વર્લ્ડ કપ બાદ આફ્રિકાનો આ ઓલ રાઉન્ડર ક્રિકેટને કહેશે અલવિદા

સાઉથ આફ્રિકાના ઓલરાઉન્ડર જેપી ડ્યુમીનીની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દી ઘણી જ શાનદાર રહી છે. પોર્ટ એલિજાબેથમાં જન્મેલા જેપી ડ્યુમીનીને શ્રીલંકા સામેની પહેલી ત્રણ વન-ડે ટીમમાં સમાવેશ કર્યો ન હતો. પરંતુ તેનો અંતિમ બંને વન-ડે માટે ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. 34 વર્ષના જેપી ડ્યુમીનીએ 30 મેના રોજ ઇંગ્લેન્ડમાં શરૂ થનારા આઇસીસી વન-ડે વર્લ્ડ કપ પહેલા પોતાની […]

Continue Reading

બાળકોના આરોગ્ય, બુદ્ધિ ક્ષમતા વિક્સાવવા માટે યુઝ કરો આ વાસ્તુ ટિપ્સ

બાળકોને કારણે ઘરમાં વાતાવરણ હળવું રહે છે. બાળકોની કિલકારીઓને કારણે ઘરમાં હંમેશા વાતાવરણ પ્રફુલ્લિત રહે છે. જે ઘરમાં બાળકો હોય તે વાતાવરણમાં ઉદાસીનતા કે નકારાત્મકતાનો અણસાર પણ હોતો નથી. બાળકો દરેક પરિવારને જોડતી કડી હોય છે. બાળકો માટે તેમના વાલી કોઈપણ પ્રકારના ત્યાગ કરવા માટે પણ તૈયાર થઈ જાય છે અને કેટલીય મુશ્કેલીઓ વેઠે છે. […]

Continue Reading

મલાઈકા અને અર્જુનના લગ્નસંબંધે અર્જુને કહી આ વાત

અર્જુન કપૂર અને મલાઈકા અરોરાનું અફેયર અને તેમના લગ્નની ચર્ચા જગજાહેર છે. આ વિશે કેટલીય વાતો ફેલાઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે બન્ને આ વર્ષે એપ્રિલમાં લગ્ન કરી શકે છે. થોડાં દિવસ પહેલાં મલાઈકાએ નિવેદન આપ્યું હતું અને હવે અર્જુન કપૂરે જે નિવેદન આપ્યું છે તે જાણવા જેવું છે. અર્જુન કપૂરને તેના અને મલાઈકાના […]

Continue Reading

અક્ષય અને પરિણીતિ ચોપરા કેસરીના પ્રમોશન માટે અમદાવાદ આવી પહોંચ્યા છે

બોલીવુડમાં હાલ શિખ પર રીયલ સ્ટોરી બનનારી “કેસરી” ફિલ્મના સ્ટાર અક્ષય કુમાર અને પરીણિતી ચોપરા આજે ફિલ્મના પ્રમોશન માટે અમદાવાદ શહેર ખાતે આવી પહોંચ્યા છે. અક્ષય કુમાર અમદાવાદ એરપોર્ટ પર ઉતરતાની સાથે જ ટ્વીટર પર કહ્યું કે, Hello Ahmedabad, ટીમ કેસરી તમને મળવા માટે આવી પહોંચી છે.” તેણે પરીણિતા ચોપરાની સાથેનો ફોટો પોતાના ટ્વીટર પર […]

Continue Reading

અમદાવાદમાં પહેલીવાર PUB G રમતા યુવકોની થઇ ધરપકડ

વિવિધ શહેરોની જેમ અમદાવાદમાં પણ PUB Gને બેન કરવામાં આવી છે. જાહેરમાં PUB G ન રમવા પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. તેમ છતા અમદાવાદના વિવિધ વિસ્તારોથી PUB G રમતા યુવકોને પકડવાના ચાર કેસ સામે આવ્યા છે. જાહેરનામું બહાર પાડ્યા પછા પોલીસ દ્વારા PUB G રમતા લોકો સામે કાર્યવાહી શરુ કરી છે. પોલીસ ઠેર […]

