સિંગાપુર આવી રહેલ ફ્લાઈટનુ દિલ્હીમાં ઈમરજન્સી લેન્ડિંગ, 228 લોકો હતા સવાર
સિંગાપુરથી દિલ્હી આવી રહેલ સિંગાપુર એરલાયન્સની ફ્લાઈટું બુધવારે દિલ્હી એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવાાં આવ્યું. રાહતની વાત એ છે કે વિમાન સુરક્ષિત ઉતરી ગયું છે. વિમાનમાં 228 લોકો સવાર હતા. સિંગાપુરથીદિલ્હી માટે ઉડાણ ભરનાર સિંગાપુર એરલાયન્સની ફ્લાઈટ SQ406માં ફુલ ઈમરજન્સી ઘોષિત કરવામાં આવી હતી. જેથી ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. વિમાને દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ […]
Continue Reading
