બીજી વખત પીએમ બન્યા બાદ આજે પ્રથમ વખત PM મોદી કરશે ‘મન કી બાત’

પીએમ મોદી ચાર મહિના બાદ ફરી એકવાર આજે ‘મન કી બાત’ ના માધ્યમથી દેશને સંબોધિત કરશે. આજે સવારે 11 વાગ્યે પીએમ મોદી રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ કરશે. બીજી વખત વડાપ્રધાન બન્યા બાદ પીએમ મોદીનો આ પ્રથમ ‘મન કી બાત’ કાર્યક્રમ છે. ચૂંટણી પહેલા વ્યવસ્તતાના કારણે આ કાર્યક્રમ સ્થગતિ કરવામાં આવ્યો હતો. પીએમ મોદીની ‘મન […]

Continue Reading

રાજ્યસભાની ચૂંટણી બાદ ગુજરાતને મળી શકે છે નવા રાજ્યપાલ

જૂલાઇ અને ઓગસ્ટના અંતમા કૂલ 7 રાજ્યના રાજ્યપાલનો કાર્યકાળ પૂર્ણ થઇ રહ્યો છે. ગુજરાત, પં-બંગાળ, ત્રિપુરા, નાગાલેન્ડ, ઉત્તરપ્રદેશના રાજ્યપાલનો કાર્યકાળ પૂર્ણ થતા હવે નવા રાજ્યપાલ કોણ હશે તેને લઇ ચર્ચા શરૂ થઇ ગઇ છે. ત્યારે નવા રાજ્યપાલ તરીકે કલરાજ મિશ્રા, સુમિત્રા મહાજન, ભગતસિંહ કોશયારીનું નામ ચર્ચામાં છે. ઉપરાંત કરિયા મુંડા, વિજય ચક્રવતી, બંડારૂ દત્તાત્રેયનું નામ પણ […]

Continue Reading

રોમાંચક મુકાબલામાં ઓસ્ટ્રેલિયાની જીત ન્યુઝીલેન્ડને ૮૬ રનથી હરાવ્યું

ડાબા હાથના ઝડપી બોલર મિચેલ સ્ટાર્કે શાનદાર બોલિંગ કરતા માત્ર ૨૬ રન આપી પાંચ વિકેટ લઈને ન્યુઝીલેન્ડના ડાબા હાથના ઝડપી બોલર ટ્રેન્ટ બોલ્ટની હેટ્રિક પર પાણી ફેરવી દીધું અને ડીફેન્ડીંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાએ પોતાના શાનદાર પ્રદર્શનથી ન્યુઝીલેન્ડને ૮૬ રનથી હરાવી દીધું હતું. ન્યુઝીલેન્ડે ટ્રેન્ટ બોલ્ટની હેટ્રિક સહિત ૫૧ રન પર ચાર વિકેટથી બોલિંગના આધારે સેમીફાઈનલ માટે […]

Continue Reading

રાહુલ ગાંધી બાદ કોણ સંભાળશે કોંગ્રેસની કમાન? આ નામ સૌથી આગળ

લોકસભા ચૂંટણીમાં પાર્ટીના ખરાબ પ્રદર્શન બાદ રાહુલ ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામાની પોતાની જીદ પર અડગ છે. એવામાં નવા અધ્યક્ષના રૂપે કોઇના નામ પર નિર્ણય ન લઇ શકવાને કારણે પાર્ટી મુશ્કેલીમાં મુકાઇ છે. જોકે, કોંગ્રેસના અધ્યક્ષ પદ માટે વિકલ્પ રૂપે કેટલાક નામ પર ચર્ચા થઇ છે. પરંતુ અંતિમ સ્વરૂપ બહાર આવતુ નજરે પડી રહ્યું નથી. […]

Continue Reading

દૂધના ભાવ નક્કી કરી શકાય નહીં, સરકારે કરી સ્પષ્ટતા

ખૂબજ ઝડપથી ખરાબ થઈ શકે એવી વસ્તુ હોવાને કારણે દેશમાં દુધના ભાવ ઉપર મિનિમમ સ્પોર્ટ પ્રાઈસ અમલમાં મુકી શકાય તેમ નથી એવું પાર્લામેન્ટમાં જણાવવામાં આવ્યું હતું. નોંધનીય છે કે, દેશમાં દુધના ભાવ સરકારના નિયંત્રણમાં નથી હાલ દુધના ઉત્પાદનના આધારે કોઓપરેટિવ અને ખાનગી ડેરી દુધના ભાવ નક્કી કરે છે એવું એનિમલ હસ્બન્ડરી એન્ડ ડેરી મિનિસ્ટર સંજીવ […]

