ડોક્ટરની વેદના, ‘અમારી પાસે માસ્ક કે સેનિટાઇઝર નથી, પોલિથીન પહેરી સારવાર કરીએ છીએ’
કોરોના વાઈરસે દુનિયાના મોટા ભાગના દેશોને તેના સકંજામાં લઇ લીધા છે. પાકિસ્તાનમાં શનિવાર સુધી 1500થી વધારે લોકોને કોરોના વાઇરસ પોઝિટિવ આવ્યો છે અને 12 લોકોનાં મોત થઇ ચૂક્યા છે. દેશમાં ઇમરાન સરકારે હજુ સુધી લોકડાઉન જાહેર કર્યું નથી. દર્દીઓની સારવાર કરતા 2 ડોક્ટરનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. અહિના નર્સિંગ સ્ટાફ અને ડોક્ટર પાસે માસ્ક, […]
Continue Reading
