વિંગ કમાન્ડર અભિનંદનના સમ્માનમાં BCCI એ લોન્ચ કરી જર્સી, જાણો નવી જર્સીનો નંબર શું રખાયો

ખેલ-જગત દેશ-વિદેશ મુખ્ય સમાચાર

મહેન્દ્રસિંહ ધોની ને જયારે પૂછવામાં આવ્યું કે બ્લુ જર્શી તમને સુ યાદ આપાવે છે ત્યારે જવાબ મળ્યો કે ભારતીય ક્રિકેટ ને ઘણી યાદો જોડાયેલી છે આ જર્શી પાછલ. હંમેશા પહેલો નંબર જાળવી રાખવો એ તેમના માટે અને ટીમ માટે પ્રેરણાદાયી ફેક્ટર છે.

કોહલી આ વિશે કહ્યું કે, આ જર્સીની સાથે એક મહત્વ અને સમ્માન જોડાયેલું છે. તમામ લોકોને તેનો અહેસાસ થવો જોઇએ. તમારી અંદર જીતનો ઉત્સાહ હોવો જોઇએ. ત્યારે તમે આ જર્સીને હાંસલ કરી શકો છો.