ટૂથપેસ્ટનું એન્ટીબેક્ટેરિયલ તત્વ ફેફસાંની ગંભીર બીમારીથી લડવામાં મદદરૂપ થાય છે

ટૂથપેસ્ટમાં મળી આવતું એક સામાન્ય એન્ટીબેક્ટેરિયલ તત્વ જો દવા સાથે ભળી જાય તો આ સિસ્ટિક ફાઇબ્રોસિસ જેવા ઘાતક રોગો સામે પણ લડી શકે છે. આ વાત એક શોધમાં સામે આવી છે. એન્ટીમાઇક્રોબિયલ એજન્ટ્‌સ અને કીમોથેરાપી નામના મેગેઝિનમાં આ શોધને પ્રકાશિત કરવામાં આવી છે. શોધમાં જાણ થઇ હતી કે ટ્રાઇક્લોસન જ્યારે એક જૈવ પ્રતિરોધીને મળે છે […]

Continue Reading

ચૂંટણી પહેલા સોશિયલ મીડિયા પરપોસ્ટ કરતા વિચારજો, થઈ શકે સજા

લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. આ વખતે ચૂંટણી કમિશન દ્વારા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરાઈ હતી કે સોશિયલ મીડિયા પર ખાસ ધ્યાન આપવામાં આવશે, જો કોઈ પાર્ટી સોશિયલ મીડિયા પર આચાર સંહિતાને ભંગ થતી કોઈ પણ પોસ્ટ શૅર કરશે તો તેનુ પરિણામ તેને ભોગવવુ પડશે. સામાન્ય લોકોએ પણ […]

Continue Reading

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ભારતીય ક્રિકેટ બોર્ડને વળતરના 11 કરોડ ચૂકવ્યા

ICC ડિસ્પુટ રેઝોલ્યુશન કમિટીમાં વળતરનો કેસ હાર્યા પછી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ભારતીય ક્રિકેટ બોર્ડને ૧.૬ મિલ્યન અમેરિકન ડૉલર એટલે કે ૧૦,૯૮,૧૬,૮૦૦ રૂપિયા ચૂકવ્યા હતા એમ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચૅરમૅન અહેસાન મણીએ દાવો કર્યો હતો. ગયા વર્ષે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ભારતીય ક્રિકેટ બોર્ડ સામે વળતરનો કેસ ફાઇલ કર્યો હતો જેમાં કેસનો ખર્ચ, લીગલ ફીસ અને ટ્રાવેલિંગના […]

Continue Reading

14 વર્ષમાં મુકેશ અંબાણીની સંપત્તિમાં 8 ગણો વધારો, અનિલ અંબાણીની કંપનીની વેલ્યુ અડધી થઈ

એરિક્સન કેસમાં અનિલ અંબાણીની મુશ્કેલી ઘટાડવામાં મુકેશ અંબાણીએ મદદ કરી છે. બાદમાં અનિલ અંબાણીએ મુકેશ અંબાણી અને નીતા અંબાણીનો આભાર પણ માન્યો. ઉલ્લેખનીય છે કે અનિલ અંબાણીની જુદી જુદી કંપનીઓ પર 48 હજાર કરોડ રૂપિયાનું દેવું છે. સામે તેમની કંપનીઓની માર્કેટ વેલ્યુ માત્ર 26,251 કરોડ રૂપિયા જ છે. 2002માં રિલાયન્સના સ્થાપક ધીરુભાઈ અંબાણીના નિધન સમયે […]

Continue Reading

જમાત-એ-ઇસ્લામીના પ્રતિબંધ પાછળ ભાજપ-પી.ડી.પી.ની સાંઠગાંઠ છે : ઓમર અબ્દુલ્લા

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ મંગળવારે ફુલગામમાં એક જાહેર સભા સંબોધી હતી. તેમણે કહ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરમાં હાલની પરિસ્થિતિ માટે પી.ડી.પી. જવાબદાર છે, જે ભાજપ અને આર.એસ.એસ.ને કાશ્મીરમાં લાવી. આ જ લોકો આજે અહીં તલવારો અને હથિયારો હાથમાં લઈ રેલી કાઢે છે. પી.ડી.પી. અધ્યક્ષ મહેબુબા મુફ્તીને લક્ષ્યાંક બનાવતા ઓમરે કહ્યું હતું કે, તેમની એ ભૂલોની […]

