મારુતિ સુઝુકીએ નવી Alto કરી લોન્ચ, કિંમત છે માત્ર…
દેશની સૌથી મોટી કાર ઉત્પાદક મારુતિ સુઝુકીએ તેની નવી અલ્ટો લોન્ચ કરી છે. આ કાર ત્રણ વેરિએન્ટમાં રજૂ કરવામાં આવી છે. તે જ સમયે તે બીએસ -VI એન્જિન સાથે અપગ્રેડ પણ કરી છે, કંપનીએ આમાં સલામતીન પર સંપૂર્ણ ધ્યાન રાખ્યુ છે. ચાલો જાણીએ અને તેમાં નવું શું છે. નવી અલ્ટો ત્રણ પ્રકારમાં લોન્ચ કરવામાં આવી છે. […]
Continue Reading