Continue Reading

પીએમ મોદીની સિતારાઓને વોટ કરવાની અપીલ, આમિર ખાને ટ્વીટ કરી આપ્યો જવાબ

આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘણા રાજનેતાઓ, ખેલાડીઓ, અભિનેતાઓને એપ્રિલ-મેમાં યોજાનારી ચૂંટણીમાં વધુમાં વધુ મતદાતાઓને મત આપવા પ્રોત્સાહિત કરવાનો આગ્રહ કર્યો હતો. પીએમ મોદીએ આમિર ખાન અને સલમાન ખાનને ટેગ કરતા તેમને આગ્રહ કર્યો કે, તે પોતાના ફેન્સને મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરે. આમિરે પીએમ મોદીના આ ટ્વીટ પર જવાબ આપ્યો છે […]

Continue Reading

કચ્છમાં હડપ્પા યુગનું 5000 વર્ષ જૂનું કબ્રસ્તાન મળ્યું

ગુજરાતના કચ્છમાં હડપ્પા સભ્યતા સાથે જોડાયેલું એક વિશાલ કબ્રસ્તાન મળ્યું છે. પુરાતત્વવિદો અનુસાર આ કબ્રસ્તાન 5000 વર્ષ જૂનું છે. ધોલાવીરાથી લગભગ 360 કિલોમીટર દૂર આ જગ્યા પર 250 કરતા પણ વધારે કબ્ર છે. વિશષજ્ઞો અનુસાર એવું અનુમાન લગાવી શકાય છે કે કેટલાક સમય પહેલા અહીં મનુષ્યોની વસ્તી હતી.

Continue Reading

આમિર ખાને પત્ની કિરણ રાવ સાથે ઉજવ્યો 54મો જન્મદિવસ :પોતાની આગામી ફિલ્મની કરી જાહેરાત

બોલીવુડના સ્ટાર આમિર ખાને પોતાનો 54 મો જન્મદિવસ પત્ની કિરણ રાવ અને મીડિયાની સાથે ઉજવણી કરીહતી આ વેળાએ આમિરે પોતાની આગામી ફિલ્મની જાહેરાત પણ કરી દીધી છે . આમિર ખાન હોલીવુડની ફિલ્મ ‘ ફોરેસ્ટ ગ્રમ્પ ‘ ની હિન્દી રીમેક બનાવવા જઈ રહ્યો છે . ફિલ્મનું ટાઇટલ ‘ લાલ સિંહ ચડ્ઢા ‘ રાખવામાં આવ્યું છે . ફિલ્મને ‘ સીક્રેટ સુપરસ્ટાર ‘ ના ડાયરેક્ટર અદ્વૈત ચંદન ડાયરેક્ટ કરશે . અદ્વેત ચંદને આમિર ખાન પ્રોડક્શનની ફિલ્મ સીક્રેટ સુપરસ્ટારથી દિગ્ગદર્શનમાં પર્દાપણ કર્યું હતું .

Continue Reading

ચૂંટણી પહેલા આટકોટમાંથી ઝડપાયો 3.7 લાખનો દારૂ, એક આરોપીની ધરપકડ

  લોકસભા ચૂંટણી નજીક છે ત્યારે આટકોટમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ પકડાયો છે. રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષક બલરામ મીણા સાહેબને મળેલ બાતમીના આધારે તેમની ટીમે દરોડા પાડ્યા હતા. જેમાં જસદણ તાલુકાના આટકોટ ગામેથી 1236 બોટલ દારૂ પકડાયો છે. ભારતીય બનાવટની વિદેશી વ્હિસ્કી બ્લુ મૂનની કુલ 16 પેટી અને પાર્ટી સ્પેશિયલ કુલ 103 પેટી મળીને […]

Continue Reading

ભાનુશાળી હત્યા કેસઃ છબીલ પટેલની અમદાવાદ એરપોર્ટ પરથી કરાઇ ધરપકડ

અબડાસાનાં ભાજપનાં પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની ભૂજથી દાદર જતી સયાજીનગરી એક્સપ્રેસમાં રાજકીય અદાવતમાં ગોળી મારી હત્યા કરી દેવાના ચકચારી કિસ્સામાં સ્પેશિયલ ઇન્વસ્ટિગેશન ટીમે મોડી રાત્રે ત્રણ વાગ્યાની આસપાસ અબડાસાના ભાજપના પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલની અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટથી ધરપકડ કરી છે. જયંતી ભાનુશાળીની હત્યા કરવા માટે શૂટરોને ૩૦ લાખ રૂપિયાની સોપારી આપીને છબીલ પટેલ અમેરિકા ફરાર […]

Continue Reading