ગુજરાતમાં 16 સપ્ટેમ્બરથી ટ્રાફિકના નવા નિયમો લાગુ, આ જિલ્લાએ કરી લીધી છે પૂરેપૂરી તૈયારી

16 સપ્ટેમ્બરથી નવા ટ્રાફિક નિયમનો અમલ થવા જઈ રહ્યો છે. ત્યારે જામનગરના જિલ્લા પોલીસવડા દ્વારા આ નવા નિયમોનું કડક અમલવારી થશે તેવી જાહેર જનતાને અપીલ કરી છે. જામનગર શહેરમાં ટ્રાફિક માટે વધુ પોઈન્ટ ઊભા કરવામાં આવશે અને ખાસ પોલીસકર્મીઓ સામે પણ નિયમો તોડવા બદલ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમજ ખાતાકીય ઈન્કવાયરી પણ કરવામાં આવશે. […]

Continue Reading

આગામી ચૂંટણી જીતવા માટે આ રાજ્યના મુખ્યમંત્રીએ નવો મોટર વ્હીકલ એક્ટ લાગુ ન થવા દીધો

ઝારખંડના સીએમ રઘુબર દાસે નવા મોટર વ્હીકલ એક્ટ પર રાજ્યમાં રોક લગાવી છે. સીએમ રઘુબર દાસે આ પ્રકારનો નિર્ણય રાજ્યમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણી પહેલા લીધો છે. તેમણે પોલીસ અને પરિવહન વિભાગને આગામી ત્રણ માસ સુધી નવા કાયદા હેઠળ કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરવાની સૂચના આપી છે. આ ઉપરાંત ઝારખંડની સરકારે પોલીસને લોકોને નવા કાયદાની […]

Continue Reading

આજે અમિત શાહે જે ભાષણ કર્યું તેની શા માટે વિરોધીઓ ટીકા કરી રહ્યા છે ?

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે હિંદી દિવસ નિમિતે દેશવાસીઓને શુભકામના પાઠવી. તેમણે દિલ્હીમાં આયોજિત હિંદી દિવસ કાર્યક્રમમાં સંબોધન કરતા જણાવ્યુ હતુ કે, દેશમાં એક ભાષાની જરૂર છે. આમ કરવાથી વિદેશી ભાષાને દેશમાં સ્થાન નહીં મળે. દેશમાં એક ભાષાને યાદ રાખીને દેશના સ્વતંત્રતા સેનાનીઓએ રાજભાષાની કલ્પના કરી હતી. અને તેના માટે હિંદી ભાષાનો સ્વિકાર કરવામાં આવ્યો […]

Continue Reading

સુરત : ઓલપાડ-કીમના મુખ્ય માર્ગો પર ઢોરોનો અડિંગો, વાહન ચાલકોને ભારે હાલાકી

કીમના મુખ્ય માર્ગો પર ઢોરોનો અડિંગો જમાવતા ટ્રાફિક અને ગંદકીની સમસ્યાથી સ્થાનિકો અને વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે. ઢોર દ્વારા અવાર નવાર વાહન ચાલકો અને રાહદારીઓ પર હુમલો કરવામાં આવે છે, છતાં સ્થાનિક તંત્ર મુક પ્રેક્ષકની ભૂમિકા ભજવી રહ્યું છે. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કીમમાં મુખ્ય માર્ગ ઉપર જ્યાં દિન પ્રતિદિન ઢોરના વધી […]

Continue Reading

મહીસાગર : કડાણા ડેમ થયો ઓવરફ્લો, નદી કાંઠાના ૪૩ ગામોને કરાયા એલર્ટ

સમગ્ર ગુજરાતમાં સારો વરસાદ વરસી રહયો છે, ત્યારે ગુજરાતના મોટા ભાગના જળાશયો ઓવરફ્લો થયા છે, જેથી જળાશયોમાંથી વારંવાર પાણી છોડવાની ફરજ પડી રહી છે. કડાણા ડેમના ઉપરવાસમાં આવેલ મહી બજાજ, સોમકમલા અને ઝાંખમ ડેમમાંથી પાણી છોડવામાં આવતા કડાણા ડેમમાં પાણીની આવકમાં ધરખમ વધારો થયો છે, જેના કારણે ડેમનું જળસ્તર વધતા રુલ લેવલ જાળવવા માટે કડાણા […]

