સૌરાષ્ટ્ર-દ. ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, કયા વિસ્તારોમાં પડશે અનરાધાર
ગુજરાતમાં હાલ બીજા રાઉન્ડનો વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર, કચ્છ સહિત ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ થઈ ગયો છે. આ સાથે વડોદરા સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. આ અઠવાડિયામાં દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે […]
Continue Reading