Continue Reading

સોશ્યલ મીડિયામાં ‘ચોકીદાર’ v/s ‘બેરોજગાર’ નો નવો ટ્રેન્ડ : મોદી અને રાહુલની લડાઈમાં હાર્દિકે ઝંપલાવ્યુ

કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાફેલ મુદ્દા ને લઇ ‘ચોકીદાર ચોર હે’ નો નારો આપ્યો હતો. ત્યારે ભાજપે ‘ હું છું ચોકીદાર’ નું સૂત્ર આપ્યું હતું અને ભાજપના નરેન્દ્ર મોદી સહિતના મોટાભાગના નેતાઓએ પોતાના ટ્વિટર હેન્ડલ માં નામની આગળ ‘ચોકીદાર’ શબ્દ મૂક્યો હતો. ત્યારે હવે પાટીદાર કૉંગ્રેસ નેતા હાર્દિક પટેલે ચોકીદાર ની સામે નવું સૂત્ર ‘બેરોજગાર’ […]

Continue Reading

નોબલ પીસ પ્રાઇઝ માટે 16 વર્ષની નાની ઉંમરે નોમિનેટ થનાર કિશોરી કોણ છે?

આ કિશોરી દર શુક્રવારે ક્લાઇમેટ ચૅન્જ માટે હડતાળ કરે છે એક તરફ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના વડા પ્રધાન ઇમારન ખાનની પીસ પ્રાઇઝ માટે ચર્ચાઓ સામે આવી રહી છે, ત્યારે એક 16 વર્ષની કિશોરી નોબલ પીસ પ્રાઇઝ માટે નોમિનેટ થઈ છે. “મેં અનુભવ્યું કે કોઈ આ સ્થિતીને અટકાવવા કંઈ જ કરતું નથી તો મેં […]

Continue Reading

ખેડૂતના ઘરમાં આમીર અને કરીનાએ જમીન પર બેસીને કર્યું લંચ, જુઓ વીડિયો

2009માં રીલિઝ થયેલી ફિલ્મ ‘3 ઈડિયટ્સ’ બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી. મુવીમાં પહેલીવાર આમિર ખાન અને કરીના કપૂરની જોડી દેખાઈ હતી. દર્શકોએ આ ફ્રેશ પેરને ખૂબ જ પસંદ કરી હતી. સોશિયલ મીડિયા પર એક જુનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં આમિર ખાન અને કરીના કપૂર ફિલ્મ ‘3 ઈડિયટ્સ’ના પ્રમોશન દરમિયાન એક ખેડૂતના ઘરે […]

Continue Reading

સુરત સેલ્સમેનને મળ્યા 10 લાખ પરત કરી બતાવી ઈમાનદારી

લાખો રૂપિયાનો લોન હોય છે અને આર્થિક સંકળામણ વચ્ચે તમે રોડ પર પડેલા દસ લાખ રૂપિયા મળી જાય તો તમે શું કરશો લાલચ અને ઈમાનદારીની જંગ વચ્ચે દિલીપ પોદ્દાર નામના સેલ્સમેનને ઈમાનદારીની અનોખી મિશાલ કાયમ કરી છે. જ્વેલર્સ શોપની બહાર મળેલા 10 લાખ રૂપિયા સામે ઈમાનદારીની જીત થઇ હતી. પોલીસે લાખો રૂપિયાના માલિક સુધી પહોંચી […]

Continue Reading

નેધરલૅન્ડ્સ : ટ્રામના મુસાફરો ઉપર ગોળીબાર કેસમાં તુર્કી હુમલાખોર પકડાયો

નેધરલૅન્ડસના ઉટ્રેચ શહેરમાં એક શખ્સે ટ્રામમાં મુસાફરી કરી રહેલા લોકો ઉપર ગોળીબાર કર્યો હતો. આ મામલે તુર્કી વ્યકિત ગૉકમેન તાનિસની ધરપકડ કરવામાં આવી છે. નેધરલૅન્ડ્સના યૂટ્રેખ્ટ શહેરના મેયરે જણાવ્યું છે કે સોમવારે ટ્રામમાં ગોળીબારની ઘટનામાં અત્યારસુધીમાં ત્રણ લોકોનાં મોત થયાં છે અને નવ લોકો ઘાયલ છે. પોલીસ 37 વર્ષની એક તુર્કીશ વ્યક્તિ ગોકમેન તાનિસની શોધ […]

Continue Reading