અમેરીકન ઉત્પાદનો પર વધારે શુલ્ક હવે સ્વિકાર્ય નથી: ટ્રમ્પ

અમેરીકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરવારા ભારતને સખ્ત શબ્દોમાં ચેતવણી આપી છે. ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરી કહ્યું કેસ ભારતે અમેરીકન ઉત્પાદનોમાં ઘણાં લાંબા સમયથી વધારે શુલ્ક લગાવેલું છે. પરંતુ હવે તેને સ્વિકાર્ય કરવામાં આવશે નહી. ડોનાલ્ડ ટ્રમ્પની આ ચેતવણીને હળવાશથી લઇ શકાય નહી કારણ કે, અમેરીકાએ ચીન સાથે ટ્રેડ વોરની શરૂઆત આ રીતે જ કરી હતી. […]

Continue Reading

રાહુલ ગાંધીને અમદાવાદની કોર્ટે ફરી સમન્સ પાઠવ્યું, નવ ઓગસ્ટના રોજ હાજર રહેવા આદેશ

લોકસભાની ચૂંટણી પ્રચાર દરમિયાન અમિત શાહને હત્યારો કહેવા બદલ કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધીને અમદાવાદની એક કોર્ટે સમન્સ પાઠવ્યો છે. મધ્ય પ્રદેશના જબલપુરમાં એક ચૂંટણી રેલીના સંબોધનમાં રાહુલ ગાંધીએ ભાજપ અધ્યક્ષ અમિત શાહને હત્યારા ગણાવ્યા હતા જેને લઈને આજે અમદાવાદ કોર્ટએ રાહુલ ગંધીને બીજી વખત સમન્સ મોકલાવી ઓગષ્‍ટ મહિનામાં હાજર રહેવા આદેશ આપ્યો છે. આની […]

Continue Reading

BCCIએ દ્રવિડને આપી મોટી જવાબદારી, ભારતીય ક્રિકેટનું ભવિષ્ય ઉજ્જવળ

ભારતીય ક્રિકેટ ટીમના ભવિષ્ય માટે બીસીસીઆઈએ એક મોટો નિર્ણય કરતા રાહુલ દ્રવિડને મોટી જવાબદારી આપવામાં આવી છે. બીસીસીઆઈએ પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડને નેશનલ ક્રિકેટ એડેકમી (એનસીએ)નો ‘હેડ ઓફ ક્રિકેટ ઓપરેશન’બનાવ્યો છે. તમને જણાવી દઈએ કે બીસીસીઆઈ બેંગલોરમાં આવેલી નેશનલ ક્રિકેટ એકેડમીને ભારતના હાઇ પર્ફોમન્સ સેન્ટરમાં બદલવા માંગે છે, જેના કારણે યુવા ખેલાડીઓને ઘણો ફાયદો થવાનો […]

Continue Reading

ભારતીય વાયુસેના પેન્ડિંગ રહેલા બે મેક ઇન ઇન્ડિયાના પ્રોજેક્ટને અંતિમ રૂપ આપશે

દેશનું સામાન્ય બજેટ રજૂ થવાની સાથે ભારતીય વાયુસેના હવે લાંબા સમયથી પેન્ડિંગ રહેલા બે મેક ઇન ઇન્ડિયાના પ્રોજેક્ટને અંતિમ રૂપ આપવામાં લાગી ગઇ છે. રૂપિયા દોઢ લાખ કરોડના આ પ્રોજેક્ટ અંતર્ગત ભારતીય વાયુસેનાને 170 નવા એરક્રાફ્ટ મળવાના છે. ટાટા-એરબસના કંસોર્ટિયમ અંતર્ગત ચાલુ વર્ષે 56 મીડિયમ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ભારતીય વાયુસેનાને મળી શકે છે.. જો કે બાકીના […]

Continue Reading

કેન્દ્રને સિંહ કરતા વાઘ વધુ વ્હાલા, સિંહ માટે 23 જ કરોડ પણ વાઘ માટે એક હજાર કરોડ ફાળવ્યા

છેલ્લા એક વર્ષથી ગુજરાતમાં એશિયાટિક સિંહોના મોતમાં વધારો થઈ રહ્યો હોવા છતાં સિંહના સંવર્ધન પર રાજ્ય સરકાર કોઈ અસરકાર પગલાં લઈ શકી નથી. ગીરના સિંહોના રક્ષણ પ્રત્યે ગુજરાત સરકાર તો ઠીક કેન્દ્રની મોદી સરકાર પણ ઉદાસીન છે. આ અંગે આજે રાજ્યસભામાં સાંસદ પરિમલ નથવાણીના સવાલનો ઉત્તર આપતા કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન રાજ્યમંત્રી બાબુલ […]

