ભારત – પાકિસ્તાનના તણાવ વચ્ચે રમાનાર ડેવીસ કપ સ્થગિત, નવેમ્બરમાં રમાવાની શક્યતા

ભારત અને પાકિસ્તાન વચ્ચે આવતા મહિને ઈસ્લામાબાદમાં યોજાનારી ડેવિસ કપ ટાઈને સ્થગિત કરવાનો નિર્ણય ઈન્ટરનેશનલ ટેનિસ ફેડરેશને (આઇટીએફ) લીધો છે. આઈટીએફના નિર્ણયને કારણે ભારતે રાહત અનુભવી છે. પાકિસ્તાન સાથેના સંબંધોમાં વધેલા તનાવના પગલે ભારતીય ટેનિસ ખેલાડીઓ સપ્ટેમ્બરમાં યોજાનારી ડેવિસ કપ ટાઈ રમવા માટે ઈસ્લામાબાદ જવા માટે તૈયાર નહતા. ભારતની રજુઆતના પગલે આઇટીએફે જાહેર કર્યું છે […]

Continue Reading

અફઘાનિસ્તાનમાં ભારત સહિતના દેશોએ ISના આતંકીઓ સામે લડવું જ પડશે : ટ્રમ્પ

ભારત, ઇરાન, રશિયા અને તુર્કી જેવા દેશોએ કોઇ વખતે તો અફઘાનિસ્તાનના આતંકીઓ સામે લડવું જ પડશે, એમ અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે કહીને ઉમેર્યું હતું કે હાલમાં આતંકીઓ સામે સાત હજાર માઇલ દૂર બેસીને પણ અમેરિકા એકલું જ તેમની સામે લડે છે. ટ્રમ્પે બુધવારે કહ્યું હતું કે અન્ય દેશો અફઘાનિસ્તાની આતંકીઓ સામે લડવા ખૂબ ઓછા પ્રયાસો અને […]

Continue Reading

ગુજરાતનું ગૌરવઃ દુનિયાના 100 સર્વોત્તમ સ્થળમાં ‘સ્ટેચ્યુ ઓફ યુનિટ’ને સ્થાન

ટાઈમ મેગેઝિન દ્વારા વિશ્વના સર્વોત્તમ 100 સ્થળના નામની જાહેરાત થઈ છે. ટાઈમ મેગેઝિનની યાદીમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીને સ્થાન આપવામાં આવ્યુ છે. ઉલ્લેખનીય છે કે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા નર્મદાના કેવડિયા કોલોનીમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી બનાવવામાં આવી છે. 182 મીટરની બનાવવામાં આવેલી પ્રતિમા વિશ્વની સૌથી મોટી પ્રતિમા છે. ટાઈમ મેગેઝિન દ્વારા દર વર્ષ 100 જાણીતા સ્થળની […]

Continue Reading

શીતળા માતાની વ્રત કથા અને પૂજન વિધી,જાણો શું છે તેનું મહાત્મય

શીતળા સાતમનું મહાત્મય સાતમના આગલા દિવસનેરાંધણ છઠ્ઠકહે છે. રાંધણ છઠ્ઠના દિવસે રાંધી લીધા પછી બહેનો સગડી, ગેસના ચૂલા વગેરે સાધનોની પૂજા કરે છે અને બીજે દિવસે એટલે શીતળા સાતમને દિવસે પ્રાતઃકાળમાં ઊઠી ઠંડા પાણીએ સ્નાન કરી સગડી કે ચૂલા વગેરે લીપીગૂંપી તેમાં આંબો રોપી કૃતકૃત્ય બને છે. આ દિવસે ચૂલો કે સગડી સળગાવવી નહિ, આખો […]

Continue Reading

હલકી ગુણવત્તાના સૌંદર્ય પ્રસાધનો છોડો, રસોડામાં રહેલી આ વસ્તુઓથી ખીલી ઉઠશે તમારુ રૂપ

બજારમાં મળતા હલકી ગુણવત્તા ધરાવતા સૌંદર્ય પ્રસાધનોના ઉપયોગથી ત્વચાને ફાયદો કરતાં હાનિ પહોંચવાની શક્યતા રહે છે. ઘરગ્થ્યુ સૌંદર્ય પ્રસાધનો પૈસાની બચત કરવાની સાથેસાથે ત્વચાને હાનિ પણ પહોંચાડતા નથી. એક ચમચો જવના લોટમાં એક ચમચો ચણાનો લોટ,એક ચમચો દહીં તેમજ ગુલાબજળના થોડા ટીપા નાખી પેસ્ટ બનાવવી.ચહેરા તથા શરીરના ખુલ્લા ભાગો પર લગાડી દસ મિનિટ બાદ ધોઇ […]

