રિશી કપૂરે પોતાની બીમારી વિશે પ્રથમ વખત ખુલાસો કર્યો

રિશી કપૂર લાંબા સમયથી ન્યુયોર્કમાં પોતાનો ઇલાજ કરાવી રહ્યો છે. તેને કેન્સર થયું હતું અને હવે તે કેન્સર ફ્રી થઇ ગયો છે. જોકે તે હાલ ડાકટર્સના ઓબર્ઝવેશનમાં છે. તેણે એક ઇન્ટવ્યુ દરમિયાન પોતાની કથની જણાવી છે. ”હું લોકોને કહેવા માંગુ છું કે, હું હવે કેન્સર મુક્ત થઇ ગયો છું. થોડાઅઠવાડિયાઓ બાદ હું ભારત પાછો ફરવાનો […]

Continue Reading

બીલ ગેટ્સનું વિશ્વના બીજા ક્રમના સૌથી ધનિકનું સ્થાન છીનવાયું, સાત વર્ષમાં પહેલી વખત બિલિયોનર ઈન્ડેક્સમાં ગેટ્સ ત્રીજા સ્થાને ખસ્યા

માઈક્રોસોફ્ટના સ્થાપક બીલ ગેટ્સ પાસેથી દુનિયાના બીજા ક્રમના સૌથી ધનિક તરીકેનું સ્થાન છીનવાઈ ગયું છે. લગભગ સાત વર્ષમાં પહેલી વખત બીલ ગેટ્સને આવો ઝટકો વાગ્યો છે. બ્લૂમબર્ગ બિલિયોનર ઈન્ડેક્સના નવા આંકડા મુજબ બીલ ગેટ્સ હવે ત્રીજા ક્રમે આવી ગયા છે. ફ્રાન્સના બર્નાર્ડ અર્નાલ્ટ એક સ્થાન ઉપર આવી બીજા ક્રમે પહોંચી ગયા છે. મહત્વની બાબત એ […]

Continue Reading

બેન સ્ટોક્સને વર્લ્ડ કપ ફાઇનલમાં નહોતા જોઈતા એ ચાર રન પણ અમ્પાયરની મજબૂરી હતી

ઇંગ્લૅન્ડના ક્રિકેટર જેમ્સ એન્ડરસને કહ્યું છે કે બેન સ્ટોક્સે ઓવર થ્રોના રન બાદ અમ્પાયર પાસે જઈને કહ્યું હતું કે તે ચાર રન પરત લઈ લો. ઇંગ્લૅન્ડ અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે રમાયેલી વર્લ્ડ કપની ફાઇનલ મૅચની ચર્ચા બાઉન્ડરીને કારણે થયેલી જીતને લઈને હજી ચાલી રહી છે. બંને ટીમો વચ્ચે મૅચ ટાઇ પડ્યા બાદ સુપર ઓવરમાં પણ ટાઇ […]

Continue Reading

ખેડૂતો ના ખેતરમાં છેલ્લા 12 વર્ષથી નર્મદાનું સિંચાઈ નું પાણી પહોચાડી શકાયું નથી: ધાનાણી

આજે ગુજરાત વિધાનસભામાં વિપક્ષનેતા પરેશભાઈ ધાનાણીએ નર્મદા યોજનાથી સિંચાઈની સુવિધા પૂરી પાડવા અંગેના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા ઉઠાવેલ પોઈન્ટ ઓફ ઇન્ફોર્મેશન ના મુદ્દે જણાવ્યું હતું કે રાજ્યમાં નર્મદા યોજનાથી સિંચાઈ કુલ ૧૮ લાખ માંથી ૧૬ લાખ હેક્ટર વિસ્તારમાં થઇ છે એવું નાયબ મુખ્યમંત્રીએ વિધાનસભામાં જણાવ્યું હતું. પરંતુ સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલી સામાજિક – […]

Continue Reading

રાજકોટ: બળાત્કારના આરોપીએ જામીન પર છૂટી ફરીવાર સગીરાનું અપહરણ કરી આચર્યું 7 દિવસ સુધી બળાત્કાર

આજ એક એવા નરાધમની વાત કરવી છે, જેણે ચાર વર્ષ પહેલા સગીરા પર દુષ્કર્મ કેસમાં કોર્ટે 10 વર્ષની સજા ફટકારી હતી. તેમ છતાં હાઇકોર્ટમાંથી જામીન મેળવ્યા બાદ ફરી એજ સગીરા પુખ્ત થતા તેનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું હતું. માલવીયાનગર પોલીસમાં ફરીયાદ નોંધાતા પોલીસે 48 વર્ષિય આ નરાધમની ધરપકડ કરી જેલનાં સળીયા ગણતો કરી દીધો છે. […]

