ઈંગ્લેન્ડ અમારા જખ્મો પર નમક નાંખવાની કોશીશ કરશે : વોર્નર

બોલ ટેમ્પરિંગ કાંડ બદલ એક વર્ષનો પ્રતિબંધ ભોગવીને પુનરાગમન કરનારા ઓસ્ટ્રેલિયાના ઓપનર વોર્નરે કહ્યું છે કે, અમે જાણીએ છીએ કે, ઈંગ્લેન્ડ અમારા જખ્મો પર મીઠું નાંખવાની કોશીશ કરશે. જોકે અમે તેમનો સામનો કરવા માટે તૈયાર છીએ. અમે તેમની સામે વર્લ્ડ કપની સેમિ ફાઈનલ હારી ચૂક્યા છીએ પણ અમે હવે એશિઝ જીતીને સ્વદેશ પાછા ફરવા ઈચ્છીએ […]

Continue Reading

ઘરની આ દિશામાં ક્યારેય ન રહેવા દો અંધારુ, નહીં તો આવશે કંગાળ થવાનો વારો

આપણા જીવનમાં ધનની સ્થિતી કેવી રહેશે તેનો આધાર વાસ્તુ પર પણ હોય છે. દરેક વ્યક્તિ જીવનમાં ધન કમાવા અને સમૃદ્ધ થવા માટે દિવસ રાત મહેનત કરે છે. તેમ છતાં લોકોના જીવનમાં પૈસા ટકતા નથી. આ સમસ્યાનું કારણ ઘરનો વાસ્તુ દોષ હોય શકે છે. દરિદ્રતાનું એક કારણ ઘરમાં પ્રકાશનો અભાવ પણ હોય શકે છે. વાસ્તુમાં એવી […]

Continue Reading

આ બે દેશોની સરહદો પર લાગ્યા હિંચકા, બાળકો સાથે મોટા પણ લઈ રહ્યા છે આનંદ

માઇગ્રેશન એટલે કે પ્રવાસ. રોજગારીની ખોજમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતા રહે, રોજૂ રોટીની તલાસમાં એક જગ્યાએથી બીજી જગ્યા ફર્યા કરે,વુજ કંઇક અમેરીકા અને મેક્સિકોની વચ્ચે ચાલી રહ્યુ છે. મેક્સીકન લોકો કામની જરૂરીયાતના કારણે અમેરીકા જતા હોય છે, જોકે અમેરીકાની રંગભેદની નીતિના કારણે તેઓ મેક્સીકન લોકોને ઓછા પસંદ કરે છે. બોર્ડરની વાત આવે ત્યારે લોકોના […]

Continue Reading

ઉન્નાવ બળાત્કાર પીડિતાનાં માતાએ કહ્યું, ‘અમને પણ મારી નાખે તો શું થયું?’

“ક્યાં સુધી ડરીશું? મારી નાખશે તો મારી નાખશે. જ્યારે આટલા લોકોને મારી નાખ્યા છે તો અમને પણ મારી નાખશે, તો શું થયું?” ઉન્નાવ બળાત્કાર કેસનાં પીડિતા હાલ જિંદગી અને મોત વચ્ચે ઝઝૂમી રહ્યાં છે, ત્યારે તેમનાં માતાના આ શબ્દોમાં હતાશા દેખાઈ રહી છે. બીબીસીએ લખનૌની એ હૉસ્પિટલમાં પીડિતાનાં માતા સાથે મુલાકાત કરી, જ્યાં તેમનાં પુત્રી […]

Continue Reading

પિરિયડ્સ: અત્યંત કુદરતી પ્રક્રિયા છે, છોછ ન રાખો

પિરિયડ્સ સાથે જોડાયેલી કેટલીક માન્યતાઓ તેમજ એ દરમિયાન થતી તકલીફનું નિવારણ કેવી રીતે કરવું એની અહીં જાણકારી આપવામાં આવી છે.મેન્સ્ટ્રુઅલ સાઈકલ, મહિનો, માસિકધર્મ, પિરિયડ્સ, ટાઈમ જેને આજકાલ યુવતીઓ ડાઉન પણ કહે છે. આ પ્રક્રિયા એકદમ કુદરતી અને સામાન્ય છે. ૧૨ થી ૧૫ વર્ષની વયમાં પ્રવેશતા જ આ પ્રક્રિયા શરૃ થઈ જાય છે. જો કે દરેક […]

