝના કારણે ટ્રોલ થઈ ચૂકી છે દિશા પટ્ટણી, હવે નવો ફોટો બન્યો આફત
વડોદરામાં પૂર્વ પ્રેમિકા અને માતાને મોતને ઘાટ ઉતારનાર આરોપીને સાથે રાખી રિકન્સ્ટ્રકશન કરાયું
ડબલ મર્ડર / વડોદરામાં પૂર્વ પ્રેમિકા અને માતાને મોતને ઘાટ ઉતારનાર આરોપીને સાથે રાખી રિકન્સ્ટ્રકશન કરાયું
હાર્દિકની અમદાવાદની સભામાં છુટ્ટાહાથની મારામારી, ખુરશીઓ ઉછળી, 6ની અટકાયત
હોબાળો / હાર્દિકની અમદાવાદની સભામાં છુટ્ટાહાથની મારામારી, ખુરશીઓ ઉછળી, 6ની અટકાયત
જૂનાગઢના ભાજપના ઉમેદવાર ચૂડાસમાનો વિરોધ, ડાયરામાં બોટલ ફેંકી મતદારોએ કહ્યું આને હાંકી કાઢો
લોકસભા / જૂનાગઢના ભાજપના ઉમેદવાર ચૂડાસમાનો વિરોધ, ડાયરામાં બોટલ ફેંકી મતદારોએ કહ્યું આને હાંકી કાઢો
ખુલ્લી જીપમાં અડધો કિમી મુસાફરી બાદ વડાપ્રધાને રાણીપમાં મતદાન કર્યું
લોકસભા ઈલેક્શન / ખુલ્લી જીપમાં અડધો કિમી મુસાફરી બાદ વડાપ્રધાને રાણીપમાં મતદાન કર્યું
ગુજરાત
વધુ જુઓ
ન્યૂ લોન્ચ / Xiaomiએ રજૂ કરી સસ્તી ઈલેક્ટ્રિક બાઇક, સિંગલ ચાર્જમાં 120 કિમી ચાલશે
સોંગ રિલીઝ / ‘સ્ટૂડન્ટ ઓફ ધ યર 2’નું ‘મુંબઈ દિલ્હી કી કુડિયા’ ગીત રિલીઝ, ટાઈગર શ્રોફની સાથે અનન્યા-તારાનો ટ્રેડિશનલ અંદાજ
રોકટોક / વધુ પડતી સલાહથી બાળકના આત્મ-વિશ્વાસમાં ઘટાડો થાય છે
રાજસ્થાન / મતદાતાઓને જાગૃત કરવા માટે ચૂંટણી વિભાગે ખાસ ટ્રેનને લીલી ઝંડી આપી
બિઝનેસ
વધુ જુઓ
એવિએશન / 10 મે સુધી ફલાઈટ્સ ચાલું રાખવા જેટનું મેનેજમેન્ટ બેન્કો પાસેથી મદદ માંગશે
પરિણામ / ટ્વિટરની રેવન્યુ 18% વધી, પરિણામ બાદ શેરમાં 16% તેજી, માર્કેટ કેપમાં 28,544 કરોડ રૂપિયાનો વધારો
ન્યુયોર્ક / 18 વર્ષના વિધાર્થીએ એપલ પર 7,000 કરોડ રૂપિયાનો દાવો કર્યો, કંપનીની ભૂલથી ચોરીના કેસમાં ફસાયો
જેટ એરવેઝ / જેટ એરવેઝના કર્મચારીઓની મુશ્કેલીઓ ઘટશે, બેન્ક લોન આપે તેવી શકયતા
સ્પોર્ટ્સ
વધુ જુઓ
IPL મેચ-41 / હૈદરાબાદને 6 વિકેટે હરાવીને ચેન્નાઇ પ્લેઓફમાં ક્વોલિફાય થનાર પ્રથમ ટીમ બની, વોટ્સને 96 રન કર્યા
આઇપીએલ / મુંબઈ ઇન્ડિયન્સે અલઝારી જોસેફના રિપ્લેસમેન્ટ તરીકે બ્યુરોં હેન્ડ્રિક્સને ટીમમાં શામેલ કર્યો
આઇપીએલ / શાકિબ સનરાઇઝર્સ હૈદરાબાદ સાથે રમવા માટે બાંગ્લાદેશની ટીમ સાથે ટ્રેનિંગ કેમ્પમાં ભાગ નહીં લે
વુમન્સ ટી-20 / રાજ, હરમનપ્રીત અને મંધાના જયપુર ખાતેની એક્ઝિબિશન મેચોમાં કપ્તાની કરશે
બોલિવૂડ
વધુ જુઓ
સોંગ રિલીઝ / ‘સ્ટૂડન્ટ ઓફ ધ યર 2’નું ‘મુંબઈ દિલ્હી કી કુડિયા’ ગીત રિલીઝ, ટાઈગર શ્રોફની સાથે અનન્યા-તારાનો ટ્રેડિશનલ અંદાજ
ઈન્ટરવ્યૂ / અક્ષય કુમાર સાથે પીએમ મોદીની ‘મનની વાત’, કહ્યું, ”ક્યારેય નહોતુ વિચાર્યું કે પીએમ બનીશ”
બર્થડે ગિફ્ટ / 25 વર્ષ બાદ વાસુ ભગનાની-ડેવિડ ધવન સાથે કામ કરશે, વરૂણ ધવન-સારા અલીને લઈ ‘કુલી નંબર 1’ બનાવશે
સેલેબ લાઈફ / લગ્ન પહેલાં જ પ્રેગ્નેન્ટ થઈ પ્રેમિકા ગૈબ્રિએલા, અર્જુન રામપાલે ઈન્સ્ટાગ્રામમાં શૅર કરી પ્રેગ્નેન્સીની વાત