તમે ખુબ પ્રેમાળ છો, તમારી આંખોમાં જોઇને હું બોલતો રહું : આઝમ ખાન
લોકસભામાં તીન તલાક બીલ પર ચર્ચા દરમિયાન સમાજવાદી પાર્ટીના સાંસદ આઝમ ખાનના એક નિવેદનથી લોકસભામાં ભારે હોબાળો થયો. આઝમ ખાને સ્પીકરની સીટ પર બેસેલા સાંસદ રમા દેવી માટે કહ્યું કે, તમે ખુબ પ્રેમાળ છો, તમારી આંખોમાં જોઇને હું બોલતો રહું. જેના પર ભાજપના સભ્યોએ હોબાળો કરી દીધો અને કહ્યું કે, આ માટે તેમણે માફી માંગવી […]
Continue Reading
