દુબઈના શાસકની સ્વરૂપવાન પત્ની 271 કરોડ રૂપિયા સાથે ગાયબ

દુબઈના શાસકની છઠ્ઠી પત્ની પ્રિન્સેસ હયા બે બાળકો સાથે સંયુક્ત આરબ અમિરાત(યુએઈ)માંથી રહસ્યમય સંજોગોમાં લાપતા થઈ ગઈ છે. જતી વખતે તે પોતાની સાથે 31 મિલિયન પાઉન્ડ એટલે કે લગભગ 271 કરોડ રૂપિયા પણ લઈ ગઈ છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે યુએઈના પ્રધાનમંત્રી અને દુબઈના શાસક શેખ મુહમ્મદ બિન રાશિદ અલ મકતૂમનો પોતાની છઠ્ઠી પત્ની હયા સાથે […]

Continue Reading

મેંગ્લોર એરપોર્ટ પર રનવેની બહાન નિકળી ગયું વિમાન

એર ઇન્ડિયા એક્સપ્રેસનું એક વિમાન આજે એક મોટી દુર્ઘટનાનું શિકાર થતા બચ્યું છે. દુબઇથી મેંગ્લોર આવતું એર ઇન્ડિયાનું વિમાન રનવેની બહાર નિકળી ગયું. મેંગ્લોર એરપોર્ટના અધિકારીઓ પાસેથી મળતી માહિતી પ્રમાણે વિમાનમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત છે અને તેમને બહાલ કાઢી લેવામાં આવ્યા છે. એર ઇન્ડિયા એક્સપ્રેસના પ્રવક્તાએ જણાવ્યું કે, તમામ મુસાફરો સુરક્ષિત છે અને એર […]

Continue Reading

રાહુલ ગાંધી બાદ કોંગ્રેસ પાર્ટીની કમાન કોણ સંભાળશે? મનમોહન સિંહનું નામ મોખરે

લોકસભા ચૂંટણીમાં પાર્ટીના ખરાબ પ્રદર્શન બાદથી જ રાહુલ ગાંધીએ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામું આપવાની વાત પર અડગ છે. આવામાં નવા અધ્યક્ષ કોણ બનશે તે વાત હજુ સુધી અકબંધ જ છે. જો કે કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે વિકલ્પ રૂપે કેટલાક નેતાઓના નામ અંગે ચર્ચા થઇ રહી છે પરંતુ અંતિમ રૂપે હજુ સુધી કોઇપણ નામ સામે આવ્યું […]

Continue Reading

વિધાનસભાના બજેટ સત્ર પછી રૂપાણી મંત્રીમંડળનું વિસ્તરણ થશે

લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ સમગ્ર ગુજરાતમાં ગુજરાત સરકારના મંત્રી મંડળનું વિસ્તરણ ક્યારે થશે તેની ચર્ચા શરૂ થઈ ગઈ છે. ચૂંટણી પરિણામો પહેલા જો અને તોની સ્થિતિ હતી પરંતુ હવે સમગ્ર ચિત્ર બદલાઈ ગયું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીને પડકાર ફેંકી શકે તેવા કોઈ ઈશ્યુ કે સમસ્યા રહી નથી. તેમના વડપણ હેઠળ જ ભાજપે લોકસભાની ગુજરાતની તમામ […]

Continue Reading

ટ્રેડવોરનો અંત લાવવા ટ્રમ્પ-જિનપિંગ વચ્ચે સમજૂતી

અમેરિકા અને ચીન વચ્ચે ઘણા સમયથી ટ્રેડ વોર ચાલી રહી છે. જેની અસર સમગ્ર વિશ્વના અંર્થતંત્ર પર પડી રહી છે. આ સ્થિતિ વચ્ચે જી-૨૦ સમિટમાં અમેરિકા અને ચીન પણ જોડાયું હતું. એવા અહેવાલો છે કે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના પ્રમુખ જિનપિંગ વચ્ચે જે બેઠક યોજાઇ હતી તેમાં આ ટ્રેડ વોરનો અંત લાવવા માટે […]

