ડેવિસ કપ : ઈટાલી સામે પરાજીત થઈ ભારત બહાર ફેંકાયું
ડેવિસ કપ ક્વોલિફાયર્સમાં ઘરઆંગણે રમી રહેલા ભારતનો ઈટાલી સામે ૧-૩થી પરાજય થયો હતો. અનુભવ અને રેન્કિંગની રીતે ભારત કરતાં ચડિયાતા ઈટાલીને જીતવા માટે ફેવરિટ મનાતું હતુ. પ્રવાસી ટીમે પહેલા જ દિવસે બંને સિંગલ્સ જીતીને ૨-૦થી પ્રભુત્વ સાબિત કર્યું હતુ. આજે બીજા દિવસે રમાયેલા ડબલ્સ રબરમાં ભારતના રોહન બોપન્ના અને દિવિજ શરનની જોડીએ ઈટાલીના સિમોન બોલેલી […]
Continue Reading
