કોરોનાને માત આપવા મુકેશ અંબાણીએ પત્ની સાથે પ્રગટાવ્યા દીવા, ‘Antilia’ પણ જગમગી ઉઠ્યું

વૈશ્વિક મહામારી કોરોના વાયરસને લડત આપવા માટે આખા દેશને એકજૂટ કરવા પીએમ નરેન્દ્ર મોદીએ ગઈકાલ એટલે કે રવિવારે રાતે 9 વાગે 9 મિનિટ સુધી ઘરની લાઇટો બંધ કરી દીવા, મીણબત્તી, ટોર્ચ, મોબાઇલની ફ્લેશલાઇટ પ્રગટાવવા કહ્યું હતું. પીએમ મોદીની આ અપીલને અનુસરતા ગઈકાલે આખું દેશ દીવાથી જગમગી ઉઠ્યું હતું. પીએમ મોદીની આ ઝુંબેશમાં દેશવાસીઓ સહિત દેશની […]

Continue Reading

ના સેલરી લે છે-ના પેન્શન, છતા PM-રાજ્ય રાહત કોષમાં CM મમતા બેનર્જીએ આપ્યા 10 લાખ

કોરોના સંક્રમણ વિરુદ્ધ લડાઈમાં કેન્દ્ર અને રાજ્યન સરકારોથી લઈને દરેક વ્યક્તિ પોતાનું યોગદાન આપી રહી છે. એવામાં રાજકીય દળોના નેતા પણ એકબીજા સાથેના મતભેદો ભૂલીને એકસાથે મળીને કોરોના સામે લડી રહ્યા છે. દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન રાષ્ટ્રીય રાહત કોષ અને રાજ્ય આપદા કોષમાં 5-5 લાખ રૂપિયા આપ્યા છે. રસપ્રદ વાત એ છે […]

Continue Reading

રાજ્યમાં જૈનોએ કરી મહાવીર જયંતીની ડિજિટલ ઉજવણી

સાબરકાંઠા જિલ્લામાં આજે મહાવીર જયંતીની ઉજવણી ઉલ્લાસભેર કરાઈ છે. કોરોનાના લોકડાઉન વચ્ચે અહીં મહાવીર સ્વામી જયંતીની અનોખી ડિજિટલ ઉજવણી કરાઈ છે. જૈનોએ કોરોનાને લઈને ભગવાન મહાવીર સ્વામીની શોભાયાત્રાને બદલે પોતાના ઘરે થાળી, ઘંટનાદ અને ધજા સાથે પૂજા અર્ચના કરી ડિજિટલ વિકલ્પોનો ઉપયોગ કર્યો છે. લોકડાઉનના સમયમાં જિલ્લામાં દરેક જૈન ભાઈ બહેનોએ યુ ટ્યૂબમાં ભગવાન મહાવીર […]

Continue Reading

પોલૅન્ડના પાદરીએ લોકોને કારમાં બેઠાં-બેઠાં ઈસ્ટર કન્ફેશન્સની છૂટ આપી

કોરોના વાઇરસને કારણે લૉકડાઉન દરમ્યાન સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા માટે લોકો ચર્ચમાં ભેગા થઈ શકે એમ ન હોવાથી સૌને તેમની કારમાં બેઠાં-બેઠાં ઈસ્ટર કન્ફેશન્સની છૂટ આપી છે. પૉલેન્ડના પશ્ચિમી પ્રાંતના પાદરી ફાધર ઍડમ પાવલોવ્સ્કીએ એક-બે પરિવારો સાથે ટેસ્ટ કરીને આ પદ્ધતિનો ઉપયોગ શરૂ કર્યો છે. પોવલેવ્સ્કી તેમની કાર ચર્ચની બાજુની ગલીમાં કન્ફેશન કરનારની કારથી પાંચ ફુટના […]

Continue Reading

કોરોનાનો કહેર: રાજ્યમાં 16 નવા કેસ પોઝિટીવ, કુલ આંકડો 144 પર પહોંચ્યો

રાજ્યમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે કુલ 144 કેસ પોઝીટીવ છે, જ્યારે 2 લોકો વેન્ટીલેટર પર છે 11 નાં મોત થયા છે હોમ ક્વોરોન્ટાઈન માંથી (corona) 418 જેટલા સામે ફરિયાદ દાખલ કરી છે જે લેબોરેટરી પરિક્ષણ 144 ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. જ્યારે 2531 કેસો નેગેટીવ આવ્યા છે. રાજ્યમાં પોઝિટીવ કેસોમાં સતત ચિતા જનક રીતે વધારો […]