Continue Reading

ભારતનો વિકાસ દર અપેક્ષાથી ઘણો નબળો પરંતુ ચીનથી ઘણો આગળઃ IMF

આંતરરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF)એ દેશની અર્થવ્યવસ્થા વિશે મોટુ નિવેદન આપ્યુ છે. આઈએમએફ તરફથી ગુરુવારે કહેવામાં આવ્યુ છે કે દેશનો વિકાસ અપેક્ષા અનુસાર ઘણો નબળો છે. આના કારણ વિશે આઈએમએફ તરફથી કહેવામાં આવ્યુ છે કે કૉર્પોરેટ એન્ડ એન્વાયરમેન્ટ નિયમોમાં અનિશ્ચિતતા અને અમુક બેંકિંગ નાણાકીય કંપનીઓની નબળીના કારણે આ વિકાસ આટલો નબળો થયો છે. તમને જણાવી દઈએ […]

Continue Reading

ભાજપના ઉપ-મુખ્યમંત્રીનું અજીબો ગરીબ નિવેદન, ‘સારા રસ્તાઓ બનાવીએ તો અકસ્માત થાય છે’

ટ્રાફિક નિયમના ભંગ બદલ જંગી રકમનો દંડ લાદતાં પહેલા સરકારે રસ્તાઓ સુધારવા પડશે, પ્રજાની એવી માગ વચ્ચે સરકારનો બચાવ કરનાર કર્ણાટકના એક મંત્રી ગોવિંદ કરજોલે એવી વિચિત્ર વાત કહી હતી કે દેશના રસ્તાઓ સારા હોવાના કારણે માર્ગ અક્સમાતો થાય છે. જાહેર બાંધકામ વિભાગના મંત્રી એવા કરજોલે જાણેકે કંટાળીને આ નિવેદન કર્યું હશે, એવું મનાય છે. […]

Continue Reading

પોલીસના વાહનમાં જ ‘શકુની’ બની બેઠેલા ત્રણ કોન્સ્ટેબલ ઝડપાયા

શાહીબાગ પોલીસ હેડ ક્વાટસમાં જુના ડીસીપીના બંગલો ર નજીક પોલીસના વાહનમાં જ જુગાર રમતા ત્રણ પોલીસ કોન્સ્ટેબલ પોલીસને હાથે ઝડપાઈ ગયા હતા. જોકે એક આરોપી વાહનમાંથી કુદીને ભાગી ગયો હતો. આરોપીઓ પાસેથી પોલીસે રૃ.૧૪,૦૨૦ રોકડા કબજે કર્યા હતા. આ બનાવની વિગત મુજબ માધવપુરા પોલીસને માહિતી મળી હતી કે શાહીબાગ પોલીસ હેડ ક્વાટર્સ જુના ડીસીપીના બંગલા […]

Continue Reading

ચેસ વર્લ્ડ કપ : ૧૫ વર્ષના સરિને બીજા મુકાબલામાં પણ કોરિને હરાવ્યો

ભારતના પી. હરિકૃષ્ણા, બી.અધિબાન તેમજ વિદિત ગુજરાતી અને ૧૫ વર્ષીય ખેલાડી નિહાલ સરિને રશિયામાં ચાલી રહેલા ચેસ વર્લ્ડ કપના બીજા રાઉન્ડમા પ્રવેશ મેળવી લીધો હતો. ચેસ વર્લ્ડ કપના નિયમ અનુસાર તમામ ખેલાડીઓએ પહેલા રાઉન્ડમાં એક જ હરિફ સામે બે ચેસ મુકાબલા ખેલવાના હતા અને તેમાં વિજેતા બનનારને બીજા રાઉન્ડમાં પ્રવેશ આપવામાં આવે છે. ૧૭મો સીડ […]

Continue Reading

SBI ગ્રાહકોને બન્ને બાજુ મરો, રકમ ઉપાડવા પર તો ઠીક હવે જમા કરવા પર પણ લાગશે ચાર્જ

ભારતીય સ્ટેટ બેંક 1 ઓક્ટોબરથી તેના નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે. અત્યાર સુધી SBIના એટીએમ કાર્ડ દ્વારા બીજી બેંકમાંથી પાંચ કરતા વધુ વખત નાણાં ઉપાડવા પર સર્વિસ ટેક્સ વસૂલવામાં આવતો હતો. જો કે હવે મહિનામાં ત્રણ કરતા વધારે વખત રોકડ જમા કરાવવા પર વધારાની ફી ચૂકવવી પડશે. બેંકે તેની વેબસાઇટ પર એક પરિપત્ર બહાર […]

Continue Reading