કાલે ભાજપનો સ્થાપના દિવસ, અમિત શાહ ગુજરાતમાં કરશે ઉજવણી

શનિવારે ભાજપનો સ્થાપના દિવસ છે. ત્યારે ભાજપ અધ્યક્ષ અમિત શાહ ગુજરાતમાં સ્થાપના દિવસની ઉજવણી કરશે. અમિત શાહ ગુજરાતમાંથી સ્થાપના દિનના કાર્યક્રમને લોન્ચ કરશે અને પોતે પણ જનસંપર્કમાં નીકળશે. અમિત શાહ સવારે સાડા નવ વાગ્યે વેજલપુર વણઝરમાં સંપર્ક કરશે. તો સાંજે સાબરમતી વિધાનસભામાં આવતા રાણીપ રામજી મંદિરથી સંપર્ક કરશે. છેલ્લે તેઓ કાળી કલ્ચર પાર્ટી પ્લોટ ખાતે […]

Continue Reading

નસીરુદ્ધીન શાહ સહિત 600 હસ્તીઓની અપીલ, “BJPને મત ન આપો, સત્તામાંથી કરો બહાર”

બોલિવૂડ એક્ટર નસીરુદ્ધીન શાહ સહિત થિયેટર અને આર્ટ સાથે સંકળાયેલા 600 થી વધુ હસ્તીઓએ આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને મત નહીં આપવાની અપીલ કરી છે. આ હસ્તિઓએ એક પત્ર લખીને લોકોને અપીલ કરી છે કે મત આપીને ભાજપ અને તેના સહયોગી પક્ષોને સત્તામાંથી બહાર કરો. લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે બોલિવૂડ […]

Continue Reading

જીતુ વાઘાણીનો બફાટઃ ‘પહેલા મા, પછી પુત્ર અને હવે દીકરી જન્મથી જુઠી’

ચૂંટણી તારીખો અને ઉમેદવારો જાહેર થઇ ગયા છે. ત્યારે તમામ પક્ષોએ ચૂંટણી પ્રચારમાં ધ્યાન કેન્દ્રીત કર્યું છે. જો કે ચૂંટણી પ્રચાર દરમિયાન નેતાઓના વિવાદાસ્પદ ભાષણો પણ શરૂ થઇ ગયા છે. જે અંતર્ગત ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો જીતુ વાઘાણી ગાંધી પરિવાર પર બફાટ કરતાં નજર આવી રહ્યાં છે. અમરેલી […]

Continue Reading

UPSCની ફાઇનલ પરીક્ષાનું પરિણામ – ગુજરાતના 18 ઉમેદવાર થયા સિલેક્ટ

સંઘ લોક સેવા આયોગે સિવિલ સેવા પરીક્ષા 2018નું પરિણામ જાહેર કર્યું છે. કનિષ્ટ કટારિયાએ આ વખતે ટોપ કર્યું છે. આઇઆઇટી બોમ્બેમાંથી બી ટેકમાં સ્નાતક કનિષ્ટ કટારિયાએ સિવિલ સેવાની છેલ્લી પરીક્ષામાં ટોપ કર્યું છે. કટારિયા જે SC શ્રેણીના છે અને જયપુરના રહેવાસી છે. કનિષ્ટે યુપીએસસી પરીક્ષામાં વૈકલ્પિક વિષય તરીકે ગણિત વિષયની પસંદગી કરી હતી. તો ગુજરાતમાંથી 18 […]

Continue Reading

નીતિ આયોગના અપાધ્યક્ષના આ નિવેદનને ECએ ગણાવ્યું આચાર સંહિતાનો ભંગ

નીતિ આયોગના અપાધ્યક્ષ રાજીવ કુમારે થોડા સમય પહેલા જ આપેલું એક નિવેદનને આચાર સંહિતાના કેસમાં આવી ગયું છે. ચૂંટણી આયોગે આ મામલાને ગંભીરતાથી લઇ વાંધો દર્શાવ્યો છે. ચૂંટણી પંચે ભવિષ્યમાં આવું નિવેદન આપવાનું કહ્યું છે. ભારતીય ચૂંટણી પંચે નીતિ આયોગના ઉપાધ્યક્ષ ને આ મામલે નોટિસ મોકલી છે. આયોગે રાજીવ કુમારને નિવેદન મામલે સ્પષ્ટતા કરવાનું કહ્યું […]

