કાશ્મીર પાકિસ્તાનના ગળાની ધોરી નસ છે : ઇમરાન ખાન

પાકિસ્તાન સૈન્યના વડા કમર બાજવાની ધમકી બાદ હવે પાક. વડા પ્રધાન ઇમરાન ખાને ફરી કાશ્મીર મુદ્દે ઝેર ઓક્યૂં હતું. ઇમરાન ખાને જણાવ્યું હતું કે પાકિસ્તાને કાશ્મીર મામલાને આંતરરાષ્ટ્રીય સ્તરે લઇ જવા માટે એક કેમ્પેઇન શરૂ કર્યું છે કેમ કે પાકિસ્તાન માટે કાશ્મીર ગળાની મુખ્ય નસ સમાન છે. ઇમરાન ખાને સાથે દાવો કર્યો હતો કે મે […]

Continue Reading

સૈન્ય અંગે જૂઠાણા ફેલાવવા બદલ શેહલા રાશીદ સામે રાજદ્રોહનો ગુનો દાખલ

જમ્મુ કાશ્મીર પીપલ્સ ચળવળ પક્ષના નેતા શેહલા રાશીદ વિરૂદ્ધ રાજદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. આર્ટિકલ 370 નાબૂદ કરવામાં આવી તે બાદ શેહલા રાશીદે જે ટ્વિટ કરી હતી તેમાં સૈન્ય પર આરોપો લગાવ્યા હતા, આ આરોપો જુઠા હોવાનું સૈન્યએ પણ કહ્યું હતું. બાદમાં સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો અને શેહલા રાશીદ વિરૂદ્ધ કાર્યવાહીની માગણી […]

Continue Reading

અરવલ્લી : ગણેશ વિસર્જન દરમ્યાન 7 યુવકો નદીમાં ડૂબ્યા

અરવલ્લીના ધનસુરાના ખડોલ ગામે ગણેશ વિસર્જન દરમ્યાન નદીમાં ડૂબેલા 7 યુવકોમાંથી 1 યુવકનું મોત નિપજ્યુ છે. જ્યારે એક યુવક જીવતો મળી આવ્યો હતો. જયારે પાંચ યુવકોની શોધખોળ શરૂ કરાઇ છે. બાયડના પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાને જાણ થતાં ત્વરિત ઘટના સ્થળે મદદ માટે પહોંચી ગયા હતા. યુવકો કેશરપુરા અને જશવંત પુરા ગામના યુવાનો હોવાનું ખુલ્યું છે. […]

Continue Reading

મંદીથી ધ્યાન હટાવવા ચંદ્રયાન-2 મિશનનો ઢંઢેરો પિટવામાં આવી રહ્યો છે : મમતા

નેશનલ સિટિઝન રજિસ્ટર(એનઆરસી) અંગે ટિપ્પણી કરતા પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ જણાવ્યું હતું કે દેશમાં આર્થિક મંદી છે. મંદીથી ધ્યાન હટાવવા માટે ચંદ્રયાન-2 મિશનનો ઢંઢેરો પિટવામાં આવી રહ્યો છે.મમતા બેનર્જીએ વધુમાં જણાવ્યું હતું કે એવું લાગી રહ્યું છે કે મોદીના સત્તામાં આવ્યા પહેલા આ પ્રકારના મિશન થયા જ ન હતાં. નરેન્દ્ર મોદીની ટીકા કરતા […]

Continue Reading

ભાજપના કુલદીપ સેંગરે જ માર્ગ અકસ્માત કરાવેલો : પીડિતાનો આક્ષેપ

સીબીઆઇને આપેલા નિવેદનમાં પીડિતાએ કહ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી સેંગર મને મારી નાંખવાની ધમકી આપતો હતો. તેણે જ માર્ગ અકસ્માત કરાવ્યો હતો. 28 જુલાઇના રોજ રાયબરેલીમાં પીડિતાની કારને ભયંકર અકસ્માત નડયો હતો જેમાં તેના સબંધીઓ માર્યા ગયા હતા અને પોતે ગંભીર રીતે ઘાયલ થઇ હતી.હાલમાં પીડિતાને એઇમ્સના આઇસીયુમાં રાખવામાં આવી છે. ઘટનાની તપાસ સીબીઆઇ […]

Continue Reading

અમદાવાદઃ વોટ્સેપ પર વાયરલ થઈ તસવીર તો પોલીસકર્મીને મળ્યો મેમો, જાણો સમગ્ર મામલો, દંડ કેટલો?

