ઈરફાન ખાનનું 54 વર્ષની ઉંમરમાં નિધન
ઈરફાન ખાનનું 54 વર્ષની ઉંમરમાં મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં નિધન થયું છે. 28 એપ્રિલે ન્યૂઝ આવ્યા હતાં કે તેમને કોલન ઈન્ફેક્શન થતાં એડમિટ કરવામાં આવ્યા છે.
Continue Readingઈરફાન ખાનનું 54 વર્ષની ઉંમરમાં મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં નિધન થયું છે. 28 એપ્રિલે ન્યૂઝ આવ્યા હતાં કે તેમને કોલન ઈન્ફેક્શન થતાં એડમિટ કરવામાં આવ્યા છે.
Continue Readingકેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે દેશમાં 129 જિલ્લાને રેડ ઝોનમાં સમાવ્યા છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો. હર્ષવર્ધને મંગળવારે આ યાદી જાહેર કરી હતી. આ યાદીમાં સમાવાયેલા જિલ્લાઓને લોકડાઉન હટાવાય પછી પણ કોઈ રાહત કે છૂટછાટ નહીં મળે. આ જિલ્લામાં જ્યાં સુધી કોરોનાનો એક પણ કેસ ના નોંધાય અને ગ્રીન ઝોનમાં ના આવે ત્યા સુધી ત્યાં લોકડાઉનનો […]
Continue Readingદેશમાં કોરોના વાયરસના મામલા સતત વધી રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે બુધવારે સવારે જણાવ્યું કે ભારતમાં કોરોના વાયરસના પોઝિટિવ મામલાની સંખ્યા 31332 થી ગઈ છે. જ્યારે આ મહામારીથી અત્યાર સુધી 1007 લોકોના મોત થઈ ગયા છે. કુલ 31332 મામલામાં 1007ના મોત, 7695વ ઠીક/ડિસ્ચાર્જ અને 1 માઈગ્રેટ સામેલ છે. વાયરસથી સૌથી વધુ પ્રભાવિત […]
Continue Readingલૉકડાઉન ચાલી રહ્યું છે ત્યારે શક્ય છે કે આપને અચાનક વધુ નાણાની જરૂર પડે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા (SBI)એ ખાસ ઇમર્જન્સી લોન રજૂ કરી છે. લૉકડાઉનની વચ્ચે આ લોન લેવા માટે આપે ઘરની બહાર પગ મૂકવાની પણ જરૂર નથી. સૌથી સારી બાબત તો એ છે કે આ લોન આપને માત્ર 45 […]
Continue Readingઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉનના સ્વાસ્થ્યને લઈ અટકળોનો માહોલ યથાવત છે. ત્યારે તાજેતરમાં ઉત્તર કોરિયાના પ્રમુખ બળવાખોરે એવો દાવો કર્યો છે કે તાનાશાહ કિમ જોંગ ઉનની સ્થિતિ અત્યંત નાજુક છે અને તેઓ પોતાના પગે ઉભા રહેવામાં પણ અસમર્થ છે. જ્યારે આ પહેલા એવા સમાચાર આવ્યા હતા કે કિમ જોંગ ઉન કોમામાં જતા રહ્યા છે. […]
Continue Readingવેક્સીન બનાવનારી કંપની સેરમ ઇન્સ્ટીટયૂટ ઓફ ઈન્ડિયા (Serum Institute of India)એ કહ્યું છે કે ઓફ્સફર્ડ યુનિવર્સિટી (Oxford University) દ્વારા વિકસિત કોવિડ-19 વેક્સીન (COVID-19 Vaccine)નું તેઓ બે-ત્રણ સપ્તાહમાં પ્રોડક્શન શરૂ કરી દેશે. જો આ વેક્સીનનું માનવ પરીક્ષણ સફળ રહ્યું તો ઓક્ટોબર સુધી વેક્સીન બજારમાં આવી જવાની આશા છે. પુણે સ્થિત કંપની સેરમ ઇન્સ્ટટ્યૂટ ઓફ ઈન્ડિયા એ […]
Continue Readingગુજરાતમાં રોજીરોટી માટે આવેલા પરપ્રાંતના મજૂરોને રાય સરકારે તેમના વતન જવા માટેની વ્યવસ્થા કરી છે. જેના ભાગપે રાજસ્થાનના ૨૩૦૦ મજૂરોને મોકલી આપવામાં આવ્યા છે, યારે બીજા રાયો સાથે ગુજરાતની ચર્ચા ચાલી રહી છે. સરકારના આ પગલાંથી રાયની ઇકોનોમીને મોટી અસર થવાની સંભાવના એટલા માટે છે કે યારે નોર્મલ પરિસ્થિતિ થશે ત્યારે ગુજરાતના વિવિધ સેકટરોમાં મજૂરોના […]
Continue Readingસૈન્ય ખર્ચના મામલે દુનિયામાં ત્રણ દેશ પોતાના બજેટના સૌથી વધુ ભાગનો ખર્ચો કરે છે, જેમા ભારત પણ સામેલ છે. વર્ષ 2019ના આંકડા મુજબ અમેરિકા, ચીન અને ભારતે સૈન્ય ક્ષેત્રમાં સૌથી વધુ બજેટ ખર્ચ કર્યો છે. જે બાદ રશિયા, સાઉદી અરબનો નંબર આવે છે. સૈન્ય ક્ષેત્રમાં કુલ ખર્ચની વાત કરીએ તો ભારત, ચીન અને અમેરિકા એકલા […]
Continue Readingકોરોના વાઇરસને લીધે અત્યાર સુધી વિશ્વમાં 30 લાખથી વધુ લોકો ચેપગ્રસ્ત થઈ ગયા છે. જૉન હૉપકિન્સ યુનિવર્સિટી અનુસાર વિશ્વભરમાં અત્યાર સુધી કુલ ચેપગ્રસ્તોની સંખ્યા 30 લાખ, 41 હજાર, 550 થઈ ગઈ છે. અત્યાર સુધી 2.11,159 લોકોનો જીવ ગયો છે. મરનારા લોકોની સંખ્યા હજુ વધારે હોઈ શકે. કારણ કે કેટલાય દેશોમાં સંબંધિત મામલાઓની અધિકૃત જાણકારી નથી […]
Continue Readingલોકડાઉન સમા થાય ત્યાર પછી પણ લોકોની હવાઈ સફર સાવ સરળ નહીં હોય. જૂનમાં ભારતમાં સ્થિતિ સામાન્ય થવાની અપેક્ષા છે પરંતુ વિમાન પ્રવાસ કરતાં પહેલાં ડોકટરની મુલાકાત લેવી ફરજિયાત બની શકે છે. એટલું જ નહીં હવાઈ મુસાફરી દરમિયાન ગ્લોવ્ઝ, ફેસ માસ્ક અને ડિસ્પોઝેબલ કેપ્સ પણ પહેરવી ફરજિયાત બની શકે છે. એરપોર્ટ, એરલાઈન્સના અધિકારીઓ, ડોકટરો અને […]
Continue Reading