Continue Reading

મહેન્દ્રસિંહ ધોની છે એટલે વિશ્વકપમાં વિજય મુમકિન

વેસ્ટ ઇન્ડીઝ સામેની મૅચમાં મહેન્દ્રસિંહ ધોનીએ બે છગ્ગા અને એક ચોગ્ગાની મદદથી 56 રન બનાવ્યા હતા. તેમની ઇનિંગની મદદથી ભારત સાત વિકેટે 268 રનનો સન્માનજનક જુમલો ખડકવામાં સફળ રહ્યું હતું. આ પીચ ઉપર બેટિંગ કરવી સરળ ન હતી, તે અન્ય કોઈ સ્કોર કરતાં ઓછો સ્કોર ન હતો છતાં ભારતને વેસ્ટ ઇન્ડીઝને 125 રને વિજય મળ્યો. […]

Continue Reading

સલમાન ખાનના પિતાનું પાત્ર વિનોદ ખન્નાનો ભાઇ પ્રમોદ ખન્ના ભજવશે

સલમાન ખાન હાલ પોતાની આગામી ફિલ્મ પર કામ કરી રહ્યો છે. આ તેની સફળ ફ્રેન્ચાઇઝીની ત્રીજી ફિલ્મ છે. આ પહેલા તેના પિતાના પાત્રમાં વિનોદ ખન્ના જોવા મળ્યો હતો. પરંતુ વિનોદ ખન્નાના અવસાન પછી પાત્ર માટે ધર્મેન્દ્રનું નામ વિચારાયું હતું. જોકે હવે વિનોદ ખન્નાના ભાઇ પ્રમોદ ખન્નાના નામની વાત છે. ફિલ્મમાં પ્રજાપતિ પાંડેનું પાત્ર ભજવનાર અભિનેતા […]

Continue Reading

સાઉદી એરેબિયાએ ભારતના હજના ક્વોટામાં 30 હજારનો વધારો કર્યો

એક ખૂબ જ મહત્ત્વના પગલાં તરીકે સાઉદી એરેબિયાએ ભારતના હજના ક્વોટામાં ૩૦ હજારનો વધારો કર્યો હતો. પરિમામે ૧.૭૦ લાખને બદલે હવે બે લાખ ભારતીયો હજ પઢવા જઇ શકશે. હાલમાં જી-૨૦ની બેઠકમાં ભાગ લેવા આવેલા સાઉદી એરેબિયાના પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે વડા પ્રધાન મોદીએ આ મુદ્દે ચર્ચા કરી હતી.જી-૨૦ની બેઠકમાં હાજરી આપવા આવેલા મોદીએ અમૂલ્ય […]

Continue Reading

નહેરુની ભૂલને કારણે કાશ્મીરમાં આતંકવાદ : અમિત શાહ

લોકસભામાં દેશના ગૃહ મંત્રી તરીકે પોતાના પ્રથમ ભાષણમાં અમિત શાહે કૉંગ્રેસ અને નેહરુ પર શાબ્દિક હુમલો કર્યો. શાહે કહ્યું કે કાશ્મીરમાં જે આતંકવાદની સ્થિતિ બનેલી છે તેની પાછળ દેશના પ્રથમ વડા પ્રધાન નહેરુ જવાબદાર છે. શાહે કહ્યું, “એક તૃતીયાંશ કાશ્મીરની જનતા આપણી સાથે નથી. તેની પાછળ જવાબદાર કોણ છે?” શાહે એવું પણ કહ્યું કે જ્યારે […]

Continue Reading

બ્રિટનની કોર્ટે નિરવ મોદીના 25 જુલાઇ સુધી રિમાન્ડ લંબાવ્યા

બ્રિટનની કોર્ટે બે અબજ ડોલરના પીએનબી કૌભાંડ અને મની લોન્ડરિંગ કેસમાં ભારતમાં વોન્ટેડ હીરાના ઉદ્યોગપતિ નિરવ મોદીના રિમાન્ડ ૨૫ જુલાઇ સુધી વધારી દીધા છે. ભારતે દાખલ કરેલા પ્રત્યાર્પણના કેસનો સામનો કરી રહેલા ૪૮ વર્ષીય નિરવ મોદીની માર્ચમાં ધરપકડ થયા પછી તે દક્ષિણ પશ્ચિમ લંડનની વેન્ડ્સવર્થ જેલમાં બંધ છે. આ અગાઉ ૧૨ જૂને બ્રિટનની હાઇકોર્ટે મોદીની […]

Continue Reading