વડોદરાનાં ઓલ્ડ પાદરા રોડ પર યુવતીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો છે. આ યુવતીનું નામ પ્રાચી મોર્ય હોવાનું સામે આવ્યું છે. આ મામલે મળતી માહિતી પ્રમાણે શહેરના અક્ષરચોક પાસે આવેલા રિલાયન્સ મોલની પાછળ 25 વર્ષની યુવતી પ્રાચીનો મૃતદેહ મળી આવ્યો છે. જેના શરીર પર ઇજાના નિશાન હોવાથી યુવતીની હત્યા થઇ હોવાની આશંકા પોલીસે વ્યક્ત કરી છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો છે. અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. આ મામલે મળતી માહિતી પ્રમાણે શહેરના અક્ષરચોક પાસે આવેલા રિલાયન્સ મોલની પાછળ 25 વર્ષની યુવતી પ્રાચીનો મૃતદેહ મળી આવ્યો છે. જેના શરીર પર ઇજાના નિશાન હોવાથી યુવતીની હત્યા થઇ હોવાની આશંકા પોલીસે વ્યક્ત કરી છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો છે. અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. આ મામલે મળતી માહિતી પ્રમાણે શહેરના અક્ષરચોક પાસે આવેલા રિલાયન્સ મોલની પાછળ 25 વર્ષની યુવતી પ્રાચીનો મૃતદેહ મળી આવ્યો છે. જેના શરીર પર ઇજાના નિશાન હોવાથી યુવતીની હત્યા થઇ હોવાની આશંકા પોલીસે વ્યક્ત કરી છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો છે. અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. પ્રાચી ગઇકાલે મોડી રાતે ખંભાતથી શૂટિંગ પતાવીને આવી હતી. તે મૂળ ભરૂચનું હોવાનું સામે આવી રહ્યું છે પરંતુ હાલ પરિવાર સાથે વડોદરામાં રહે છે. જ્યાં તેનો મૃતદેહ મળ્યો છે ત્યાંથી જ થોડા અંતરે તેનું ઘર પણ આવેલું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે હત્યાની પાછળ પ્રેમ પ્રકરણ જવાબદાર છે. પ્રાચી ગઇકાલે મોડી રાતે ખંભાતથી શૂટિંગ પતાવીને આવી હતી. તે મૂળ ભરૂચનું હોવાનું સામે આવી રહ્યું છે પરંતુ હાલ પરિવાર સાથે વડોદરામાં રહે છે. જ્યાં તેનો મૃતદેહ મળ્યો છે ત્યાંથી જ થોડા અંતરે તેનું ઘર પણ આવેલું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે હત્યાની પાછળ પ્રેમ પ્રકરણ જવાબદાર છે. પ્રાચી ગઇકાલે મોડી રાતે ખંભાતથી શૂટિંગ પતાવીને આવી હતી. તે મૂળ ભરૂચનું હોવાનું સામે આવી રહ્યું છે પરંતુ હાલ પરિવાર સાથે વડોદરામાં રહે છે. જ્યાં તેનો મૃતદેહ મળ્યો છે ત્યાંથી જ થોડા અંતરે તેનું ઘર પણ આવેલું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે હત્યાની પાછળ પ્રેમ પ્રકરણ જવાબદાર છે. પ્રાચી મોર્ય મોડલિંગનાં ક્ષેત્ર સાથે સંકળાયેલી હતી. આ ઉપરાંત તે વોકલ આર્ટિસ્ટ પણ હતી પ્રાચી મોર્ય મોડલિંગનાં ક્ષેત્ર સાથે સંકળાયેલી હતી. આ ઉપરાંત તે વોકલ આર્ટિસ્ટ પણ હતી. પ્રાચી મોર્ય મોડલિંગનાં ક્ષેત્ર સાથે સંકળાયેલી હતી. આ ઉપરાંત તે વોકલ આર્ટિસ્ટ પણ હતી. હાલ પોલીસે પરિવાર અને મિત્રો સાથે પૂછપરછ હાથ ધરી છે. હાલ પોલીસે પરિવાર અને મિત્રો સાથે પૂછપરછ હાથ ધરી છે. હાલ પોલીસે પરિવાર અને મિત્રો સાથે પૂછપરછ હાથ ધરી છે.
