વેપારીઓને ફાયદો / GSTનો સૌથી મોટો રિવ્યું શરૂ, રેટ સ્લેબમાં ફેરફાર કરાશે

જીએસટીના લોન્ચિંગ બાદ બે વર્ષ પછી કેન્દ્ર સરકારે તેની સૌથી મોટી સમીક્ષા શરૂ કરી દીધી છે. આ સમીક્ષા હેઠળ જીએસટીના સ્લેબ અને દર ફરી એક વાર નક્કી કરવામાં આવી શકે છે. લીકેજ રોકવા અને કલેક્શન વધારવાના પ્રયાસના ભાગરૂપે સરકારે હવે રિવ્યૂ શરૂ કરી દીધો છે. એક દેશ એક ટેક્સની આ વ્યવસ્થાની સમીક્ષાનું કામ કેન્દ્ર અને રાજ્ય […]

Continue Reading

અમેરિકાએ તૂર્કી સામે કરી લાલ આંખ, દેશનું અર્થતંત્ર તોડી નાખવાની આપી ધમકી

જગત જમાદાર અને અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે ફરી વાર દાદાગીરી કરતાં તુર્કીને ધમકી આપી હતી કે તે સિરીયાની બાબતમાં હદમાં રહે નહીંતર એની આૃર્થ વ્યવસૃથાને બરબાદ કરી નાંખશે. અગાઉ અમેરિકાએ તુર્કીની સરહદેથી અમેરિકી સેનાને ખસેડી લેવાની પણ જાહેરાત કરી હતી. એ નિર્ણયને યોગ્ય ઠેરવતા ટ્રમ્પે કહ્યું હતું કે તુર્કીમાં હાલમાં જે સ્થિતિ ઊભી થઇ છે તે […]

Continue Reading

એરફોસ-ડેના દિવસે અભિનંદને ફરી કરી બતાવ્યું એ કામ, જેનાથી એરબેઝમાં તાળીઓ ગૂંજી ઊઠી

ભારતીય વાયુસેના પોતાના 87મો સ્થાપના દિવસ ઉજવી રહી છે. બાલાકોટ એર સ્ટ્રાઈકના હીરો વિંગ કમાન્ડર અભિનંદન વર્માએ આજે ફરી એકવાર મિગ ફાઈટર જેટ વિમાનમાં ઉડાણ ભરી. આ દરમિયાન 3 મિરાજ 2000 એરક્રાફ્ટ,સુખોઈએ પણ વાયુસેના દિવસના અવસરે ઉડાણ ભરી. પાકિસ્તાનના F-16 વિમાનને તેના જ ઘરમાં ઘૂસીને તોડી પાડનારા વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાને જ્યારે આજે હિંડન એરબેસ […]

Continue Reading

ગહેલોત… રાજસ્થાનમાં દારૂબંધી કરીને બતાવેઃ રુપાણી, એક યુવક અચાનક સ્ટેજ સુધી પહોંચી ગયો અને…

રાજકોટમાં વિજય રુપાણીના આજે ઘણા કાર્યક્રમોને પગલે પ્રવાસે છે. આ દરમિયાન તેમણે રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગહેલોતને પણ આડે હાથે લીધા હતા. બાબત એ છે કે અશોક ગહેલોતે ગુજરાતની મુલાકાત દરમિયાન ગુજરાતમાં ઘરે ઘરે દારુ પીવાય છે તેવું નિવેદન આપ્યું હતું. જે પછી વિજય રુપાણી, જીતુ વાઘાણી અને ભાજપના પ્રવક્તા ભરત પંડ્યા દ્વારા આ નિવેદન […]

Continue Reading

ટૉપલેસ થઈ બિગ બૉસની Ex કંટેસ્ટેન્ટ મંદાના, આપ્યો એકદમ બોલ્ડ પોઝ

બિગબૉસ 9 ની કંટેસ્ટન્ટ અને મંદાના કરીમી સોશિયલ મીડિયામાં તેની બોલ્ડ તસવીરો પોસ્ટ કરી ચર્ચામાં રહે છે, મંદાનાની બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયામામ બહુ વાયરલ રહે છે. તાજેતરમાં જ મંદાનાએ એક નવી ટૉપલેસ તસવીર પોસ્ટ કરી છે, જેણે સોશિયલ મીડિયામાં હંગામો કરી દીધો છે. મંદનાએ તેના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર આ ટૉપલેસ તસવીર શેર કરી છે. […]

