ભાજપ સરકાર કર્મચારીઓની જેમ મંત્રીઓની ભરતી પણ આઉટસોર્સિંગથી જ કરે છે

મુખ્ય સમાચાર રાજકીય

વિધાનસભાગૃહમાં આજે બપોરે પ્રશ્નોત્તરીકાળ પૂરો થયા બાદ બજેટના જુદા જુદા ડિપાર્ટમેન્ટની માગણીઓ પરની ચર્ચા હતી. જેમાં ભાગ લેતા કોંગ્રેસના સિનિયર ધારાસભ્ય અને ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડા આજે જોરદાર બેટિંગ કરી હતી અને સરકારના કહેવાતા ગુજરાત મોડેલ ની પોલ ખોલી હતી દેવાય ચાલુ હતું કે સામાન્ય વહીવટ વિભાગ એ સરકારનું હૃદય છે પરંતુ ૩૧૩ ના મહેકમ સામે 65 જગ્યા ખાલી છે બીજી બાજુ સરકાર અને હા મા હા કરનારા આઈએએસ અધિકારીઓને નિવૃત્તિ પછી પણ મહત્વની જવાબદારી સોંપવામાં આવે છે. પરંતુ સારી કામગીરી કરનારા અને સરકારની ગુડ બુકમાં ન હોય સેવા અધિકારીઓને નિવૃત્તિ પછી કોઈ જગ્યાએ લેવાતા નથી આમ સત્સંગ અધિકારીઓનું મોરલ ડાઉન થઈ રહ્યું છે. કારણકે ગુજરાતના મુખ્ય સચિવ થી લઈને અનેક નાની મોટી પોસ્ટ પર નિવૃત્ત અધિકારીઓ થી ચલાવવામાં આવે છે.

ગુજરાતના હાલના 5.45 લાખ કર્મચારીઓમાંથી ૪૪ હજાર કર્મચારીઓ ફિક્સ પગાર અને કોન્ટ્રાક્ટ વાળા છે. 1996 માં ભરતી થઈ ત્યારે સરકારી કર્મચારીઓની સંખ્યા 5.1 1 લાખની હતી તેમજ ગુજરાતી વસ્તી પણ ત્રણ કરોડની હતી હાલમાં ગુજરાતની વસ્તી ડબલ થઈ ગઈ છે છતાં કર્મચારીઓની સંખ્યા ડબલ થઇ નથી. ત્યારબાદ અમિત ચાવડા ભાજપની મજાક કે સરકારી કર્મચારીઓ તો ઠીક છે. પરંતુ સરકાર હવે મંત્રીમંડળમાં પણ આઉટસોર્સિંગથી મંત્રીઓ લઈ રહ્યા છે અનેક લોકો વર્ષોથી મંત્રી માટે રાહ જોતા હોય છે અને એકાએક ફિક્સ પગાર ના કર્મચારી ની જેમ મંત્રી બનાવી દેવામાં આવે છે.

તેમનો ઈશારો કોંગ્રેસમાંથી બળવો કરીને ભાજપમાં ગયાબાદ મંત્રી મેળવેલા નેતાઓની સામે હતો ચાવડાનું ભાષણ ચાલતું હતું એ સમયે અને ધારાસભ્યો અને મંત્રીઓ પણ ધીમે ધીમે હસતા હતા અમિત ચાવડા વધુમાં કહ્યું કે ગુજરાત સરકારમાં ફિક્સ પગાર અને કોન્ટ્રાક્ટ લાખો યુવાનોને અન્યાય થઇ રહ્યો છે સરકાર ઉદ્યોગો માટે લાલ જાજમ બિછાવી રહી છે યુવાનો માટે કોઈ જ લાગણી બતાવતી નથી ફિક્સ પગાર અને કોન્ટ્રાક્ટ પદ્ધતિ ની સામે હાલમાં સુપ્રીમ કોર્ટમાં સરકારે જે કેસ કર્યું છે તેને તુરત જ પાછું ખેંચી લેવો જોઈએ એવી માગણી પણ કરી હતી.

