અમેરિકાએ ઈરાનને ધમકાવ્યું તો રશિયા અને UAE પણ વચ્ચે કુધ્યા, આપી ગંભીર ચેતવણી
અમેરિકા દ્વારા ઈરાનને ધમકી આપ્યા બાદ હવે યુદ્ધનો ખતરો મંડરાઈ રહ્યો છે. આ પરિસ્થિતિઓમાં વિશ્વના કેટલાક દેશો અમેરિકાના પક્ષમાં અથવા તેના વિરોધમાં આગળ આવી રહ્યા છે. આ ક્રમમાં રશિયાએ ચીમકી આપી છે. રશિયાએ ઈરાનનો પક્ષ લેતા કહ્યું કે ઈરાન વિરુદ્ધ અમેરિકાએ હુમલો કર્યો તો ભારે તબાહી સર્જાશે. બીજી તરફ સાઉદી અરેબિયાએ અમેરિકાનો પક્ષ લેતા કહ્યું […]
Continue Reading