Continue Reading

અમેરિકાનો દાવો- ઓસામા બિન લાદેનના પુત્ર હમઝાનું મોત

આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠન અલકાયદાના માર્યા ગયેલા પ્રમુખ ઓસામા બિન લાદેનના પુત્ર હમઝા બિન લાદેનનું મોત થયુ છે. આની માહિતી અમેરિકી ખુફિયાએ આપી છે. ત્રણ અમેરિકી અધિકારીઓનો હવાલો આપીને મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે સંયુક્ત રાષ્ટ્ર અમેરિકાને ખુફિયા માહિતી મળી છે કે અલકાયદા નેતા ઓસામા બિન લાદેનનો પુત્ર અને સંભવિત ઉત્તરાધિકારી હમઝા મરી ગયો […]

Continue Reading

કાફે કૉફી ડે : વી. જી. સિદ્ધાર્થ જેમણે કૉફીના ખેતરોમાંથી કાફેનું સામ્રાજ્ય ઊભું કર્યું

કાફે કૉફી ડેના માલિક વી. જી. સિદ્ધાર્થનો મૃતદેહ મળી ગયો છે. એએનઆઈના અહેવાલ મુજબ નેત્રાવતી નદીના કિનારેથી તેમનો મૃતદેહ મળી આવ્યો છે. સિદ્ધાર્થ સોમવારથી લાપતા હતા અને તેમનો મોબાઇલ પણ સ્વીચ ઑફ આવતો હતો. તેમના લાપતા થયાના સમાચાર આવ્યા બાદ નેત્રાવતી નદીમાં તેમને શોધવા માટે સર્ચ ઑપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. નેત્રાવતી નદી પર આવેલા […]

Continue Reading

ગાંધી પરિવારના નજીકના બે નેતાઓઓએ કેસરિયા કરી કહ્યું, ‘કોંગ્રેસનું નેતૃત્વ શૂન્ય છે’

ગાંધી પરિવારના નજીકના નેતાઓમાં આવતા સંજય સિંહ અને તેમની પત્નિ આજે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા છે. ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે.પી.નડ્ડાની હાજરીમાં તેઓ ભાજપમાં જોડાયા છે. સંજયસિંહે મંગળવારે કોંગ્રેસ અને રાજ્યસભાના સભ્યપદ પરથી રાજીનામું આપ્યું હતું અને ત્યારથી જ નક્કી મનાતું હતું કે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે. જ્યારે તેમના પત્નિ ઉત્તરપ્રદેશ પ્રોફેશનલ કોંગ્રેસની અધ્યક્ષ […]

Continue Reading

હૃતિક રોશને ‘ક્રિષ 4’ની સ્ક્રિપ્ટ ફાયનલ સ્ટેજમાં હોવાનું જણાવ્યું

ગયા વરસે હૃતિક રોશનના જન્મદિવસે પિતા રાકેશ રોશને ઘોષણા કરી હતી કે, તેઓ ‘ક્રિષ ૪’ પર કામ કરી રહ્યો છે અને આ ફિલ્મને ૨૦૨૦ની નાતાલના દિવસે રીલિઝ કરવામાં આવશે. જોકે આ બાદ આ ફિલ્મ ચર્ચામાં નહોતી. પરંતુ હવે હૃતિકે જ આ ફિલ્મ વિશે માહિતી આપી છે. ” મારી સુપરહીરોવાળી ફિલ્મની ચોથી સીઝ પર હાલ કામ […]

Continue Reading

2019ની ફોર્બ્સ ઇન્ડિયાની સેલિબ્રિટી યાદીમાં દીપિકા પદુકોણ સામેલ

દીપિકા પદુકોણ ફરી એક વખત ૨૦૧૯ની દુનિયાની સૌથી વધુ પસંદ થનારી મહિલાઓની યાદીમાં આવી ગઇ છે. આ લિસ્ટમાં તે બોલીવૂડની એક માત્ર અભિનેત્રી છે. ફોર્બર્સ ઇન્ડિયાએ બહાર પાડેલી આ યાદીમાં દીપિકા પ્રથમ ૧૦૦માંથી ટોપ પાંચમાં સામેલ થઇ છે. આ પહેલા દીપિકાને ફિલ્મોમાં ઉત્તમ અભિનય માટે ‘બોલીવૂડની દુનિયાની સૌથી ‘ગોરજ્યિસ મહિલા’નુ ટાઇટલ જીત્યું છે. પોતાના દમદાર […]

Continue Reading