ભાજપ સરકાર કર્મચારીઓની જેમ મંત્રીઓની ભરતી પણ આઉટસોર્સિંગથી જ કરે છે
વિધાનસભાગૃહમાં આજે બપોરે પ્રશ્નોત્તરીકાળ પૂરો થયા બાદ બજેટ ના જુદા જુદા ડિપાર્ટમેન્ટ ની માગણીઓ પરની ચર્ચા હતી જેમાં ભાગ લેતા કોંગ્રેસના સિનિયર ધારાસભ્ય અને ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડા આજે જોરદાર બેટિંગ કરી હતી અને સરકારના કહેવાતા ગુજરાત મોડેલ ની પોલ ખોલી હતી દેવાય ચાલુ હતું કે સામાન્ય વહીવટ વિભાગ એ સરકારનું હૃદય છે પરંતુ ૩૧૩ ના મહેકમ સામે 65 જગ્યા ખાલી છે બીજી બાજુ સરકાર અને હા મા હા કરનારા આઈએએસ અધિકારીઓને નિવૃત્તિ પછી પણ મહત્વની જવાબદારી સોંપવામાં આવે છે.

પરંતુ સારી કામગીરી કરનારા અને સરકારની ગુડ બુકમાં ન હોય સેવા અધિકારીઓને નિવૃત્તિ પછી કોઈ જગ્યાએ લેવાતા નથી આમ સત્સંગ અધિકારીઓનું મોરલ ડાઉન થઈ રહ્યું છે. કારણકે ગુજરાતના મુખ્ય સચિવ થી લઈને અનેક નાની મોટી પોસ્ટ પર નિવૃત્ત અધિકારીઓ થી ચલાવવામાં આવે છે.

ગુજરાતના હાલના 5.45 લાખ કર્મચારીઓમાંથી ૪૪ હજાર કર્મચારીઓ ફિક્સ પગાર અને કોન્ટ્રાક્ટ વાળા છે 1996 માં ભરતી થઈ ત્યારે સરકારી કર્મચારીઓની સંખ્યા 5.1 1 લાખની હતી તેમજ ગુજરાતી વસ્તી પણ ત્રણ કરોડની હતી હાલમાં ગુજરાતની વસ્તી ડબલ થઈ ગઈ છે.

છતાં કર્મચારીઓની સંખ્યા ડબલ થઇ નથી ત્યારબાદ અમિત ચાવડા ભાજપની મજાક કે સરકારી કર્મચારીઓ તો ઠીક છે પરંતુ સરકાર હવે મંત્રીમંડળમાં પણ આઉટસોર્સિંગથી મંત્રીઓ લઈ રહ્યા છે અનેક લોકો વર્ષોથી મંત્રી માટે રાહ જોતા હોય છે અને એકાએક ફિક્સ પગાર ના કર્મચારીની જેમ મંત્રી બનાવી દેવામાં આવે છે તેમનો ઈશારો કોંગ્રેસમાંથી બળવો કરીને ભાજપમાં ગયાબાદ મંત્રી મેળવેલા નેતાઓની સામે હતો ચાવડાનું ભાષણ ચાલતું હતું એ સમયે અને ધારાસભ્યો અને મંત્રીઓ પણ ધીમે ધીમે હસતા હતા અમિત ચાવડા વધુમાં કહ્યું કે ગુજરાત સરકારમાં ફિક્સ પગાર અને કોન્ટ્રાક્ટ લાખો યુવાનોને અન્યાય થઇ રહ્યો છે. સરકાર ઉદ્યોગો માટે લાલ જાજમ બિછાવી રહી છે યુવાનો માટે કોઈ જ લાગણી બતાવતી નથી ફિક્સ પગાર અને કોન્ટ્રાક્ટ પદ્ધતિ ની સામે હાલમાં સુપ્રીમ કોર્ટમાં સરકારે જે કેસ કર્યું છે તેને તુરત જ પાછું ખેંચી લેવો જોઈએ એવી માગણી પણ કરી હતી.

