ઉનાળામાં કેરી બનાવશે તમારા ડેસર્ટને ખાસ

ઉનાળો શરુ થતાની સાથે જ ગરમીનો પારો વધી ગયો છે. ત્યારે ફળોનો રાજા કેરીનું પણ આગમન થઇ ચુક્યું છે. ગરમીની સિઝનમાં કેરીનો રસ અને તેની બનેલી ઠંડી વાનગીઓ તમને આ દઝાડતા ઉનાળાથી તમને જરૂરથી રાહત આપશે. તમારા રુટિન ફૂડમાં પણ માત્ર કેરી એડ કરીને તમે તેને સમર સ્પેશિયલ બનાવી શકો છો.

Continue Reading

ગીર સિંહને કેમ બનાવ્યો મતદાન જાગૃતિ માટેનો એમ્બસેડર?

ગીરનું ઘરેણું ગણાતા સિંહને સ્થાનિક ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ માટેનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યો છે. સિંહના અલગ અલગ કાટૂર્ન વડે લોકોમાં મતદાન અંગેની જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાયો છે. ગીરમાં સિંહને સાવજ તરીકે ઓળખવામાં આવતો હોવાથી આ સિંહનું નામ પણ ’સાવજ’ રાખવામાં આવ્યુ છે. આ આખી ઘટનામાં રસપ્રદ વાત એ છે કે મતદાન અંગે જાગૃતિ […]

Continue Reading

આ રીતે સમર સિઝનમાં દેખાઓ સ્લિમ…

સમર સીઝન છે એટલે રંગો બને એટલા સોફ્ટ પસંદ કરો. સનશાઇન યલો, બેબી પિન્ક, પિરોજી, પિસ્તા, કોરલ અને લાઇટ ઓરેન્જ જેવા રંગો આ સીઝનમાં ઇન છે. જો સ્લિમ લાગવું હોય તો બ્લેક, રેડ અને પર્પલ જેવા ડાર્ક કલર્સ પહેરી શકાય. જોકે લાઇટ હશે એટલા જ સમર-ફ્રેન્ડ્લી લાગશે. ઉનાળો હોય અને ફ્લોરલ પ્રિન્ટ ન હોય તો […]

Continue Reading

સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે?

લોકો ઘણી બધી વખત પૂછતાં હોઈ છે કે સ્પિરિચ્યુઆલિટી એટલે શું? પરંતુ શું તેનો જવાબ તેની આદર્શ વ્યાખ્યા દ્વારા આપી શકાય છે.? તો આવો કોશિશ કરીયે. “આધ્યાત્મિકતા તે શિસ્ત છે જે એવી માન્યતાઓ અને પ્રથાઓ ધરાવે છે જે મનુષ્યને આંતરિક શાંતિ પ્રાપ્ત કરવામાં મદદ કરે છે.” ને આ વાત ની સાથે બીજી પણ એક વાત […]

Continue Reading

લાંબા સમય સુધી કામ કરવું તમારા હૃદય ને ડેન્જર માં મૂકી રહ્યું છે

લાંબા કલાકો સુધી કામ કરવું એ સૌથી ખતરનાક વસ્તુઓ પૈકીની એક હોઇ શકે છે જે તમે હમણાં તમારા હૃદય પર કરી રહ્યા છો. અને અમને એમ કહીને દિલાસો આપો, પણ આ સમસ્યાને પણ પૉપ અપ કરવાની તક રહેલી છે, જો તમે પહેલાં ક્યારેય કોઈ હૃદયની સમસ્યાઓ ન હોત. તમે ઓફિસમાં ખૂબ સમય પસાર કરી રહ્યાં […]

