સંરક્ષણ મંત્રાલય બે હજાર કરોડનાં હથિયાર અને સૈન્યનાં ઉપકરણોની કરશે ખરીદી,દેશની તમામ પાંખો થશે મજબુત
સંરક્ષણ મંત્રાલયે બે હજાર કરોડ રૂપિયાનાં હથિયાર અને સૈન્યનાં તમામ ઉપકરણો ખરીદવાની શુક્રવારે મંજૂરી આપી દીધી છે. જ્યારે ખરાદીને લગઈને મંત્રાલયે સર્વોચ્ચ નિકાય રક્ષા ખરીદ પરિષદ (ડીએસી)એ મંજૂરી આપી છે. જ્યારે સંરક્ષણ મંત્રાલયનાં એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે રક્ષા મંત્રી રાજનાથ સિંહના નેતૃત્વમાં ડી.એ.સી.નેલગભગ બે હજાર કરોડ રૂપિયાની ખરીદીને મંજૂરી આપી છે. ડીએસી ને ટી […]
Continue Reading