ગુજરાતમાં ગૌચર ની 13 .43 કરોડ ચોરસ મીટર જમીન વેચાણ- ભાડાપટ્ટે આપી દીધી
વિધાનસભાગૃહમાં આજે કોંગ્રેસના જુદા-જુદા ધારાસભ્યો દ્વારા ગુજરાત 18 જિલ્લાઓમાં સરકારી પડતર અને ખરાબાની તેમજ ગૌચરની જમીન ભાગેથી કે વેચાણ આપવા અંગે ના વિવિધ પ્રશ્નો પૂછ્યા હતા સરકાર દ્વારા અપાયેલા લેખિત જવાબ કબૂલ્યું છે કે 18 જિલ્લાની પડતર ખરાબા અને ગૌચરની કુલ 134371401 ચોરસ મીટર જમીન વેચાણથી અથવા તો ભાડા પટ્ટે થી આપેલી છે કોંગ્રેસનો આક્ષેપ છે કે કોર્ટનો આદેશ હોવા છતાં ગૌચરની જમીન ભાગેથી અથવા તો વેચાણ થી અપાય છે ગૌચરની જમીન રોજેરોજ ઘટી રહી છે બીજી બાજુ આવી જમીનો ખુલ્લી કરાવવાને બદલે સરકાર તેનું વેચાણ કરી રહી છે ઉપરાંત ગોચરની જમીન પર દબાણ પણ વધી રહ્યા છે.

વિપક્ષના સભ્ય ની ભૂમિકા વિરોધ કરવાની જ છે પરંતુ હકીકતમાં તેઓ બધું જ જાણતા હોય છે
વડોદરા સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે આજે માંગણી ઉપરની ચર્ચામાં ભાગ લીધો હતો સામાન્ય રીતે ભાજપના ધારાસભ્યો ચર્ચા દરમિયાન ભાજપ ની વાહ વાહ કરતા હોય છે અને કોંગ્રેસના નેતાઓને કે કોંગ્રેસની સરકારે ભૂતકાળમાં શું કર્યું અને શું ન કર્યું તેની ટીકા ટિપ્પણી કરતા હોય છે પરંતુ આજે ભાજપના ધારાસભ્યએ આવું કશું કર્યા વગર જ કોંગ્રેસના નેતાઓની બોલતી બંધ કરી દીધી હતી તેમજ અન્ય ધારાસભ્યો કરતાં પોતાનો આઈક્યૂ કેટલો ઊંચો છે તે બતાવી આપ્યું હતું તેઓએ પોતાના અત્યંત ટૂંકા વક્તવ્યમાં જણાવ્યું હતું કે ગુજરાત એક રોલ મોડલ છે.

દેશભરના રાજ્યો ગુજરાત ને ફોલો કરે છે વિપક્ષના સભ્યો ની ભૂમિકા વૃદ્ધ કરવાની છે પરંતુ વાસ્તવમાં સાચી હકીકત શું છે તે તેઓ પણ જાણે છે ગુજરાતના તમામ તાલુકા નો વિકાસ થાન ની વાતથી માહિતગાર છે જ કોઈ પણ વિસ્તાર હોય સરકારે ક્યારેય કોઈ કસર બાકી રાખી નથી એ માટે સરકારની વાહવાહ કરવી પણ ખોટી વાત નથી તાજેતરમાં જ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા ને પ્રભાવશાળી નેતા તરીકેનું જે સન્માન મળ્યું છે તે સમગ્ર ગુજરાત માટે ગૌરવની વાત છે.

1.20 કરોડ ચોરસ મીટરથી વધુ જમીનમાં શરત ભંગ થયાની સરકારની કબૂલાત
વિધાનસભાગૃહમાં આજે તારાંકિત પ્રશ્નોત્તરી દરમિયાન મહેસુલ ડિપાર્ટમેન્ટના જમીન અંગે કોંગ્રેસના વિધાનસભ્ય પ્રશ્નો પૂછ્યા હતા ખાસ કરીને શરતભંગ કરીને સરકારી પડતર દાખલ કરવા અંગે ના પ્રશ્નો ના જવાબ સરકારે આપ્યા હતા જેમાં કબૂલ્યું છે કે 12036951 ચોરસ મીટર જમીન માં શરત ભંગ થયો છે જે બદલ સરકારી પડતર દાખલ કરવાના હુકમો પણ કરાયા છે તે પૈકી માંથી 4849625 ચોરસ મીટર જમીન નો જ કબજો લેવાયો છે.

