લક્ષચંડી મહાયજ્ઞમાં રોજની આટલા લાખ લીટર દૂધની ચા-કોફી બનશે

ઊંઝામાં લક્ષચંડી યજ્ઞને લઇને તાડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આ મહાયજ્ઞમાં લાખો લોકોની ભીડ ઉમટવાની છે. મહાયજ્ઞ માટે ઊંઝાના ઐઠોર રોડ પર 700 વીઘા જમીનમાં વિશાળ ઉમાનગર તૈયાર કરવામાં આવ્યું છે. લોકોને મહાયજ્ઞમાં પહોંચવા માટે તકલીફ ન પડે તે માટે રાજ્યના મહેસાણા, પાલનપુર, ભુજ, હિંમતનગર, અમદાવાદ, નડીયાદ, ગોધરા, ભરૂચ, સુરત, ભાવનગર, રાજકોટ, જૂનાગઢ, જામનગર […]

Continue Reading

વેસ્ટ ઇન્ડિઝના આ બેટ્સમેને કહી દીધું આજે અમે કોહલી-રોહિતને પછાડીશું

વેસ્ટ ઈન્ડિઝના સલામી બેટ્સમેન શાઈ હોપને વિશ્વાસ છે કે, ભારત સામે આજે બુધવારે બીજા વનડે દરમિયાન તેમના અમુક સાથી ખેલાડીઓની નજર ગુરૂવારે યોજાનાર આઈપીએલ નીલામી પર હશે, પરંતુ તેમનું લક્ષ્‍ય 2019માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનની યાદીમાં વિરાટ કોહલી અને રોહિત શર્માને પછાડવાનું છે. ત્યારે પહેલા મેચમાં સર્દી ફટકારનાર હોપને જ્યારે પુછવામાં આવ્યું કે, આઈપીએલ […]

Continue Reading

અમિત શાહ: NRC તો રાજીવ ગાંધી લઈને આવ્યા હતા, આજે સોનિયા ગાંધી વિરોધ કરી રહ્યા છે

ગૃહમંત્રી અમિત શાહે દિલ્લીના દ્વારકામાં એક કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ પાર્ટી અને સોનિયા ગાંધી પર જોરદાર હુમલો કર્યો. હોમ મિનિસ્ટર અમિત શાહે કહ્યુ કે એનઆરસી રાજીવ ગાંધી લઈને આવ્યા હતા ત્યારે તે સેક્યુલર હતા પરંતુ હવે સોનિયા ગાંધી તેનો વિરોધ કરી રહ્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે નાગરિકતા સુધારા કાયદા પર વિપક્ષ દુષ્પ્રચાર અને લોકોને ગુમરાહ […]

Continue Reading

‘વિદ્યાર્થીઓને કુહાડી લઈ કાપી કેમ નથી નાખતાં?’ જામિયા હિંસાને લઈ અભિનેત્રીનું બયાન

જામિયા મિલિયા ઈસ્લામિયાના છાત્ર નાગરિકતા સંસોધન કાનૂનનો ભારે વિરોધ કરી રહ્યા છે. પોલીસે જે પ્રકારે દમન ગુજાર્યો એના પર વિવિધ બોલિવૂડ અને ક્રિકેટ જગતના લોકોની પણ રાય આવી રહી છે. એ જ અરસામાં અભિનેત્રી હુમા કુરૈશી પણ બે શબ્દો બોલી છે કે જે ચર્ચામાં છે. અભિનેત્રીનું કહેવું છે કે તમે આ વિદ્યાર્થીઓને કુલ્હાડી લઈને કાપવાનું શરૂ […]

Continue Reading

IPL 2020 Auction: 14 વર્ષના નૂર અહેમદ પર સૌની નજર, ઈતિહાસ રચવાનો મોકો

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2020ની 19 ડિસેમ્બરના રોજ કોલકત્તામાં યોજાનાર હરાજીમાં અફઘાનિસ્તાનના એક યુવા સ્પિનર પર સૌની નજર ટકેલી રહેશી. 14 વર્ષના ચાઈનામેન બોલર નૂર અહેમદ લકનવાલ પાસે ઈતિહાસ રચવાનો મોકો રહેશે કારણકે જો તેમને કોઈ ટીમે ખરીદી લીધા તો તે આઈપીએલમાં રમનાર સૌથી યુવા ખેલાડી બની શકે છે. નૂરની બેઝ પ્રાઈઝ 20 લાખ રૂપિયા છે. […]

