અમદાવાદ પૂર્વ બેઠક માટે અમદાવાદ ભાજપના પૂર્વ શહેર પ્રમુખ જગદીશ પટેલની પસંદગી
આવતીકાલે લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે આમ છતાં મોડી રાત સુધી અમદાવાદ પૂર્વની બેઠક માટેના ઉમેદવારની પસંદગી ભાજપ કરી શક્યું નથી તેમજ ઊંઝા વિધાનસભાની પેટા ચૂંટણી માટે પણ કોઈ નામ નક્કી કરી શકાયું નથી. બીજી બાજુ જાણવા મળે છે કે નારણકાકાના ભારે વિરોધ છતાં ભાજપના નેતાઓએ કોંગ્રેસમાંથી બળવો કરીને આવેલા ડૉ. […]
Continue Reading