Continue Reading

Coronaના કારણે અશાંત દેશોની સ્થિતિ વધુ બદતર થશે: રાષ્ટ્ર સંઘની શાંતિ જાળવવા અપીલ

રાષ્ટ્રસંઘના વડા એન્ટોનિયોએ આજે જણાવ્યું હતું કે જે દેશો અશાંતિમાંથી પસાર થઈ રહ્યા છે, તેમણે ચેતવાની જરૃર છે. આવા દેશોની સ્થિતિ આગામી દિવસોમાં વધારે બદતર થઈ શકે છે. લિબિયા, સિરિયા, યમન જેવા દેશો વર્ષોથી ગૃહયુદ્ધ લડી રહ્યા છે અને અમુક કેસોમાં સરહદી સંઘર્ષ પણ ચાલુ છે. ત્યાં Corona ફેલાવાની શરૃઆત થયા પછી અટકવો મુશ્કેલ થઈ […]

Continue Reading

અભિનેત્રીએ કહ્યું- અમિતાભે મને મારવા ગુંડા મોકલ્યા, સાંભળીને બોલિવૂડમાં સન્નાટો પ્રસરી ગયો’તો

બોલિવૂડની 70માં દશકની અભિનેત્રી પરવીન બાબીનો જન્મદિવસ 4 એપ્રિલે આવે છે. તે આજે તો દુનિયામાં નથી. પરંતુ આજ સુધી તેના ફેન્સ તેને ભૂલી નથી શક્યાં. પરવીન બાબીએ એક ઈન્ટરવ્યૂમાં એવી વાત કહી હતી કે, આખું ફિલ્મ જગત ચોંકી ઉઠ્યું હતું. એવો ખતરનાક આરોપ કે, જેના વિશે કોઈએ ક્યારેય નહોતું વિચાર્યું. જ્યારે મહિલાઓની છાપ સાવ સાદી […]

Continue Reading

ગુજરાતના રિયલ એસ્ટેટમાં ભારે મંદીની સંભાવના, છ મહિને પણ સ્થિતિ થાળે પડશે નહીં

કોરોનાના કારણે ગુજરાતમાં એપાર્ટમેન્ટ અને ઘરનું ઘર સસ્તું થાય તેવી સંભાવના છે. રાયમાં એવી ઘણી સ્કીમો છે કે યાં મકાનો તૈયાર છે પરંતુ લોકડાઉનના કારણે લોકો ખરીદી શકતા નથી. એટલું જ નહીં, રિયલ એસ્ટેટમાં મહામંદી આવી રહી હોવાનું મોટું કારણ શ્રમજીવીઓ તેમના વતન જતા રહ્યાં છે, તેમને પાછા લાવવામાં છ મહિનાનો સમય વિતી જશે. ક્રેડાઇ […]

Continue Reading

તબ્લીગ જમાત: સૌથી વધુ ૫૭ લોકો અમદાવાદમાંથી મળ્યા, શહેરમાં લોકડાઉનનો અમલ થતો નથી :ત્યાં કડક અમલ કરાવાશે: ડીજીપી શિવાનદં જહાં

તબ્લીગ જમાતના લોકો સ્વેચ્છાએ સામે આવી રહ્યા નથી પરિણામે પોલીસને આવા લોકોને પકડીને કોરન્ટાઇન કરાઈ રહ્યા છે.દિલ્હીમાં તબલીઘ સમાજના કાર્યક્રમમાં ગયેલા લોકો અંગે રાય પોલીસ વડા શિવાનદં ઝાએ જણાવ્યું કે,મરકઝનો મામલો ખૂબ જ ગંભીર છે. મરકઝમાં ગયેલા ૧૦૩ લોકોની ઓળખ કરવામાં આવી છે.જેમાં ૧૯ લોકોની ઓળખ કરી છે. અત્યાર સુધીમાં અમદાવાદના ૫૭, ભાવનગરના ૨૦, મહેસાણાના […]

Continue Reading

ભારતમાં લોકડાઉન સપ્ટેમ્બર સુધી લંબાવાય તેવી સંભાવના

અમેરિકન કન્સલ્ટીંગ ફર્મ બોસ્ટ કન્સલ્ટીંગ ગ્રુપ (બીસીજી)ના એક નવા અભ્યાસ અનુસાર કોરોના વાયરસને ધ્યાનમાં રાખી લાગુ કરવામાં આવેલા લોકડાઉનને સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી શકે છે. અહેવાલો અનુસાર ભારતમાં જૂનના ચોથા સાહ અને સપ્ટેમ્બરના બીજા સાહ વચ્ચે દેશવ્યાપી લોકડાઉન હટાવાનું શરૂ થશે. અભ્યાસમાં કહેવાયું છે કે પ્રતિબધં હટાવવામાં વિલબં દેશના સ્વાસ્થ્ય સેવા ક્ષેત્રની તૈયારી અને સાર્વજનિક […]

Continue Reading