Continue Reading

ચૂંટણી પછી જાંચ થશે, ચોકીદાર જેલમાં જશે: રાહુલ ગાંધી

લોકસભા ચૂંટણી નજીક આવતાની સાથે જ નેતાઓના નિવેદનો પણ આવી રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પીએમ મોદી પર જોરદાર પ્રહાર કર્યા છે. તેમને કહ્યું કે પહેલા નારો હતો કે અચ્છે દિન આયેંગે પરંતુ હવે નારો છે કે ચોકીદાર ચોર છે. મહારાષ્ટ્રના નાગપુરમાં રાહુલ ગાંધીએ કહ્યું કે મજૂરોના ઘરની સામે ક્યારેય ચોકીદાર દેખાતો નથી, જયારે […]

Continue Reading

એપ્રિલમાં ૧૦ દિવસ બંધ રહેશે બેંક

૧ એપ્રિલ ૨૦૧૯થી નવું નાણાકીય વર્ષ શરૂ થઇ ગયું છે. દર વર્ષે એપ્રિલમાં બેંકોની લાંબી રજાઓ હોય છે. પરંતુ આ વખતે લાંબી રજાઓ નથી, રજાઓ અલગ-અલગ દિવસે છે. એવામાં જરૂરી છે કે તમે અત્યારથી જ બેંકોની હોલીડે લિસ્ટને જોઇ લો અને તેના અનુસાર જ પોતાના કામને મેનેજ કરી લો. રાજયો અનુસાર અલગ-અલગ દિવસે બેંકોની રજાઓ […]

Continue Reading

વિશ્વના સૌથી મોંઘા છૂટાછેડા, એમેઝોનના બેઝોસે પત્નીને આપ્યા 2.5 લાખ કરોડ

એમેઝોનના સીઈઓ જેફ બોઝોસના છૂટાછેડાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. આ સાથે જ તેમના પૂર્વ પત્ની મેકેન્ઝી વિશ્વની ચૌથી સૌથી ધનાઢ્ય મહિલા બની ગયા છે. તેમના હિસ્સામાં એમેઝોનના 4 ટકા શેર આવ્યા છે. આ શેરનું મૂલ્ય 36.5 અબજ ડોલર (રૂ.2.5 લાખ કરોડ) થાય છે. સંયુક્ત શેરોમાંથી મેકેન્ઝીને હિસ્સો આપ્યા બાદ પણ બેઝોસ 114 અબજ ડોલર […]

Continue Reading

આર્થિક કટોકટીમાં સપડાયેલું પાકિસ્તાન નાદારીના આરે : પાક. નાણામંત્રીની કબૂલાત

પાકિસ્તાનના અર્થતંત્રની કમર તૂટી ગઈ છે એટલે પાકિસ્તાન બેવડું વળી ગયું છે અને ગમે ત્યારે નાદારી નોંધાવે એવી શક્યતા છે એવું ખુદ પાકિસ્તાનના નાણામંત્રી અસદ ઉમરે કબૂલ્યું હતું. પાકિસ્તાનમાં ફુગાવો ૯.૪ ટકાએ પહોંચી ચૂક્યો છે અને મોંઘવારીથી નાગરિકો ત્રાસી ચૂક્યા છે. આર્થિક કટોકટીમાં ગંભીર રીતે સપડાઈ ગયેલું પાકિસ્તાન ભલે સરહદે અશાંતિ સર્જતું હોય, પણ ખરી […]

Continue Reading

લોકસભાની ચૂંટણી હાર્દિક લડશે કે નહીં તે બાબત પર પૂર્ણ વિરામ તો મંગળવારે જ મૂકાઇ ગયું હતું

વિસનગરના કેસમાં બે વર્ષની સજા સામે મનાઇહુક્મ મેળવવાની રીટ હાઇકોર્ટે ફગાવી દીધી હતી. જેની સામે હાર્દિક પટેલે સુપ્રિમ કોર્ટમાં તાત્કાલિક સુનાવણી હાથ ધરવાની માંગ કરી હતી. મંગળવારે સુપ્રિમ કોર્ટમાં માત્ર ૨૮ સેકન્ડમાં જ મેટર સાઇડ પર મૂકાઇ ગઇ હતી. હાર્દિક તરફથી સીનીયર એડવોકેટ કપિલ સિબલ તથા અભિષેક મનુ સીંઘવી હાજર રહ્યા હતા. બોર્ડ શરુ થાય તે […]

Continue Reading