નાસ્તો કરતી વખતે ન કરશો આ ભૂલ

રાત્રે સૂઈ ગયા પછી જ્યારે પણ લોકો સવારે ઉઠે છે તો તે નાસ્તો કરે છે. સવારે હેલ્ધી નાસ્તો કરવાના અનેક ફાયદા હોય છે. પણ સવારે નાસ્તો કરતા પહેલા એ વાતનુ જરૂર ધ્યાન આપવુ જોઈએ કે જે તમે નાસ્તો કરી રહ્યા છો તે હેલ્દી જ હોય. અનેક લોકો સવારે નાસ્તામાં કંઈક એવી વસ્તુઓનો ઉપયોગ કરે છે […]

Continue Reading

રિયલ લાઈફમાં કોમોલિકાને માત આપે છે અનુરાગની બહેન

રિયલ લાઈફમાં કોમોલિકાને માત આપે છે અનુરાગની બહેન, તસવીરો એવી કે જોતા જ રહી જશો સ્ટાઈલિશ સ્ટાર્સની વાત કરવામાં આવે તો આ યાદીમાં ટીવીની કેટલીય એક્ટ્રેસનું નામ સામેલ છે. ખાસ કરીને કસૌટી જિંદગીની ત્રણ એક્ટ્રેસ ગ્રેમરસના મામલે ટીવીની કેટલીય સ્ટાર્સને આકરી ટક્કર આપતી જોવા મળે છે. કોમોલિકા, પ્રેરણાની સાથે નિવેદિતા એટલે કે પૂજા બેનરજીની સ્ટાઈલ […]

Continue Reading

ભાજપ નેતાઓની ઑડિયો ટેપ લીક, નિતિન ગડકરી માટે કહ્યા અપશબ્દો

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા નિતિન ગડકરી વિશે ફોન પર અપશબ્દો કહેવાના કારણે ભાજપના બે નેતાઓને પાર્ટીમાંથી છ વર્ષ માટે બહાર કરી દેવામાં આવ્યા છે. બંને નેતા મહારાષ્ટ્રના નાગપુરના છે જેમની એક ઑડિયો ટેપ લીક થઈ છે. આ ઑડિયો ટેપમાં એ સાંભળી શકાય છે કે બંને નાત નિતિન ગડકરી વિશે અપશબ્દોનો ઉપયોગ કરી રહ્યા છે. […]

Continue Reading

લોકસભા ચૂંટણીમાં જીત બાદ આજે પહેલી વાર વાયનાડ જશે રાહુલ ગાંધી

લોકસભા ચૂંટણીમાં કેરળની વાયનાડ સીટથી જબરદસ્ત જીત મેળવ્યા બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે પોતાના સંસદીય વિસ્તારમાં જશે. લોકસભા ચૂંટણીમાં જીત બાદ આજે પહેલી વાર રાહુલ ગાંધી વાયનાડ જશે અને પોતાની જીત માટે લોકોનો આભાર માનશે. તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધીએ કેરળની વાયનાડ સીટથી કુલ 431770 મતોથી રેકોર્ડ જીત મેળવી છે. વળી, પોતાની પારંપરિક […]

Continue Reading

પાયલ રોહતગીએ કર્યુ શિવાજીનું અપમાન, ભડકેલી NCPએ કરી ધરપકડની માંગ

એક વાર ફરીથી અભિનેત્રી અને મોડલ પાયલ રોહતગી સમાચારોમાં છે. આ વખતે પણ કારણ તેમનુ એક ટ્વીટ છે પરંતુ આ વખતે તેમણે પોતાની વાત માટે ટ્વીટર પર માફી માંગી જો કે આના માટે પણ તેમને ઘણી ટીકાઓ સહન કરવી પડી છે, NCPએ પાયલ રોહતગી પર પોલિસમાં ફરિયાદ કરવાની માંગ કરી છે. NCPનું કહેવુ છે કે […]

