ભોપાલનો ચૂંટણી જંગ બન્યો રસપ્રદ, દિગ્વિજય સામે ભાજપે સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને મેદાને ઉતાર્યા

લોકસભાની ચૂંટણીમાં મધ્ય પ્રદેશની હોટ સીટ એવી ભોપાલ બેઠકને લઈને આખરે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. અહીં ભારતીય જનતા પાર્ટીએ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરને મેદાનમાં ઉતાર્યા છે. આ સાથે જ ભોપાલન ચૂંટણીજંગ અત્યંત રસપ્રદ બની ગયો છે. ટણી લડવાની અટકળો વચ્ચે સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર આજે ભાજપમાં શામેલ થઈ ગયાં હતાં. સાધ્વી આજે ભાજપ કાર્યાલય […]

Continue Reading

નરેશ ગોયલે માતાના ઘરેણાં વેચીને શરૂ કરી હતી જેટ એરવેઝ, સસ્તી ટિકિટની સ્પર્ધામાં ટકી ન શકવાને પગલે બંધ થવાને આરે

આર્થિક સંકટનો સામનો કરી રહેલી એરલાઈન કંપની જેટ એરવેઝ બંધ થવાની નજીક છે. પરંતુ એરલાઈનના ફાઉન્ડર નરેશ ગોયલ પણ હાલ બોલી લગાડવા તૈયાર નથી. પટિયાલાના એક ગરીબ પરિવારમાં જન્મીને દેશને વર્લ્ડ કલાસ એરલાઈન આપનાર નરેશ ગોયલની સફળતાની કહાની પ્રેરણા આપનાર છે. તો ચાલો જાણીએ તેમના જીવનની સફર. 19 વર્ષની ઉંમરે પટિયાલા છોડી દિલ્હી આવ્યા 1.વર્ષ […]

Continue Reading

અમદાવાદઃ LG હોસ્પિલની નર્સે વૃદ્ધાને બદલે યુવતીને આપ્યું ઇન્જેક્શન

તાજેતરમાં એક ખાનગી હોસ્પિટલની નર્સે યુવતીને ઇન્જેક્શન આપતા તેના હાથે ઝેર થયું હોવાની ઘટનાની શાહી સુકાઇ નથી ત્યાં નર્સની બેદરકારીનો વધુ એક કિસ્સો અમદાવાદની હોસ્પિટલમાં પ્રકાશમાં આવ્યો છે. મણિનગરની એલજી હોસ્પિટલના સ્ટાફની ગંભીર બેદરકારી સામે આવી છે. હોસ્પિટલમાં ફરજ પર હાજર નર્સ અને બ્રધર્સે જે વૃદ્ધા દર્દીને ડૂટીના ભાગે ઈન્જેક્શન આપવાનું હતું તેની જગ્યાએ મલેરિયાની […]

Continue Reading

ચૂંટણી વાયદા : મુસ્લિમોને બકરો, અડધી કિંમતે દારૂ અને મહિલાને સોનું મળશે!

લોકસભા ચૂંટણીને લઇને તમામ પાર્ટી અને નેતા પુરજોશમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે. એટલું જ નહીં તેઓ મતદાતાઓને મનાવવા માટે વિવિધ વાયદાઓ કરી રહ્યાં છે. દેશમાં એક પાર્ટીના નેતાઓ એવા એવા વાયદા કર્યા કે તમે જાણીને ચોંકી જશો. આ પાર્ટીએ મુસ્લિમોને બકરો ફ્રી આપવાની વાત કરી, તો દારૂની કિંમત અડધી કરી દેવાની વાત કરી. એનાથી […]

Continue Reading

શરદ પવારે કહ્યું – PM મોદીને ઘર ચલાવતા નથી આવડતું, બીજાના ઘરમાં ઝાંખે છે

એનસીપી પ્રમુખ શરદ પવારે પીએમ મોદી પર પલટવાર કરતાં કહ્યું કે પીએમ મોદીને કેમ ખબર કે પરિવાર કેમ ચાલે છે, આથી તેઓ બીજાના ઘરમાં ઝાંખે છે. હું આનાથી પણ વધારે કહી શકું છું પરંતુ એટલી હદે નીચા સ્તરે જવાની મારી આદત નથી. શરદ પવારે વધુમાં કહ્યું કે મોદીજી કહે છે કે પવાર સારા માણ છે, […]

