મનોહર લાલ ખટ્ટર સીએમ, દુષ્યંત ચૌટાલા ડેપ્યૂ. સીએમ; દિવાળીના દિવસે રાજભવનમાં યોજાશે શપથ સમારોહ
બીજેપીના ચૂંટાયેલા ધારાસભ્યોની શનિવારે ચંદીગઢમાં બેઠક થઈ હતી. તેમાં મનોહર લાલ ખટ્ટરને ધારાસભ્ય દળના નેતા પસંદ કરવામાં આવ્યા. ત્યારપછી તેઓ જેજેપી નેતા દુષ્યંત ચૌટાલા અને કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ સાથે રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્યને મળવા રાજભવન પહોંચ્યા હતા. અહીં તેમણે રાજીનામું આપી દીધું છે. અહીં ખટ્ટરે સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો અને રાજ્યપાલે તે […]
Continue Reading