જ્યારે 6021192 ચોરસ મીટર જમીનનો કબજો લેવાનો બાકી છે કોંગ્રેસનો આક્ષેપ છે કે સરકારી તંત્ર માત્ર સરકારી પડતર દાખલ કરીને જ સંતોષ માને છે આવી જમીનનો કબજો લેવાના પૂરા પ્રયાસો કરાતા નથી સામાન્ય લારી-ગલ્લા કે ઝુપડપટ્ટી પર રાતોરાત બુલડોઝર ફેરવવા માં આવે છે પરંતુ શરતભંગ કરનારા ઇસમો ની જમીન પર દબાણ દૂર કરતું નથી કે એક તરફી કબજો પણ લેવાતો નથી

સરકારના મંત્રીઓના જવાબ અને તેની સમજ શક્તિને જોઈને અધ્યક્ષ પણ દંગ રહી ગયા…
ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન ભાજપના સિનિયર અને જુનિયર ધારાસભ્યો સરકારની વિવિધ યોજનાઓ ના લાભો અને આ યોજનાના સંદર્ભમાં નીચલી સ્તરના પ્રશ્નો પૂછી રહ્યા છે યોજનાઓના લાભ લેવા માટે શું કરવું આવો લાભ વ્યક્તિ લઈ શકે કે ના ફોર્મ ક્યાંથી મળે વગેરે જેવા પ્રશ્નો રોજ સાંભળવા મળે છે પરંતુ છેલ્લા ત્રણ દિવસથી જુદાજુદા મંત્રીઓ ના જવાબ આપવાની પદ્ધતિ ને લઈને ગૃહનાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી પણ અકડાઈ ગયા છે.

આજે પ્રથમ પ્રશ્ન પંચમહાલમાં પશુઓ માટે જાતિના આરોગ્યનું હતો રાજ્યકક્ષાના મંત્રી બચુ ખાબડ એ તેનો જવાબ આપ્યો હતો જેના માટે તેમણે પાંચ મિનિટ લીધી હતી તે મને જવાબ શરૂ કર્યા બાદ અધ્યક્ષે કોંગ્રેસના ધારાસભ્યોને પેટા પ્રશ્ન પૂછવા માટેની છૂટ આપી હતી આ સભ્ય ઉભા પણ થઈ ગયા હતા અને અધ્યક્ષે મંત્રીને અટકાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ મંત્રી અટક્યા નહોતા આથી અધ્યક્ષે તેમની સામે જોવાનું ચાલુ રાખ્યું હતું.

ત્યારબાદ તેઓ શાંતિથી બેસી ગયા હતા અને સભ્ય ઈશારો કરી બેસવાની સુચના આપી હતી ત્યારબાદ સતત પાંચ મિનિટ સુધી બેઠા હતા આથી અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ ટકોર કરી હતી કે ઊંટ કરે ઢેકા ….. એ કહેવત બોલીને કહ્યું હતું કે તમે જવાબ આપો માં પાંચ મિનિટ લઈ લીધી છે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ પાણી અંગેના એક પ્રશ્નમાં લાંબો જવાબ આપ્યો હતો. જ્યારે રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વર પરમારે કુંવરબાઇના મામેરા ના સંદર્ભમાં લાંબી લાંબી વાતો શરૂ કરતા અધ્યક્ષે ટકોર કરી હતી કે હમણાં બાર વાગી જશે….. એ સમયે 12 વાગવામાં ચાર મિનિટની વાર હતી અને પ્રશ્નોત્તરીનો સમય પૂરો થવા આવ્યો હતો આવું સાંભળી બધા હસી પડ્યા હતા.

ત્યારબાદ કોઈ પ્રશ્ન પૂછતા અધ્યક્ષે કહ્યું કે હવે તમે બાર વગાડી જ દો આ અગાઉ ગઈકાલે પણ અધ્યક્ષે કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાને સિનિયર સભ્ય બોલતા હોય ત્યારે વાતો નહીં કરવાની સૂચના આપી હતી છેલ્લા ત્રણ દિવસથી અધ્યક્ષ ભાજપના કેટલાક મંત્રીઓ અને ધારાસભ્યોને કોઈને કોઈ બાબતે ટકોરી રહ્યા છે જાણકારો કહે છે કે ભૂતપૂર્વ અધ્યક્ષ વજુભાઈ વાળાએ પણ છેલ્લે વિધાનસભાગૃહમાં કડક વલણ અપનાવ્યું હતું.

Tags :
Gujarat-Legislative-Assembly
BJP