Continue Reading

તમારા અંગુઠા ને સ્પર્શ કરો અને જાણો કે તમને હ્રદયરોગ છે કે નહીં

શું તમને ખબર છે કે તમારા હ્ર્દય ની કન્ડિશન કેવી છે તેના વિષે જાણવા માટે એક ખુબ જ સરળ રીત છે? તમારે માત્ર એટલું જ કરવા ની જરૂર છે કે તમે તમારા અંગુઠા સુધી પહોંચી શકો છો કે નહીં. અને તે તમને તમારા હ્ર્દય ની કન્ડિશન કેવી છે તેના વિષે જણાવી શકે છે. શું તમને […]

Continue Reading

કોંગ્રેસના રણજીતસિંહ રાઠવાએ નોમિનેશન ફાઈલ કર્યું, જાહેર કરી 2.77 કરોડની સંપત્તિ

છોટાઉદેપુર સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર રણજીતસિંહ રાઠવાએ સોમવારે પોતાનું નોમિનેશન ફાઈલ કરી લીધું છે. આ ચૂંટણીમાં ધારાસભ્ય મોહનસિંહ રાઠવાના 53 વર્ષીય દીકરાને કોંગ્રેસે ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. રણજીતસિંહ રાઠવા સામે ભાજપના ગીતા રાઠવા ચૂંટણી લડી રહ્યાં છે, ગીતા રાઠવાને બહુ ઓછા લોકો ઓળખે છે, પરંતુ લાંબા સમયથી તેઓ ભાજપના કાર્યકર્તા રહ્યાં હતાં, ગીતાબેન રાઠવાએ ભાજપના […]

Continue Reading

નશામાં ચકચૂર એક્ટ્રેસે મારપીટ કરી, પોલીસ કોન્સ્ટેબલને પણ માર્યો તમાચો

દારૂનો નશો જ્યારે મગજ પર ચઢે ત્યારે ભલભલાને તાંડવ કરાવે તે તો તમે સાંભળ્યું જ હશે પણ આવી જ કરતૂત મુંબઈની એક હીરોઈને કરી છે. જેણે નશાની હાલતમાં એવી બબાલ મચાવી જે જોઈ ખુદ તમને પણ આ હીરોઈન પર ધિક્કારવાનું મન થાય. આ હીરોઈન બીજી કોઈ નહિ પણ રૂહી સિંહ છે. સોમવારે બાંદ્રામાં બનેલ એક […]

Continue Reading

ગુજરાતના આ ગામમાં દરેક છોકરીઓ છે વૈશ્યા, ભાઇ અને પિતા આપે છે સાથ

આ દુનિયામાં ઘણી બધી એવી વાતો છે જે તમને હેરાન કરી દે. છોકરીઓનો દેહવ્યાપાર કરવો એ આપણા દેશમાં ગુનો માનવામાં આવે છે. તેમ છતાં દેશના મોટા મોટા શહેરોમાં આવા પ્રકારના કામો થાય છે. કેટલીક જગ્યાએ તેનો જોરદાર વિરોધ કરવામાં આવે છે તો કેટલીક જગ્યાએ આ પાપ માનવામાં આવે છે. પરંતુ તમને એ સાંભળવા મળે કે […]

Continue Reading

સચિન તેંડુલકર ખરેખર લડશે ચૂંટણી…? આ નેતાએ કર્યો મોટો ખુલાસો

આગામી લોકસભાની ચૂંટણી પહેલા રાજકારણની ગલીઓમાં અનેક અફવાઓ ફેલાઇ રહી છે. આવી જ એક અફવા શનિવારે ઉડી હતી જ્યારે ભારતના જાણીતા ક્રિકેટર સચિન તેંડુલકરની રાજનીતિના મેદાનમાં ઉતરવાની વાત થઈ. જો કે, આ મામલે આજરોજ તે અફવા સાબિત થઇ અને સામે આવ્યું કે, માસ્ટર બ્લાસ્ટર રાજનીતિમાં ઉતરવાનો કોઇ ઇરાદો રાખતા નથી. સૂત્રોના જણાવ્યા મુજબ, સચિન તેંડુલકરે […]

Continue Reading