Continue Reading

ધારાસભ્ય આકાશ 84 કલાક બાદ જેલમાંથી બહાર આવ્યા, કહ્યું- ભગવાન ફરી બેટિંગ કરવાની તક ન આપે

મધ્યપ્રદેશના ઈન્દોરમાં નિગમ અધિકારી સાથે બેટથી મારઝુડ કરવાના આરોપમાં આરોપી ભાજપ ધારાસભ્ય આકાશ વિજયવર્ગીય રવિવારે જામીન પર છૂ્ટ્યો છે. તેમને કહ્યું કે, હું ભગવાનને પ્રાર્થના કરું છું કે મને ફરી બેટિંગ કરવાની તક ન આપે. હવે ગાંધીજી રસ્તા પર ચાલવાનો પ્રયાસ કરીશ. ઈન્દોર જેલથી બહાર આવ્યા બાદ સમર્થકોઓ તેમનું માળા પહેરાવીને સ્વાગત કર્યું છે. શનિવારે […]

Continue Reading

દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ, વલસાડ જિલ્લાના કપરાડા-ધરમપુરમાં ઠેર-ઠેર પાણી ભરાયા

ગુજરાતમાં પણ ચોમાસુ આગળ વધી રહ્યું છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ધોધમાર વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. આજે સવારથી વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. કપરાડા અને ધરમપુરમાં ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. જ્યારે ડેમોમાં નવા નીરના પગલે ભરાવાનું શરૂ થઈ ગયું છે. દક્ષિણ […]

Continue Reading

ઓસ્ટ્રેલિયાના પીએમ મોરિસને ટ્વિટર પર મોદી સાથે ફોટો પોસ્ટ કર્યો, કહ્યું- ‘તેઓ કેટલા સારા છે’

જાપાનના ઓસાકામાં આયોજિત જી-20 સમિટમાં 19 દેશોના રાષ્ટ્રધ્યક્ષ સહિત યૂરોપિયન યૂનિયન (ઈયુ) સામેલ થયા છે. આ દરમિયાન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઘણાં દેશોના રાષ્ટ્ર પ્રમુખ સાથે પણ મુલાકાત કરી રહ્યા છે. શુક્રવારે ઓસ્ટ્રેલિયાના પીએમ સ્કોટ મોરિસને વડાપ્રધાન સાથે ટ્વિટર પર એક તસવીર શેર કરી હતી. મોરિસને લખ્યું હતું કે, મોદી કેટલાં સારા છે. મોરિસનની અન્ય […]

Continue Reading

શાર્કના હુમલા કરતા સેલ્ફીના ચક્કરમાં પાંચ ગણા વધુ લોકોનાં મોત: અહેવાલ

એક અહેવાલ પ્રમાણે વિશ્વભરમાં શાર્ક માછલીના હુમલાને કારણે જેટલા લોકોના મોત થાય છે તેના કરતાં પાંચ ગણા વધારે લોકો સેલ્ફી લેવાના ચક્કરમાં મોતને ભેટે છે. જર્નલ ઓફ ફેમિલિ મેડીસિન એન્ડ પ્રાઈમરી કેર દ્વારા કરવામાં આવેલા સંશોધનથી આ તારણ સામે આવ્યું છે. ૨૦૧૧થી ૨૦૧૭ સુધીના આંકડાઓના અભ્યાસ દરમિયાન જાણવા મળ્યું કે તે સમય દરમિયાન શાર્ક માછલીના […]

Continue Reading

મુંબઈમાં 5.5 ઇંચ વરસાદ : ત્રણનાં મોત

મુંબઈમાં પ્રથમ વખતે આજે વરસેલા મૂશળધાર વરસાદે ત્રણનો ભોગ લીધો હતો અને પાંચ જણને જખમી કર્યા હતા. માર્ગ અને પાટા પર ઠેર ઠેર પાણી ભરાતા રેલવે પ્રશાસન તેમજ મુંબઈ મહાનગર પાલિકાના દ્વારા કરાયેલા તમામ દાવાઓ પર પાણી ફરી ગયું હતું. એટલે કે પોકળ સાબિત થયા હતા. મુંબઈગરાના જનજીવન પર માઠી અસર પડી હતી. ઉપનગર વિસ્તારમાં […]

Continue Reading