સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદના ધમાકેદાર એન્ટ્રી, લોકો ખુશખુશાલ
અમરેલી લાઠીના ગ્રામ્ય વિસ્તારો કેરિયા, શેખપીપરિયા સહિત ગામોમાં ભારે વરસાદ ખાબક્યો હતો. વરસાદને કારણે ગાગડીયા નદીમાં પુર આવ્યું હતુ. નદીના ધસમસતા પુરમાં બાઈક ચાલક તણાયો હતો. નદીમાં આવેલું પુર જોવા આવેલા લોકોની નજર પડતા બાઈક ચાલકને બચાવી લવાયો હતો. સુરતમાં સાંજના સમયે કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા. અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. શહેરના […]
Continue Reading
