દુનિયા ભારતના પરમાણુ શસ્ત્રો પર નજર રાખે : ઈમરાને ઝેર ઓક્યું

એક સમય હતો જ્યારે પાકિસ્તાન ભારત સાથે તંગદિલીના સમયમાં દુનિયાને તેની પાસે પરમાણુ શસ્ત્રો હોવાની ધમકી આપતું હતું, પરંતુ તાજેતરમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના પરમાણુ શસ્ત્રોના ઉપયોગ અંગે સંજોગોના આધારે ભારત ‘નો ફર્સ્ટ યુઝ’ની નીતિ પર ફેર વિચાર કરી શકે છે તેવા નિવેદન બાદ ગભરાઈ ગયેલું પાકિસ્તાન હવે દુનિયાને ભારતના પરમાણુ શસ્ત્રોથી ડરાવી રહ્યું છે. […]

Continue Reading

સંજય લીલા ભણશાલીની સલમાન ખાન સાથેની ફિલ્મ પાછળ ઠેલાય તેવી શક્યતા

સલમાન ખાન હાલ પોતાની ફિલ્મ ‘દબંગ ૩’ના શૂટિંગને પુરુ કરવામાં વ્યસ્ત છે. આ શૂટિંગ પત્યા બાદ તરત જ તે સંજય લીલા ભણશાલીની ફિલ્મ ‘ઇન્શાલ્લાહ’નું શૂટિંગ શરૂ કરવાની યોજના હતી. પરંતુ હવે ભણશાલીની ફિલ્મનું શૂટિંગ સપ્ટેમ્બર સુધી લંબાવી દેવામાં આવ્યું છે. ફિલ્મ ‘દબંગ ૩’માં સલમાન ખાનનો લુક એક યુવાનનું હોવાથી ભણશાલીની ફિલ્મમાં આ લુક ચાલે તેમ […]

Continue Reading

સવારે ઉઠીને સૌથી પહેલાં ચા પીતાં હોય તો બંધ કરી દેજો, તમે પોતાના જ આરોગ્ય સાથે કરી રહ્યાં છો ચેડાં

કેટલાય લોકો ચા પીવાના શોખિન હોય છે. એક દિવસ એવો ન હોય જ્યારે ચા રસિકોએ ચાની ચુસ્કી ન લીધી હોય, ત્યારે કેટલાય લોકોને ચા પીવાની એવી ટેવ હોય છે કે તેઓ દિવસમાં 3-4 ચા પી જ લે છે. તમે દરરોજ ચા કે કૉફી પીતા હશો પરંતુ તેમછત્તાં કેટલાય લોકોને ચા પીવાની યોગ્ય રીત ખબર નથી. […]

Continue Reading

દારૂની ડિલિવરી / તમે ઓનલાઈન ફૂડ મંગાવો છો? તો ધ્યાન રાખજો દારૂ ન હોય! વડોદરાનો ચોંકાવનારો કિસ્સો

દારૂની હેરાફેરી માટે બુટલેગરોએ નવો રસ્તો અપનાવ્યો છે. શહેરમાં લોકોને ફૂડની સાથે દારૂની પણ સુવિધા આપતો ફૂડ ડિલિવરી બોયનો પર્દાફાશ થયો છે. પોલીસ દ્વારા તેને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલ શહેરોમાં ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવાનો એક નવો જ ટ્રેન્ડ શરૂ થયો છે. જો કે ડિજિટલ યુગના જમાનામાં આ ટ્રેન્ડ ખોટો પણ […]

Continue Reading

નુસરત ભરુચાને થ્રિલર ફિલ્મમાં કામ કરવાની ઇચ્છા

‘પ્યાર કા પંચનામા’, સોનૂ કે ટૂટૂ કી સ્વીટી જેવી ફિલ્મોમાં પડોશણ જેવી યુવતીની ઇમેજ બનાવનારી નુસરુત ભરુચાને હવે થ્રિલર ફિલ્મમાં કામ કરવાની ઇચ્છા છે. નુશરતે જણાવ્યું હતું કે, ” મને એક થ્રિલર ફિલ્મમાં કામ કરવાની ઇચ્છા છે. આવી ફિલ્મો લોકોને જકડી રાખતી હોય છે. ફિલ્મની સ્ટોરીમાં આગળ શું થશે તેની અટકળ લોકો બાંધી શકતા નથી. […]

