મહિલાઓનો આરોપ- જિન્સ પહેરવા પર ડ્રાઇવિંગ ટેસ્ટથી રોક્યાં, RTOનો જવાબ- કોઇ ડ્રેસ કોડ લાગૂ નથી
અમુક મહિલાઓએ દાવો કર્યો હતો કે જિન્સ અને કેપ્રી પહેરવા પર તેમને ટૂ વ્હિલર વાહનોની ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાથી રોકવામાં આવ્યા હતા. આ આરોપો પર આરટીઓએ મંગળવારે કહ્યું કે ટેસ્ટ માટે કોઇ ડ્રેસ કોડ લાગૂ કરવામાં આવ્યો નથી. આરોપ ખોટા છે. ટેસ્ટ દરમિયાન સુરક્ષા અને શાલીનતાનું ધ્યાન રાખો- RTO અમુક મહિલાઓએ કથિત રીતે કેકે નગર આરટીઓના […]
Continue Reading