Continue Reading

સુરતના યુવકને પોતાનો શોખ ભારે પડ્યો, સોશિયલ સાઇટ પર જોયું એવું કે…. જોતા જ ઉડ્યા હોંશ

ટેક્નોલોજી બેધારી તલવાર જેવી સાબિત થઇ રહી છે. તેમાંય સ્માર્ટ કેટેગરીમાં આવતા ગેજેટ વાપરવામાં જરા સરખી ગફલત જે તે વ્યક્તિને મોટું સામાજિક-આર્થિક નુકસાન કરી શકે છે. શહેરના પોશ વિસ્તારમાંથી આવી જ એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. પોર્ન શોખીન યુવક તેના બેડરૃમમાં પત્ની સાથે માણેલી અંગત પળો વેબ ઉપર ફરતી થઇ જતાં તે કફોડી સ્થિતિમાં […]

Continue Reading

દુનિયાની એસીતેસી કરી ઈરાને ભર્યું ઘાતક પગલું, અમેરિકા સહિતના શ્વાસ અદ્ધર

ઈરાન અને અમેરિકાની દુશ્મની દુનિયા પર જોખમ ઉભુ કરવા તરફ આગળ ધપી રહી છે. હવે ઈરાને અમેરિકા સાથે થયેલી 2015ની સંધી ફગાવી દીધી છે અને યૂરેનિયમનો પૂરવઠો અમર્યાદિત્ત રીતે વધારી રહ્યું છે. ઈરાને યૂરેનિયમ રાખવાની મર્યાદા ઓળંગીને 4.5 ટકા પર પહોંચી ગયું છે. 2015માં સંયુક્ત રાષ્ટ્ર પરિષદમાં સ્થાયી સભ્ય એવા પી-5 દેશ, જર્મની અને યૂરોપિયન […]

Continue Reading

કર્ણાટક સંકટ ઘેરાયું: કુમારસ્વામી સરકારના 31 મંત્રીઓના રાજીનામા

કર્ણાટકમાં રાજકીય ઉથલપાથલ દરમિયાન ભૂકંપ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. કુમારસ્વામી સરકારના 31 મંત્રીઓએ ટપોટપ રાજીનામા સોંપી દીધા છે. કોંગ્રેસના 21, જેડીએસના નવ અને અપક્ષના એક મંત્રીએ રાજીનામું આપવાથી કુમારસ્વામી સરકાર પર ચિંતાના ઘેરા વાદળો છવાઈ ગયા છે. જોકે, તેમ છતા કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ જે પ્રકારે નિવેદન આપ્યું છે તે જોતા લાગે કે આટલા […]

Continue Reading

શેર બજારમાં 2019નો સૌથી મોટો કડાકો, બે દિવસમાં રોકાણકારોના 5 લાખ કરોડ ધોવાયા

સોમવારે સતત બીજા દિવસે શેર બજાર તૂટ્યું, બોમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શેરવાળો ઇન્ડેક્સ સેન્સેક્સ 792.82 પોઇન્ટ તૂટીને 38,720.57 પર બંધ થયો. જ્યારે બીજીબાજુ નેશનલ સ્ટોક એક્સચન્જના 50 શેરવાળા ઇન્ડેક્સ નિફ્ટી 246.75 પોઇન્ટ તૂટી 11,564.40 પર બંધ થયો. મોદી સરકારના બીજા કાર્યકાળના પ્રથમ બજેટની શેરબજાર પર અસર જોવા મળી. માર્કેટ ફ્રેન્ડલી બજેટ નહી હોવાને કારણે છેલ્લા […]

Continue Reading

હાર બાદ પહેલીવાર 10 જુલાઇએ અમેઠી જશે રાહુલ ગાંધી

લોકસભાની ચૂંટણીમાં હાર બાદ પહેલીવાર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અમેઠી જશે. રાહુલ ગાંધી 10 જુલાઇના રોજ અમેઠીની મુલાકાત લેશે. અમેઠી લોકસભાની સીટ પર 15 વર્ષ સુધી સાંસદ રહેલા રાહુલ ગાંધીને 2019ની લોકસભાની ચૂંટણીમાં કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઇરાનીએ હાર આપી હતી ત્યારે રાહુલ ગાંધી પોતાની અમેઠીની મુલાકાત દરમિયાન હારની સમીક્ષા પણ કરી શકે છે. આ પરંપરાગત […]

Continue Reading