Continue Reading

ફિલ્મજગતના પીઢ કલાકાર દિન્યાર ક્રોન્ટ્રાકટરનું ૭૯ વરસની વયે થયું નિધન

ફિલ્મજગતના પીઢ કલાકાર દિન્યાર ક્રોન્ટ્રાકટરનું ૭૯ વરસની વયે બુધવારે સવારે નિધન થયું. વૃદ્ધાવસ્થાથી થતી તકલીફોથી તેમનું અવસાન થયું હોવાનું કહેવાય છે. તેમના પરિવારના અનુસાર તેઓ લાંબા સમયથી માંદા હતા. ૨૦૧૯માં જ તેમને સરકાર તરફતી પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. દિન્યાર કોન્ટ્રાકટરે ૧૯૬૬માં કારકિર્દીની શરૃઆત કરી હતી. મુંબઇ દૂરદર્શનની ડીડી-૨ ચેનલ મુંબઇમાં લોન્ચ થઇ ત્યારે તેમણે […]

Continue Reading

સુદાન સંકટઃ વિપક્ષે દેશની સૈન્ય પરિષદનો વાતચીતનો પ્રસ્તાવ ઠુકરાવ્યો

6 એપ્રિલથી પ્રદર્શનકારીઓ સેનાના હેડ ક્વાર્ટરની સામે પ્રદર્શન કરી રહ્યા છે. 30 વર્ષ સુધી સત્તામાં રહ્યા બાદ સેનાએ રાષ્ટ્રપતિ ઉમર અલ-બશીરનો તખ્તો પલટી તેમને પદથી દૂર કર્યા છે. ત્યારબાદ પ્રદર્શનકારીઓ સેના સાથે સમજૂતીનીની કોશિશ રહ્યા છે કે હવે સુદાનમાં કોની સરકાર હશે. એક સમજૂતી એ પણ કરવામાં આવી હતી કે ત્રણ વર્ષ બાદ સુદાનમાં ચૂંટણી […]

Continue Reading

ઉત્તર ગુજરાતમાં ભૂકંપના આંચકા અનુભવાયા, કોઈ જાનહાનિ નહીં

ત્તર ગુજરાતમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપના આંચકા બનાસકાંઠા જિલ્લાના પાલનપુર, દાતા, ડીસા, અમીરગઢ, માઉન્ટ આબુ સહિતના વિસ્તારોમાં અનુભવાયા હતા. ગાંધીનગરથી ઇન્સ્ટિટ્યૂટ ઑફ સિસ્મોલોજિકલ રિસર્ચે જાહેર કરેલા આંકડા પ્રમાણે બુધવારે રાતે 10.31 મિનિટે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરથી 31 કિમી દૂર ઉત્તર પૂર્વમાં હતું. આંચકા આવતા લોકો ડરના માર્યા ઘરની […]

Continue Reading

પ્રથમ વિજય સાથે જ વિશ્વ કપમાં ભારતે આ ભ્રમ ભાંગ્યા અને રેકૉર્ડ્સ બનાવ્યા

વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતે 50મો વન ડે વિજય મેળવ્યો છે અને વર્લ્ડ કપ 2019ના પોતાના અભિયાનના સફળ પ્રારંભ સાથે જ ભારતે નવા વિક્રમો સ્થાપિત કરી પરંપરાગત માન્યતાઓને તોડી છે. રોહિત શર્માની શાનદાર સદી અને એ અગાઉ યુજવેન્દ્ર ચહલ તથા જસપ્રિત બુમરાહની વેધક બૉલિંગની મદદથી ભારતે સાઉથ આફ્રિકાને છ વિકેટથી હરાવીને વર્લ્ડ કપમાં પોતાનું વર્ચસ્વ જમાવી […]

Continue Reading

હવામાન વિભાગે કરી આગાહી, 48 કલાકમાં ચોમાસુ કેરળ પહોંચશે

આગલા 48 કલાકમાં ચોમાસુ કેરળ તટે ટકોરા મારી શકે છે. ભારતીય હવામાન વિભાગની અગાહી મુજબ બંગાળની ખાડીના દક્ષિણ ભાગમાંથી આવતા પવનના કારણે ચોમાસાને આગળ વધવા અને મજબૂત બનવામાં મદદ મળશે. આ સ્થિતિ ચાલુ રહે તો હવે પછીના 48 કલાકમાં કેરળમાં ભારે વરસાદ થવાની શકયતા છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આંધ્રપ્રદેશમાં કેટલીય જગ્યાએ પ્રિમોન્સુન વર્ષ થઈ […]

Continue Reading