ગાંધીનગર / કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર સાથે સતત સંપર્કમાંઃ કોરોના મુદ્દે નીતિન પટેલનું નિવેદન

ચીનમાંથી ફેલાયેલા કોરોના વાયરસનો કહેર દુનિયાભરમાં જોવા મળી રહ્યો છે ત્યારે હવે આ મામલે ગુજરાતમાં સરકાર એલર્ટ જોવા મળી રહી છે. રાજ્યના Dy CM નીતિન પટેલે કોરોના વાયરસને લઇને રાજ્ય સરકાર સતર્ક હોવાનું જણાવ્યું છે. કોરોના મુદ્દે DyCM નીતિન પટેલનું નિવેદન કેટલાક રાજ્યોમાં કેસ સામે આવ્યા છે કેન્દ્ર સરકાર બધા રાજ્યો સાથે સંપર્કમાં છે કોરાના […]

Continue Reading

બીજી વનડે : બાંગ્લાદેશે ઝિમ્બાબ્વેને રોમાંચક મેચમાં ચાર રનથી હરાવ્યું

બાંગ્લાદેશના ઓપનર બેટ્સમેન તામિમ ઇકબાલે પોતાની વનડે કારકિર્દીની સર્વશ્રેષ્ઠ ઇનિંગ રમતા ૧૫૮ રન બનાવ્યા હતા. તામિમ ઇકબાલની આ સદીના આધારે બાંગ્લાદેશની ટીમ ૩૨૨ રનનો વિશાળ સ્કોર બનાવવામાં સફળ રહી છે. ઝિમ્બાબ્વેની ટીમે પણ આક્રમક ઇનિંગ દેખાડી પરંતુ અંતિમ ઓવરમાં જઈને ૪ રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. તામિમ ઇકબાલે આ મેચમાં ૧૩૨ બોલમાં ૧૫૮ રન […]

Continue Reading

ગુજરાતીઓને ઉનાળો ભારે પરેશાન કરશે, હવામાન વિભાગે કરી આગાહી

હવામાન વિભાગે ગુજરાત માટે માઠા સમાચાર આપ્યા છે. ગુજરાતમાં આ વખતે ઉનાળો વધુ ગરમ રહેશે તેવી હવામાન ખાતાની સ્થાનિક કચેરીએ આગાહી કરી છે. માર્ચ, એપ્રિલ અને મે મહિનામાં રાજ્યમાં તાપમાન સામાન્ય કરતાં વધુ રહેશે. રાજ્યમાં હાલ દિવસે ગરમી અને રાત્રીના સમયે લોકોને ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. હવામાન વિભાગે આ વખતે ગરમી સામાન્ય કરતાં વધુ […]

Continue Reading

સતત સોશ્યલ મિડીયા પર રહેતા હો તો ચેતી જજો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા છોડવાની વાત સાંભળતા જ તેમના ચાહકોની ઢગલાબંધ પ્રતિક્રિયાઓ ટ્વિટર પર આવવા લાગી હતી. અને ટ્વિટર પર #nosir #NoModiNoTwitter હેશટેગ ટ્રેન્ડ થયાં. જો કે, વડાપ્રધાન સોશિયલ મીડિયા નથી છોડવાના એમનો કહેવાનો અર્થ કંઈક બીજો હતો પણ અહીં સવાલ એ છે કે શું તમે જાણો છો કે, સોશિયલ મીડિયાની લત તમારા સ્વાસ્થ્ય […]

Continue Reading

PM નરેન્દ્ર મોદી કોરોના વાઇરસના કેરને કારણે હોળીના કાર્યક્રમમાં ભાગ નહીં લે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાઇરસને કારણે ચાલુ વર્ષે હોળીના કાર્યક્રમોમાં ભાગ નહીં લેવાની જાહેરાત કરી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું, “કોરોના વાઇરસ ફેલાતો અટકે તે માટે વિશ્વભરમાં નિષ્ણાતો સામૂહિક કાર્યક્રમો ઘટાડવાની સલાહ આપે છે. આથી મેં આ વખતે હોળી મિલનના કાર્યક્રમમાં ભાગ નહીં લેવાનો નિર્ણય કર્યો છે.” ચીનના વુહાન શહેરથી શરૂ થયેલો […]