અમદાવાદ શહેર પોલીસના એક કર્મચારીનો ફોટો ઘણો વાયરલ બની રહ્યો છે જે કદાચ તમે પણ જોયો હશે. જેમાં પોલીસ કર્મી પોતાના બાઈક પર હેલમેટ પહેર્યા વગર ઉપરાંત ફોન કાન અને ખભા વચ્ચે દબાવી ફોન પર વાત કરતા હતા ત્યારે જ કોઈ વ્યક્તિએ તે ઘટનાને કેમેરામાં કંડારી લીધી. સ્વાભાવીક છે કે લોકો પાસેથી ટ્રાફીક નિયમો પડાવવા […]

Continue Reading

મિશન ચંદ્રયાન-2 / લેન્ડિંગના સમયે ખાસ હશે આ 4 કલાક, પછી 2 વર્ષ સુધી મળશે ફોટોઝ

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન એટલે કે ઈસરોના વૈજ્ઞાનિકોની મહેનતનું પરિણામ આજે સામે આવશે અને સાથે આ ક્ષણના સાક્ષી પીએમ મોદી પણ બનશે. પીએમ મોદી શુક્રવારે મોડી રાત સુધી બેંગલુરુના ઈસરો સેન્ટરમાં પહોંચશે. જ્યાં તેઓ શાળાના બાળકોની સાથે આ ક્ષણને માણશે. જે ક્ષણની રાહ જોવાઈ રહી હતી તે ક્ષણ હવે નજીક આવી છે. એટલે તે આજે […]

Continue Reading

પાકિસ્તાન દુનિયાનો સૌથી ખતરનાક દેશ: અમેરિકાના પૂર્વ સંરક્ષણ મંત્રી

અમેરિકાના પૂર્વ સંરક્ષણ મંત્રીએ પાકિસ્તાનને લઈને ખૂબ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. પૂર્વ સંરક્ષણ મંત્રી જિમ મેટ્ટિસે કહ્યું હતું કે પાકિસ્તાન દુનિયાનો સૌથી ખતરનાક દેશ છે અને તેનાથી વિશ્વએ ચેતવું ખૂબ જરૂરી છે. પરણામુ બોમ્બ ધરાવતા દેશના શાસકોની કટ્ટરવાદી માનસિકતા વિશ્વ માટે ખાતક છે. અમેરિકાના પૂર્વ સંરક્ષણ મંત્રી જિમ મેટ્ટિસે નવા પુસ્તકમાં પાકિસ્તાનને દુનિયાનો સૌથી ખતરનાક […]

Continue Reading

ટ્રેડ વોરમાં રાહત: ઓક્ટોબરમાં અમેરિકા સાથે બેઠકની ચીનની તૈયારી

ચીન દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે ઓક્ટોબર મહીનાની શરુઆતમાં વોશિંગ્ટન ખાતે ચીન અને અમેરિકા વચ્ચે ફરી એક વખત વ્યાપાર વાર્તા યોજાશે. ઉલ્લેખનીય છે કે અમેરિકાએ ચીનના સામાન પર ટેરિફ વધાર્યા બાદ વાર્તાલાપમાં ભંગાણની આશંકા વર્તાઈ રહી હતી. અમેરિકા અને ચીન વચ્ચેના ટ્રેડ વોરના કારણે સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થાને નુકસાન થઈ રહ્યું છે અને વૈશ્વિક મંદીની આશંકા […]

Continue Reading

પી.ચિદમ્બરમનું નવું સરનામું જેલ નંબર 7 કોઈ પણ વિશેષ સુવિધા નહીં આપવામાં આવે

આઈએનએક્સ મીડિયા કેસમાં કાયદાકીય પ્રક્રિયાનો સામનો કરી રહેલા પી. ચિદમ્બરમે તિહાડ જેલમાં રાત વિતાવી. તેમને જેલ નંબર સાતમાં રાખવામાં આવ્યા હતા. ચિદમ્બરમને રાત્રીના ભોજનમાં શાક, રોટલી અને દાળ પિરસ્વામાં આવી. ચિદમ્બરમની જેલમાં એન્ટ્રી ગેટ નંબર ચારથી કરાવવામાં આવી. જેલમાં લઈ જતા પહેલા તેમના તમામ મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા. જેલમાં તેમને ચશ્મા, દવા અને સુરક્ષાની […]

Continue Reading