‘1984 સિખ હુલ્લડો પર પિત્રોડાનું નિવેદન પાર્ટી લાઈનથી અલગ’: રાહુલ ગાંધી
કોંગ્રેસ નેતા સામ પિત્રોડાના 1984 સિખ નરસંહાર પર આપેલા નિવેદન પર હોબાળો ચાલુ છે. આ મામલે ભાજપ સતત કોંગ્રેસને ઘેરી રહી છે. હવે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ મુદ્દે નિવેદન જાહેર કર્યુ છે. તેમણે કહ્યુ, ‘મને લાગે છે કે સામ પિત્રોડાએ જે કહ્યુ તે સંપૂર્ણપણે ‘આઉટ ઑફ લાઈન’ છે અને તેમણે આના માટે માફી માંગવી […]
Continue Reading