Continue Reading

અલાહાબાદ યુનિ.ની હોસ્ટેલમાં મોટા જથ્થામાં બોમ્બ બનાવવાનો સામાન જપ્ત, 58 રૂમ સીલ

ઉત્તર પ્રદેશના અલાહાબાદ યુનિવર્સિટીમાં પોલીસે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન પોલીસે બોમ્બ અને તેને બનાવવાની સામગ્રી જપ્ત કરી હતી. પોલીસ દરોડામાં 58 રૂમને સીલ કરી દેવામાં આવ્યા છે તથા અનેક ગાડી જપ્ત કરવામાં આવી છે. પોલીસ કાર્યવાહી દરમિયાન હોસ્ટેલમાં વિદ્યાર્થીઓમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તો યુનિવર્સિટીમાં વર્ષોથી ગેરકાયદેસર રીતે રહેતા વિદ્યાર્થીઓને પણ ઝડપ્યા હતા અને […]

Continue Reading

નોકરીયાત વર્ગ માટે આનંદનાં સમાચાર! ફોર્મ 16 માં આ ફેરફારો, મે 12 થી લાગુ

આવકવેરા વિભાગે ફોર્મ-16માં મોટાપાયે ફેરફાર કર્યો છે. ટેક્સ ડિપાર્ટમેન્ટથી નોટિફાઇડ સુધારેલ ફોર્મ 12 મે 2019થી લાગુ પડશે. આનો મતલબ એ છે કે નાણાંકિય વર્ષ 2018-19માં આવકવેરા રિટર્ન સુધારેલ ફોર્મ નં.16નાં આધારે ભરવામાં આવશે. જાણકારોનું કહેવું છે કે, ફોર્મ-16 અને 24ને સુધારવાનો હેતુ તે વધુ વ્યાપક અને સૂચના આપનાર છે. ફોર્મ 16 માં મકાનમાંથી આવક અને […]

Continue Reading

લંડન સરકાર પાન-મસાલા ખાનાર ગુજરાતીઓ સામે આકરા પાણીએ, આપી ચેતવણી

ગુજરાતીઓ અને માવો એકબીજાના પૂરક છે. ગુજરાતી યુવકોની પાન-પડીકી-માવો ખાઈને થૂંકવાની ગંદી આદતોથી હવે બ્રિટિશરો પણ પરેશાન થઈ ગયા છે. આ ગંદી આદતથી ઈંગ્લેન્ડવાસીઓ એટલા કંટાળી ગયા છે કે, ઈંગ્લેન્ડના Leicester શહેરમાં એક ગુજરાતીમાં બોર્ડ લગાવવામાં આવ્યું છે. Leicester શહેરમાં એક બોર્ડ લગાવવામાં આવ્યું છે, જે ખાસ કરીને ગુજરાતીઓને ઉદ્દેશીને મૂકાયુ છે. ગુજરાતીમાં લખાણ સાથે […]

Continue Reading

ગુજરાત : વાવાઝોડામાં જીવ ગુમાનારાઓને કેન્દ્ર સરકાર આપશે 2 લાખની સહાય

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાત તથા રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશના લોકો માટે જીવલેણ સાબિત થઈ હતી. વંટોળ અને ગાજવીજ સાથે વરસેલા વરસાદને કારણે આ રાજ્યોના વાતાવરણમાં મોટી અસર થઈ હતી. ગઈકાલે ગુજરાતના 12 જિલ્લાના 39થી વધુ તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં કુલ 9 લોકોના મોત થયા છે. જેમાં મોટાભાગના મોત વીજળી પડવાથી થયા છે. ગુજરાતમાં કમોસમી વરસાદ […]

Continue Reading

પાટનગર સહિત રાજ્યનાં વાતાવરણમાં પલટો,ભરઉનાળે વરસાદી માહૌલથી પાકને નુકસાન

રાજ્યમાં કાળઝાળ ગરમીમાં રાહત આપતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે. જેમાં રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ભારે પવન સાથે દૂરદૂર સુધી ધૂળની ડમરીઓ ઉડી હતી. આકાશમાં ઉંચે સુધી ધૂળ ઉડતા આખુંયે વાતાવરણ જાણે ધૂળીયુ બની ગયુ હતું. આ સાથે ગાંધીનગરમાં વરસાદી માહોલ સર્જાયો હતો.જેના કારણે વાહન ચાલકોને ભારે તકલીફો પડી હતી . જ્યારે કે […]

Continue Reading