Continue Reading

કાશ્મીર અંગેની અરજી વાંચવા અડધો ક્લાક પ્રયાસ કર્યો, પણ કશું સમજાયું નહીં : ગોગોઈ

બંધારણની કલમ 370ની જોગવાઈઓ રદ કરવાના મુદ્દે સુપ્રીમમાં ખામીવાળી અરજી દાખલ કરવા બદલ સુપ્રીમ કોર્ટે ગુસ્સે થઈ હતી અને અરજી કરનાર વકીલની ઝાટકણી કાઢી હતી તેમજ ટેકનિકલ કારણોસર અરજી નકારી કાઢી હતી. તેમણે અરજદારને ખામીઓ સુધારીને ફરીથી અરજી કરવા કહ્યું હતું. સુપ્રીમ કોર્ટે જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ 370ને રદ કરવા મુદ્દે […]

Continue Reading

હવે ઇંડાની છાલથી જોડી શકાશે તૂટેલાં હાડકાં, ભારતીય વિજ્ઞાનીઓએ કર્યું સંશોધન

હવે ઇંડાની છાલથી તૂટેલાં હાડકાં જોડી શકાશે એેવી વિસ્મયજનક માહિતી મળી હતી. ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઑફ ટેક્નોલોજીના વિજ્ઞાનીઓએ એક મહત્ત્વનું સંશોધન કર્યું હતું. નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઑફ ટેક્નોલોજી, હૈદરાબાદ અને નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઑફ ટેક્નોલોજી, જલંધરના વિજ્ઞાનીઓના સહિયારા પ્રયાસ દ્વારા આ સંશોધન કરવામાં આવ્યું હતું. આ માહિતી આપનારા પ્રવક્તાએ કહ્યું કે ઇંડાની છાલમાં 95.1 ટકા કેલ્શિયમ સાથે પ્રોટિન […]

Continue Reading

રોજર ફેડરર 70માં ક્રમાંકિત ખેલાડી સામે હારી જતા મેજર અપસેટ સર્જાયો

વર્લ્ડ રેન્કિંગમાં ત્રીજું સ્થાન ધરાવતા સ્વિત્ઝર્લેન્ડના લેજન્ડરી સુપરસ્ટાર ફેડરરને રશિયાના ૭૦મો ક્રમાંક ધરાવતા ૨૧ વર્ષીય ખેલાડી રૃબ્લોવે ૬-૩, ૬-૪થી સિનસિનાટી માસ્ટર્સના રાઉન્ડ ઓફ ૧૬માં હરાવીને મેજર અપસેટ સર્જયો હતો. ૩૭ વર્ષીય ફેડરરને રૃબ્લોવ સામે કારકિર્દીના સૌપ્રથમ મુકાબલામાં જ હારનો સામનો કરવો પડયો હતો. રૃબ્લોવે માત્ર ૬૨ જ મિનિટમાં ફેડરર સામે વિજય મેળવ્યો હતો. સ્વિત્ઝર્લેન્ડના લેજન્ડરી […]

Continue Reading

ઓટોમોબાઈલ સેક્ટરની હાલત ખરાબ

અત્યારે ફક્ત ભારતમાં જ નહિં પરંતુ સમગ્ર વિશ્વમાં ઓટોમોબાઈલ સેક્ટરની હાલત ખરાબ ચાલી રહી છે. ભારતીય સ્ટેટ બેન્કના તાજેતરના રિપોર્ટ અનુસાર, ચીન, જર્મની અને અમેરિકાના ઓટો ક્ષેત્રે મંદી જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, આ ક્ષેત્રે એના માટે મહત્ત્વનું થઈ જાય છે કે, ઓટોમોબાઈલ ક્ષેત્રે દરેક વર્ષ ત્રણ કરોડ લોકોને રોજગારી આપવાનું કાર્ય કરે […]

Continue Reading

આજે અટલજીની પ્રથમ પુણ્યતિથિ, મોદી-શાહ સહિતના નેતાઓએ શ્રદ્ધાંજલી અર્પણ કરી

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. તેઓ અટલજીને શ્રદ્ધાસુમન અર્પણ કરવા સદૈવ અટલ સ્મારક પર પહોંચ્યા હતા. આજે અટલજીની પ્રથમ પુણ્યતીથિ છે. જેથી પીએમ મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહે પણ અટલજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ ઉપરાંત મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ સદૈવ અટલ સ્મારક પહોંચ્યા હતા. ત્રણ વખત ભારતના […]

Continue Reading