ભારત દેશ માટે આનંદ ના સમાચાર – ભારત ના જાંબાજ લડાકુ વિમાન ના પાયલટ અભિનંદનનું માતૃભૂમિ પર આગમન

દેશ-વિદેશ મુખ્ય સમાચાર રાજકીય

ભારત દેશ માટે આનંદ ના સમાચાર – ભારત ના જાંબાજ લડાકુ વિમાન ના પાયલટ અભિનંદનનું માતૃભૂમિ પર આગમન

છેલ્લા ઘણા કલાકો થી ભારત ના દરેક વર્ગ જે વીર લડાકુ વિમાન ના પાયલટ અભિનંદન ની રાહ જોતા હતા તે ભારતીય સમય પ્રમાણે નવ વાગ્યા પછી ભારત ની ધરતી પર પગ રાખ્યો હતો.

કાર્યવાહીના નામે લાંબો સમય પસાર કરી પાકિસ્તાને અંતે કમાન્ડરને વાઘા-અટારી બોર્ડર પર ભારતને સોંપ્યા હતા.

માતૃભૂમિ પહોંચેલા કમાન્ડરના મેડિકલ ચેકઅપ પછી અમૃતસર એરપોર્ટ પર લઇ જવામાં આવશે, જે પછી તેમને વાયુ સેનાના વિમાન દ્વારા દિલ્હી લઇ જવામાં આવશે.