Continue Reading

ઝોમેટો અને સ્વિગી પર વધારે ડિસ્કાઉન્ટ મેળવો છો, તો હવે આ નવો નિયમ વાંચીને મંગાવો ફૂડ

ઝોમેટો, સ્વિગી જેવી ઓનલાઈન ફૂડ ડિલિવરી કંપનીઓ તેમજ ડાઈન-ઈન એગિગ્રેટર્સ તેમના મેમ્બરોને આપતા મોટા ડિસ્કાઉન્ટ સહિત અન્ય ઓફરોને વાજબી સ્તરે લાવવા માટે સંમત થયા છે. નેશનલ રેસ્ટોરેન્ટ એસોસિએશન ઓફ ઈન્ડિયા(NRAI)ના પ્રમુખ રાહુલસિંહે જણાવ્યું કે, એ વાતની સંમતિ થઈ છે કે, દરેક એગ્રીગેટર તેમની સુવિધાને બદલશે, જેના દ્વારા ગ્રાહક ઈકોસિસ્ટમમાં ફેલાયેલ મોટા ડિસ્કાઉન્ટની આદતથી છૂટકારો મેળવી […]

Continue Reading

સારા અલી ખાન અને ધનુષ પ્રણય ત્રિકોણ ધરાવતી ફિલ્મમાં કામ કરશે

દક્ષિણના સુપરસ્ટાર ધનુષને આનંદ એલ રાયે ‘રાંઝણા’ ફિલ્મથી બોલીવૂડમાં લોન્ચ કર્યો હતો. હવે તે બોલીવૂડની વધુ એક ફિલ્મમાં કામ કરતો જોવા મળશે. ધનુષ અને સારા અલી ખાન રૂપેરી પડદે સાથે કામ કરે તેવી શક્યતા છે. મળેલી માહિતી અનુસાર સારા અને ધનુષ આગામી પ્રોજેક્ટમાં સાથે કામ કરવાના છે. આ ફિલ્મ એક પ્રણય ત્રિકોણ આધારિત હોવાથી વધુ […]

Continue Reading

વડોદરા નજીક વાઘોડિયા ખાતે દેશની પહેલી રેલવે યુનિવર્સિટી બનાવવામાં આવશે

વડોદરા જિલ્લાના વાઘોડિયા વિસ્તારમાં દેશની પ્રથમ રેલવે યુનિવર્સિટીની સ્થાપના કરવા માટે ગુજરાત સરકારે રેલવેને બજાર કિંમતના ૫૦ ટકા ભાવે ૩૧ હેક્ટર જમીનની ફાળવણી કરી છે. આ સાથે જ ગુજરાતમાં દેશની પહેલી રેલવે યુનિવર્સિટીની સ્થાપના કરવા માટેનો માર્ગ મોકળો થયો છે. આજે ગુજરાત સરકારની કેબિનેટમાં લેવામાં આવેલા નિર્ણય અંગે માહિતી આપતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું […]

Continue Reading

પારલે-જી આર્થિક ભીંસમાં, 10 હજાર લોકોની નોકરી પર ખતરો

પારલે-જીના અધિકારીએ જણાવ્યું કે ધંધાની આર્થિંક વૃદ્ધિ મંદ પડતા અને ગ્રામીણ વિસ્તારમાં બિસ્કિટની માગ ઘટતા કંપનીમાંથી 10 હજાર કર્મચારીઓને છૂટા કરી શકે છે. ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ના અહેવાલ અનુસાર પારલેના કૅટેગરી હેડ મયંક શાહે મુંબઈ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે બિસ્કિટના વેચાણમાં ઘટાડો થવાને કારણે આવા પગલાં લેવાની ફરજ પડે છે. શાહે કહ્યું, “હાલની પરિસ્થિતિ ખૂબ જ […]

Continue Reading

અમેરિકાએ મધ્યમ અંતરની ક્રૂઝ મિસાઇલનું પરિક્ષણ કરતા ખળભળાટ

મધ્યમ અંતરની પરમાણુ સંધિ(ઇન્ટરમિડિયેટ રેન્જ ન્યુકિલઅર ફોર્સિસ ટ્રિટી)થી અલગ થયા પછી અમેરિકાએ પ્રથમ વખત મધ્યમ અંતરની ક્રૂઝ મિસાઇલનું પરિક્ષણ કર્યુ હતું. આઇએનએફ સંધિથી અલગ થયાના એક સપ્તાહ પછી જ અમેરિકાએ મિસાઇલનું પરીક્ષણ કર્યુ છે. ચીન અને રશિયાએ મધ્યમ અંતરની ક્રૂઝ મિસાઇલનું પરિક્ષણ કરવા બદલ અમેરિકાની ટીકા કરી છે. બંને દેશોએ અમેરિકાના મિસાઇલ પરીક્ષણની ટીકા કરતા […]

Continue Reading