આઝાદી બાદ પહેલીવાર કોંગ્રેસે અમદાવાદમાં મહિલાને ટિકિટ આપી, ભાજપે હજુ સુધી આપી નથી

લોકસભાની ચૂંટણીમાં  કોંગ્રેસે અમદાવાદના 70 વર્ષના ઈતિહાસમાં પહેલી વખત જ એક મહિલાને ઉમેદવાર બનાવી છે. જો કે,ભાજપે હજુ સુધી એક પણ મહિલાને ક્યારેય ટિકિટ આપી નથી. કોંગ્રેસે અમદાવાદ પૂર્વની બેઠક પરથી પાસની કાર્યકર ગીતા પટેલને મેદાનમાં ઉતાર્યાં છે. ભૂતકાળમાં 1984માં મુક્તાબેન દવે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા. જ્યારે જેડીમાં 1991માં શેખ આયેશા બેગમ ઉમેદવાર […]

Continue Reading

ચૂંટણી બાદ તપાસ હાથ ધરાશે, ‘ચોકીદાર’ જેલમાં જશે: રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ ગુરુવારે નાગપુરમાં એક જનસભાને સંબોધી હતી. આ સભામાં પોતાના ભાષણમાં રાહુલ ગાંધીએ કહ્યું કે “કોઈ પણ મજૂરના ઘરની બહાર ચોકીદાર હોતો નથી. પરંતુ અનિલ અંબાણીના ઘરની બહાર હજારો ચોકીદાર હોય છે. આગામી લોકસભા ચૂંટણીમાં ચોકીદાર પર ચર્ચા જેમ જેમ જોર પકડી રહી છે તેમ તેમ સરકાર અને વિપક્ષ પોત પોતાની રીતે તેનો ઉપયોગ […]

Continue Reading

એપ્રિલ મહિનામાં જેટ ‘છે’ માંથી ‘હતી’ થઈ જશે, ફ્લાઈટ ઉડાવવા માટે પૈસા જ નહીં હોય

જેટ એરવેઝ, જો બેન્કો સાથે કરેલ વાયદા પ્રમાણે એક સપ્તાહમાં 1,500 કરોડ રૂપિયા નહિં આપે તો તે એપ્રિલ પછી તે કામકાજ ચાલુ નહિં રાખી શકે. એક સુત્રના જણાવ્યા અનુસાર, કંપનીના ટોપ મેનેજમેન્ટે અંદરો-અંદરની વાત પરથી અનુમાન લગાવીને આ વાત કહી છે. જે નિયમો હેઠળ બેન્કોએ જેટના રિવાઈવલ પ્લાન બનાવ્યા હતા, સુપ્રીમ કોર્ટે તેમને મંગળવારે આરબીઆઈ […]

Continue Reading

આગામી પાંચ દિવસ પડશે કાળઝાળ ગરમી, અમદાવાદ 43.7 ડિગ્રીમાં શેકાયું

ગુજરાતમાં ગરમીએ જોર પકડ્યું છે. ગુજરાતમાં દિવસેને દિવસે ગરમીનો પારો ઉપર ચડતો જાય છે. અસહ્ય ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સૌરાષ્ટ્ર અને અરબી સમુદ્રમાં મધ્ય લેવલે સર્જાયેલા હાઇપ્રેશરની અસરથી ભેજ ઘટતાં જમીન સુકી બની છે. જેથી રાજ્યનાં 8 શહેરોમાં ગરમીનો પારો 42 ડિગ્રી તેમજ અમદાવાદ 43.7 ડિગ્રી સાથે રાજ્યનું પ્રથમ અને દેશનું છઠ્ઠું […]

Continue Reading

વડોદરા : કમાટી બાગ ઝૂની માદા હિપોએ હુમલો કરતા નર હિપોનું મોત

વડોદરાના કમાટી બાગ ઝૂ ખાતે છેલ્લા કેટલાય સમયથી આકર્ષણનું કેન્દ્ર બનેલી હિપોપોટેમસની જોડી તૂટી છે. ઇંદોરના ઝૂમાંથી એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ વર્ષ 2016માં આવેલી હિપ્પોની પેર ડિમ્પી અને ચુન્નુ વચ્ચે ઇનફાઇટ થઈ હતી જેમાં ડિમ્પી કરેલા હુમલામાં ચુન્નુ મોતને ભેટ્યો હતો. ડિમ્પી અને ચુન્નુનું બેબી હિપ્પો જન્મતા હિપોના એનક્લોઝરમાં જાળી મૂકી બંનેને અલગ રખાયા હતા. અગાઉ બચ્ચુ […]