Continue Reading

અમેરિકામાં મહેસાણાના એક વ્યક્તિની ગોળી મારીને હત્યા કરાઈ

અમરિકામાં વધુ એક ગુજરાતી વ્યક્તિની હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. મિત્રને સ્ટોરમાં મળવા માટે ગયેલા ગુજરાતી વ્યક્તિની લૂંટારૂઓએ ગોળી મારીને હત્યા કરી નાંખી હતી. અમેરિકામાં બે મહિનાના સમયમાં બીજી હત્યાની ઘટના પ્રકાશમાં આવી છે. એક રિપોર્ટ અનુસાર મહેસાણાના જેટાણા તાલુકામાં આવેલા ભટાસણ ગામના 48 વર્ષીય નવનીતભાઈ પટેલ છેલ્લા 13 વર્ષથી અમેરિકાના જ્યોર્જિયાના વોર્નર રોબિન્સ સિટીમાં […]

Continue Reading

સુપરસોનિક મિસાઇલનું ભારતે કર્યું સફળ પરીક્ષણ : જહાજના લક્ષ્‍‍યને ભેદી નાખ્યું, પાકિસ્તાનને લાગશે મરચાં

ડીફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન એટલે કે ડીઆરડીઓ દ્વારા બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. ઓડિશાના ચાંદીપુરમાંથી બ્રહ્મોસનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું. સૂત્રો મુજબ જમીનથી જમીન પર પ્રહાર કરવામાં સક્ષમ બ્રહ્મોસ મિસાઇલને મોબાઇલ ઓટોનોમસ લોન્ચરથી ચાંદીપુરમાં આવેલા પરીક્ષણ રેન્જમાંથી લોન્ચ કરાઇ હતી. આ મિસાઇલે સફળતા પૂર્વક એક જહાજના લક્ષ્‍યને ભેદયું હતુ.ડીઆરડીઓના સૂત્રો મુજબ […]

Continue Reading

ભાવનગર યાર્ડમાંથી ૫૦ કિલો ડુંગળી ચોરતા બે ઝડપાયા

કુસ્તરીની કિંમત વધતા તસ્કરોએ ડુંગળીની ચોરી તરફ વળ્યા: યાર્ડના સિક્યુરિટીમેને ઝડપી પોલીસ હવાલે કર્યા સમગ્ર દેશમાં ડુંગળીના વધેલા ભાવના કારણે ગોકીરો ચાલી રહ્યો છે ત્યારે તસ્કરોને પણ કસ્તુરીની ચોરી કરી માલમાલ થવાના અભરખા સાથે ભાવનગરના ચિત્રા ખાતે આવેલા માકેર્ટીંગ યાર્ડમાં આવેલી શિવ શક્તિ ઓનીયન નામની પેઢીમાંથી રૂપિયા .૪૪ હજારની કિંમતની ૫૦ કિલો ડુંગળીની બોરી ચોરી […]

Continue Reading

બોરિસ જોનસનની જીતથી બ્રિટેનનાં મુસલમાનોમાં ફફડાટ, જાણો શું છે કારણ

બ્રિટેનમાં કંઝરવેટિવ પાર્ટીને ભારે બહુમત મળી ચુક્યો છે. પીએમ બોરિસ જોનસને કહ્યું છે કે તેમને હવે એક નવો જનાદેશ મળ્યો છે, જેનાથી તેઓ બ્રિટેનને યૂરોપીય યૂનિયનથી અલગ કરવાના બ્રેક્ઝિટને લાગુ કરી શકશે. બ્રિટિશ મીડિયા અનુસાર આ ચૂંટણી પરિણામો બાદ ત્યાંનાં મુસ્લિમોને લઇને પણ વાત શરૂ થઈ ચુકી છે. બ્રિટિશ મુસ્લિમોનું કહેવું છે કે નવી જૉનસન […]

Continue Reading

અભિનેત્રી પાયલ રોહતગીની કરાઈ ધકપકડ, મોતીલાલ નહેરુ પર વિવાદીત વિડિયો બનાવવાનો આરોપ..

બોલીવુડની અભિનેત્રી પાયલ રોહતગીની ધરપકડ કરવામાં આવી છે.અભિનેત્રી પાયલ રોહતગીએ મોતીલાલ નહેરુ વિશે વિવાદીત પોસ્ટ કરી હતી. જેના કારણે રાજસ્થાન પોલીસે તેની ધરપકડ કરી છે. રાજસ્થાનના બુંદી જિલ્લામાં પાયલ સામે ફરિયાદ નોંધાઈ હતી..જેથી ત્યાની પોલીસે અમદાવાદથી તેની ધરપકડ કરી છે. બિગ બોસની એક્સ કંટેસ્ટેન્ટ અને અભિનેત્રી પાયલ રોહતગીનો વિડિયો વાંરવાર વાયરલ થાય છે. એવાતમાં નવું […]

Continue Reading