COVID 19: રેલવેનો મહત્વનો નિર્ણય મહારાષ્ટ્રથી દોડતી 23 ટ્રેનો રદ્દ
દેશમાં ઘણા શહેરોમાં કોરોના વાયરસનાં પગલે જાહેર સેવાઓ બંધ કરવામાં આવી છે,મંગળવારે કોરોના વાયરસનાં ચેપનાં જોખમને જોતા સેન્ટ્રલ રેલવે દ્વારા મોટી સંખ્યામાં ટ્રેનો રદ્દ કરવામાં આવી છે. મહારાષ્ટ્રથી આવનારી અને રદ્દ કરવામાં આવેલી ટ્રેનોની સંખ્યા 23 છે, તેમાંથી કેટલીકને માર્ચનાં અંત સુંધી તો કેટલીકને એપ્રિલ સુંધી રદ્દ કરવામાં આવી છે. મળેલી માહિતી મુંજબ મંગળવારે મહારાષ્ટ્રમાં […]
Continue Reading