Continue Reading

લોકસભાની ચૂટણીમાં ગાંધીનગર અને જામનગર ચર્ચામાં…

કૉંગ્રેસની સેન્ટ્રલ ઇલેક્શન કમિટી દ્વારા ઉમેદાવારોની વધુ એક યાદી બહાર પાડી છે. જેમાં ગાંધીનગર, જામનગર, સુરેન્દ્રનગર અને અમદાવાદ પૂર્વના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. ગાંધીનગરથી કૉંગ્રેસે સી. જે. ચાવડાને ટિકિટ આપી છે, જે ભાજપના અમિત શાહ સામે લડશે. જામનગરથી કૉંગ્રેસ મૂરુભાઈ કંડોરિયાને ટિકિટ આપી છે. સુરેન્દ્રનગરથી સોમાભાઈ પટેલને મેદાને ઉતારવામાં આવ્યા છે. જ્યારે અમદાવાદ પૂર્વથી ગીતાબહેન પટેલને ટિકિટ […]

Continue Reading

લોકસભાની ચૂંટણીને લઈને દાહોદ પોલીસે રાજસ્થાન અને મધ્યપ્રદેશની સરહદ ઉપર 23 જેટલી ચેકપોસ્ટ ઊભી કરાઇ

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજકીય પક્ષોની સાથે વહીવટી તંત્ર પણ સજ્જ બન્યું છે દાહોદ જિલ્લો એટલે મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરહદે આવેલો જિલ્લો છે અને ચૂંટણી હોય કે તહેવાર દારૂની રેલમછેલ જોવા મળતી હોય છે. ત્યારે ગાંધીના ગુજરાતમાં રાજસ્થાન અને મધ્યપ્રદેશથી બુટલેગરો દ્વારા દારૂ ઘૂસાડાતો હોય છે. જેને અટકાવવા માટે તેમજ બિન હિસાબી […]

Continue Reading

ગુજરાતમાં ફાઈનલ મતદાર યાદી પ્રસિદ્ધ, ૪.૫૧ કરોડ મતદારો, ૯૯૦ થર્ડ જેન્ડર

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે ૨૩ એપ્રિલે યોજાનારા મતદાનમાં કુલ ૪,૫૧,૨૫,૬૮૦ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં ગઈ ૨૫ માર્ચના રોજ મતદાર નોંધણી સંપન્ન થયા બાદ પ્રસિદ્ધ કરવામાં આવેલી આખરી યાદીમાં સમગ્ર રાજ્યમાં કુલ ૩,૭૯,૫૦૧ મતદારોનો વધારો નોંધાયો છે. જેમાં ૧,૭૧,૭૧૬ પુરુષ અને ૨,૦૭,૬૩૬ સ્ત્રી મતદારો અને ૧૪૯ થર્ડ જેન્ડરનો વધારો નોંધાયો છે. એટલે ગુજરાત રાજ્યમાં […]

Continue Reading

ભરૂચ : કોંગ્રેસ કાર્યાલય ખાતે સંભવિત ઉમેદવારના ટેકેદારોનો હુલ્લડ

કોંગ્રેસની ભરૂચ બેઠક માટે નામ જાહેર થવાનું હોય પટેલ સુપર માર્કેટ સામે આવેલ કોંગ્રેસ કાર્યાલયમાં સંભવીત ઉમેદવારોના સમર્થકોની ભીડ જામી હતી .જેમાં સુલેમાન પટેલના ટેકેદારોએ અહેમદ પટેલ વિરુધ નારેબાજી કરી મીડિયા સાથે પણ બદસલૂકી કરી ધક્કામુક્કી કરી દાદાગીરી કરી હતી. અંતે પોલીસે આવી કોંગ્રેસ કાર્યાલય બંધ કરાવતા સૌ વિખરાયા હતા.

Continue Reading

જે મહિલા પતિ બદલતી રહે છે તેની બિંદી પણ મોટી થતી જાય છે: સ્મૃતિ પર PRP નેતાની અભદ્ર ટિપ્પણી

લોકસભા ચૂંટણી આવતા જે નેતાઓ ભાન ભૂલીને વિવાદાસ્પદ નિવેદનો કરી જનતાને આકર્ષવા કે મધ્ય બિંદુ બનવાનો પ્રયત્ન કરતા હોય છે. ભારતની દરેક રાજકીય પાર્ટીના નેતાઓ પ્રતિસ્પર્ધી નેતાઓ માટે નિમ્ન કક્ષાની ટિપ્પણી કરતા નજરે ચડી રહ્યા છે, તાજેતરમાં જ પીપલ્સ રિપબ્લિકન પાર્ટીના યુવા નેતા જયદીપ કવાડે કેન્દ્રીય મંત્રી અને બીજેપી નેતા સ્મૃતિ ઇરાની પર ભાનભૂલી નિવેદન […]

Continue Reading