Continue Reading

પાલકથી બનેલી આ 5 ડિશ ખાઓ, શરીરમાં નહીં થાય આયરનની કમી

જીવનની દોડધામમાં આપણે આપણા ખાવા પીવા પ્રત્યે બેદરકાર થઈ જઇએ છીએ. આવી સ્થિતિમાં આપણા શરીરમાં પોષક તત્વોનો અભાવ ઊભો થાય છે. તેમાંની કેટલાક પોષક તત્વોની ઊણપ એટલી જોખમી નથી જો આ ઊણપના કારણે એનિમિયા થઈ જાય તો શરીરને ભારે નુકસાન થઈ શકે છે. એનિમિયા થવાનું જોખમ સ્ત્રીઓમાં સૌથી વધુ છે. આવી સ્થિતિમાં કેટલીક આ પ્રકારની […]

Continue Reading

વિજયાદશમી અને વાયુસેના દિવસ પર ભારતને મળ્યું પહેલું રાફેલ ફાયટર જેટ

ભારતીય વાયુસેના માટે આજે ખૂબ ઐતિહાસિક દિવસ છે. આજે વિજયાદશમીના દિવસે ભારતને પોતાનું પહેલું રાફેલ વિમાન મળવાનું છે. વાયુસેનામાં રાફેલને સામેલ કરવા માટે રક્ષામંત્રી રાજનાથ સિંહ મેરીકેન સ્થિત દસો એવિએશન પ્લાંટમાં પહોંચ્યા છે. આ દરમિયાન તેઓ રાફેલનું શસ્ત્ર પુજન કરશે. આજે શસ્ત્ર પૂજા સાથે જ ભારતને રાફેલ ફાયટર જેટ મળી જશે. પરંતુ ફ્રાંસથી તેને ભારત […]

Continue Reading

રાફેલ એ એક ફ્રેન્ચ શબ્દ છે, જેનો હિન્દીમાં થાય છે આ અર્થ

ભારતીય સુરક્ષા દળો માટે આજનો એતિહાસિક દિવસ છે. આજે ભારતમાં વિજયાદશમીનો દિવસ છે, એટલે કે અનિષ્ટ ઉપર સારાની જીતનો દિવસ છે. આજે 87 મો એરફોર્સ ડે છે. ભારત-ફ્રેન્ચ રાજકીય સંબંધો વધુ મજબૂત બની રહ્યા છે. 2016 માં 36 રાફેલ વિમાનોને લઈને કરાર પર હસ્તાક્ષર થયા હતા. મને આનંદ છે કે રાફેલની ડિલિવરી સમયસર થઈ છે. […]

Continue Reading

સુનીલ શેટ્ટીની પુત્રી આથિયા ક્રિકેટર કે.એલ રાહુલને ડેટ કરી રહી હોવાની ચર્ચા

આથિયા શેટ્ટી હાલ પોતાના અંગત સંબંધને કારણે ચર્ચામાં છે. તેની અને ક્રિકેટર કે.એલ રાહુલની દોસ્તી વધી રહી છે. ચર્ચા તો એવી પણ છે કે, આથિયા અને રાહુલ ડેટ કરી રહ્યા છે. આ જોડીવારંવાર ડિનર અને ઇવેન્ટમાં સાથે જોવા મળે છે. તાજેતરમાં જ આથિયા અને રાહુલ ડિનર પર ફરી સાથે જોવા મળ્યા હતા. ત્યારથી બન્ને એકબીજાને […]

Continue Reading

મુંબઇમાં 2700 વૃક્ષોના નિકંદન મુદ્દે સુપ્રીમમાં આજે સુનાવણી

મુંબઇમાં સરકારે આશરે 2700 જેટલા વૃક્ષોને કાપી નાખવાનો આદેશ આપ્યો છે. આ પરિસ્થિતિ વચ્ચે હવે લોકોમાં ભારે રોષ વધી રહ્યો છે. જે લોકો વૃક્ષો બચાવવા માટે ઝુંબેશ ચલાવી રહ્યા છે તેની જ અટકાયત કરવામા આવી રહી છે. બીજી તરફ સમગ્ર ઘટનાક્રમની નોંધ હવે સુપ્રીમ કોર્ટે લીધી છે અને સુઓ મોટોના ભાગરૂપે આ મામલાની સુનાવણી કરશે. […]

Continue Reading