Continue Reading

પશ્ચિમ બંગાળમાં સભ્ય બનાવવાના બદલામાં ભાજપ નેતાઓ ‘કમિશન’ લેતા હોવાનો આરોપ

પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ નેતાઓ પછી હવે ભાજપ પણ ‘કમિશન’ના આરોપોનો સામનો કરી રહ્યો છે. ભાજપે હાલમાં સમગ્ર દેશમાં પક્ષમાં કાર્યકરોને જોડવા માટે અભિયાન હાથ ધર્યું છે.આવા સમયે પશ્ચિમ બંગાળમાં સ્થાનિક નેતાઓ સભ્યપદના ફોર્મ માટે કથિતરૂપે 500થી 1200 રૂપિયાનું કમિશન લઈ રહ્યા હોવાની ફરિયાદો ભાજપના નેતાઓને મળી છે. ભાજપના રાજ્ય મહાસચિવ (સંગઠન) સુબ્રત ચટ્ટોપાધ્યાયે પણ આરોપોની […]

Continue Reading

સલમાન ખાન આગામી ફિલ્મમાં મહેશ માંજરેકરની પુત્રી સાથે રોમાન્સ કરતો જોવા મળશે

મહેશ માંજરેકર પોતાની નાની પુત્રી સઇને બોલીવૂડમાં લોન્ચ કરી રહ્યો છે. કહેવાય છે કે, સલમાનની આગામી ફિલ્મમાં તેને લોન્ચ કરવામાં આવશે. ” મહેશની પુત્રી સઇ સલમાન ખાન સાથે ફિલ્મ ‘દબંગ ૩’માં જોવા મળશે. આ ફિલ્મમાં તે સલમાનની પ્રેમિકાના રોલમાં હશે.સલમાનો રોલ પ્રિકવલમાં હશે. આ ફિલ્મમાં સલમાનની પત્નીના રોલમાં સોનાક્ષી સિંહા હશે. પરંતુ તેના યંગ અવતારમાં […]

Continue Reading

અમેરિકામાં ગેરકાયદે રહેતા લોકોની ધરપકડ શરૂ ભારત સહિતના વિદેશીઓની છુપવા નાસભાગ

અમેરિકામાં વિઝા પુરા થઇ ગયા હોય અને અન્ય કોઇ ગેરકાયદે કારણોસર રહેતા હોય તેમની સામે તવાઇ બોલાવવામા આવી છે. અમેરિકન પ્રશાસને હવેથી જે પણ અમેરિકામાં ગેરકાયદે રહેતુ હશે તેની સીધી ધરપકડ કરવામા આવશે. આ ધરપકડ પ્રક્રિયાને હાલ નાના પાયે શરૂ કરવામાં આવી છે. સાઉથર્ન પુવર્ટી લો સેન્ટર (એસપીએલસી)ના ડે. ડાયરેક્ટર મેરી બઉરે જણાવ્યુ હતું કે […]

Continue Reading

પાકે. સર્જિકલ સ્ટ્રાઇક બાદ બંધ કરેલી એરસ્પેસ ખુલ્લી મૂકી

પાકિસ્તાને આખરે લગભગ સાડા ચાર મહિના પછી બધી જ એરલાઈન્સના નાગરિક ઉડ્ડયન માટે તેની એર સ્પેસ ખોલી નાંખી છે. પાકિસ્તાનના આ પગલાંથી હવે મંગળવારથી ભારત અને પાકિસ્તાન હવાઈ પરીવહનની કામગીરી સામાન્ય બની છે. ભારતે બાલાકોટમાં ત્રાસવાદી કેમ્પો પર હવાઈ હુમલો કર્યા પછી લગભગ સાડા ચાર મહિનાથી પાકિસ્તાને તેના આકાશમાંથી વિમાનોના ઉડ્ડયન પર પ્રતિબંધ મૂકી દીધો […]

Continue Reading

કોહલીને સ્થાને રોહિતને વન-ડે ટીમનો કેપ્ટન બનાવવા તખ્તો ઘડાયો

વિરાટ કોહલીને સ્થાને રોહિત શર્માને ભારતીય વન-ડે, ટ્વેન્ટી૨૦ ટીમનો કેપ્ટન બનાવવામાં આવે તે માટેનો તખ્તો ઘડાઇ રહ્યો છે. બોર્ડ ઓફ ક્રિકેટ કન્ટ્રોલ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ) સ્પિલ્ટ કેપ્ટનસી (ટેસ્ટ, વન-ડે ફોર્મેટના અલગ કેપ્ટન) અંગે ગંભીરતાપૂર્વક વિચારી રહ્યું છે. બીસીસીઆઇના એક વરિષ્ઠ અધિકારીએ આ અંગે સમર્થન આપતા જણાવ્યું હતું કે, ‘આગામી વન-ડે વર્લ્ડકપમાં સારો દેખાવ કરવા માટેની […]

Continue Reading