Continue Reading

8 માર્ચના રોજ મારું સોશિયલ મીડિયા એકાઉન્ટ મહિલાઓને સમર્પિત: PM મોદી

સોશિયલ મીડિયા છોડવાની અટકળો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ ટ્વિટ કરી કહ્યું કે આઠ માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવાર પર તેમનું સોશિયલ મીડિયા એકાઉન્ટ મહિલાઓને સમર્પિત હશે. પીએમ મોદીએ કહ્યું કે આઠ માર્ચના રોજ સોશિયલ મીડિયા એકાઉન્ટ તે મહિલાઓને સમર્પિત હશે જેમનું જીવન અને કાર્ય આપણને પ્રેરિત કરે છે. તે મહિલાઓની કહાનીઓ લાખો […]

Continue Reading

કતારગામમાં 10માં ધોરણની વિદ્યાર્થિની પર ગેંગરેપ આચરી બ્લેકમેલ કરનાર નરાધમો ઝડપાયા

સુરતના (surat) કતારગામ (Katragam) વિસ્તારમાં રહેતી અને ધોરણ 10 અભ્યાસ કરતી વિધાર્થીની (Student) ગેંગરેપ (Gangrape) કરી ને ફોટા વડે બ્લેકમેલ કરતા યુવાનોને ઠપકો આપવા ગયેલ પિતા પુત્ર પર હુમલો કરનાર 6 ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે (Police) આરોપીઓ વિરુદ્ધ ગેંગરેપ સાથે હત્યાના (Murder) પ્રયાસ નો પણ ગુનો (case) દાખલ (Registered) કરીને વધુ તપાસ (Investigation) […]

Continue Reading

કોરોના વાયરસ પર PM મોદીઃ ગભરાવાની જરૂર નથી, જણાવ્યા બચાવના ઉપાય

ચીન સહિત દુનિયાના ઘણા દેશોમાં આતંક મચાવી રહેલા કોરોના વાયરસ વિશે ભારતમાં પણ દહેશતનો માહોલ છે. આ વિશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોટી બેઠક કરી છે. પ્રધાનમંત્રી મોદીએ દેશના લોકોને ભરોસો અપાવ્યો છે કે ગભરાવાની જરૂર નથી, ઘણા મંત્રાલય અને રાજ્ય આ મુદ્દે એક સાથે કામ કરી રહ્યા છે. ભારત આવી રહેલા લોકોની સ્ક્રીનિંગ કરવામાં આવી […]

Continue Reading

અજય દેવગને પોતાના અને અક્ષયના ફૅન્સને એકમેક સાથે ન ઝઘડવાની આપી સલાહ

અજય દેવગને તેના અને અક્ષયકુમારના ફૅન્સને પરસ્પર ન ઝઘડવાની સલાહ આપી છે. રોહિત શેટ્ટીની ‘સૂર્યવંશી’માં અક્ષયકુમાર અને કૅટરિના કૈફ લીડ રોલમાં જોવા મળશે. અજય દેવગન અને રણવીર સિંહ પણ આ ફિલ્મમાં નાનકડી ભૂમિકામાં જોવા મળશે. ૨૪ માર્ચે રિલીઝ થનારી આ ફિલ્મના ટ્રેલર-લૉન્ચ વખતે અજય દેવગને કહ્યું હતું કે ‘અક્ષયકુમાર અને હું અહીં અમારી ફૅન-ક્લબને એ […]

Continue Reading

ઓસ્ટ્રેલિયાની એલીસ પેરી મહિલા ટી-૨૦ વર્લ્ડ કપથી થઈ બહાર

ઓસ્ટ્રેલિયાની ઓલરાઉન્ડર ખેલાડી એલીસ પેરી પોતાના દેશમાં આયોજીત આઈસીસી મહિલા ટી-૨૦ વર્લ્ડ કપની બાકી મેચથી બહાર થઈ ગઈ છે. એલીસ પેરી સોમવારે ન્યુઝીલેન્ડ સામે રમાયેલી અંતિમ મેચમાં વિરોધી ટીમના બેટ્સમેનને રનઆઉટ કરતા સમયે ઈજાગ્રસ્ત થઈ ગઈ હતી અને પછી તે સમયે મેદાન છોડી બહાર ચાલી ગઈ હતી. ઓસ્ટ્રેલિયાએ સોમવારે ઓવલ મેદાન પર રમાયેલ આઈસીસી મહિલા […]

Continue Reading