અમિત શાહે રાજનાથ-ઠાકરેની હાજરીમાં ગાંધીનગર બેઠક માટે ઉમેદવારીપત્રક ભર્યું

ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે અમિત શાહે પોતાનું ઉમેદાવારી પત્રક રિટર્નિંગ ઑફિસરને સોંપ્યું હતું. એ વખતે અરુણ જેટલી, રાજનાથસિંહ, ઉદ્ધવ ઠાકરે વગેરે હાજર રહ્યા હતા. આ પહેલાં અમિત શાહ દ્વારા અમદાવાદમાં રોડ-શૉનું આયોજન કર્યું હતું. ભાજપના અધ્યક્ષ અમિત શાહની રેલી પૂર્વે યોજાયેલી એનડીએની વિજયસંકલ્પ રેલીમાં શિવસેનાના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરેના ભાષણ દરમિયાન ‘મોદી-મોદી’ના નારા લાગ્યા હતા, જેનો ઠાકરેએ […]

Continue Reading

જેવા સાથે તેવાઃ મોરબીમાં લોકોએ કચરો ઉઠાવી પાલિકાની કચેરીમાં જ ઠાલવી દીધો, બોલો કેવું?

મોરબીમાં ઠેરઠેર ખડકાયેલા કચરાના ગંજ મામલે લોકો વિફર્યા હતા અને આજે સામાજિક કાર્યકરોએ શહેરમાંથી કચરો એકઠો કરીને આ કચરો પાલિકા કચેરીમાં ઠાલવી દીધો હતો. તેમજ કચરાથી જ સ્નાન કરીને ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો અને આ પ્રશ્નનું નિરાકરણ ન આવે તો આનાથી પણ વધુ જલદ આદોલન કરવાની ચીમકી આપી હતી. મોરબી શહેરમાં છેલ્લા કેટલાક સમયથી નિયમિત […]

Continue Reading

જીતુ વાઘાણીએ યુનિ.ના વાઈસ ચાન્સલરને પુત્રના ચોરીના કેસ મામલે જાણો શું કહ્યું

ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ પોતાના પુત્ર મીત વાઘાણી યુનિર્વસિટી પરિક્ષામાં ચોરી કરતા પકડાયા બાદ ભાવનગર યુનિર્વસિટીના વાઈસ ચાન્સલરને એકલ પત્ર પાઠવ્યો છે. જેમાં તેમણે કહ્યું કે, કેટલાંક લોકો યુનિર્વસિટી અને વ્યકિગત રીતે મને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા હોવાની મને ભીતી છે. આ પ્રકારની ગેરસમજણ થાય નહીંમાટે આ પત્ર લખી રહ્યો છું. જીતુ વાઘાણી પોતાના […]

Continue Reading

વંદેમાતરમના નારા સાથે અમદાવાદ એરપોર્ટ પર અમિત શાહનું ભવ્ય સ્વાગત

ગાંધીનગર લોકસભાની બેઠકના ઉમેદવાર તરીકે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનું નામ જાહેર થયા બાદ તેઓ પ્રથમ વખત અમદાવાદ આવ્યા છે અમદાવાદ એરપોર્ટ પર શુક્રવારે સાંજે 5 વાગ્યાથી જ ભાજપના કાર્યકરો અને આગેવાનો મોટી સંખ્યામાં એરપોર્ટ ખાતે ઉમટી પડ્યા હતા. અમિત શાહ લગભગ સાડા સાત વાગ્યાની આસપાસ નવી દિલ્હીથી આવી પહોંચ્યા હતા એરપોર્ટ ઉપર મુખ્યમંત્રી વિજય […]

Continue Reading

મારો પુત્ર મિત આગળ કોઈ પરીક્ષા નહીં આપે એવો અમારા પરિવારે નિર્ણય કર્યો છે

ગઈકાલે MK ભાવનગર યુનિવર્સિટી માંથી ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીનો પુત્ર મિત વાઘાણી પરીક્ષામાં ચોરી કરતાં પકડાયો હતો. ભાવનગરની જ સ્વામી વિવેકાનંદ કોલેજમાં BCAના સેમેસ્ટર-1 માં ભણતા મીત વાઘાણીએ રીપીટરની પરીક્ષા આપી હતી પરીક્ષાખંડમાં તે કાપલીઓ સાથે ઝડપાઇ ગયો હતો જોકે સત્તાવાળાઓએ સમગ્ર બાબતને છુપાવવાનો પ્રયત્ન કર્યો છે તેમજ ઢાંકપિછોડો પણ કર્યો છે. દરમિયાનમાં પ્રદેશ […]

Continue Reading

ICICI બેંક ઇન્સ્ટન્ટ અને પેપરલેસ હોમ લોનની સુવિધા આપી રહી છે

હોમ લોન સુવિધા માટે ICICI બેંકે નવી સુવિધા આપી છે. જી હા પ્રાઇવેટ બેંક આઈસીઆઈસીઆઈ બેંકે ઇન્સ્ટન્ટ અને પેપરલેસ હોમ લોનની બે સવલતો લોન્ચ કરી છે. બેંક દાવો કરે છે કે ઇન્ડસ્ટ્રીમાં આ પ્રકારની પહેલી સુવિધા છે. આ હેઠળ સેન્ક્શન લેટર તાત્કાલિક જારી કરવામાં આવશે. બીજી સેવા હેઠળ હાલના ગ્રાહકોના બેંક ખાતામાં તરત જ ટૉપ […]

Continue Reading

હાર્દિક પટેલની સજા પર સ્ટેની અરજી હાઈકોર્ટે ફગાવીઃ લોકસભા લડી નહીં શકે

ગુજરાત કોંગ્રેસને એક પછી એક ઝટકા મળી રહ્યા છે, હાલમાં જ દિગ્ગજ નેતાઓ કોંગ્રેસ છોડી ભાજપમાં ભળ્યા છે તેવા સંજોગોમાં વધુ એક ફટકો કાયદાકિય બાબતમાં મળ્યો છે જેમાં ગુજરાત હાઈકોર્ટે હાર્દિક પટેલની સજા પસ સ્ટેની જે અરજી કરવામાં આવી હતી તેને ફગાવી દીધી છે. એટલે હાલ હાર્દિક પટેલ ચૂંટણી લડી શકશે નહીં. હાઈકોર્ટે ટાંક્યું છે […]

Continue Reading

શતાબ્દી ટ્રેનમાં ‘મે ભી ચોકીદાર’ કપમાં ચા પીરસાતા થયો હોબાળો

લોકસભા ચૂંટણી જેમજેમ નજીક આવી રહી છે તેમતેમ પાર્ટીઓનો પ્રચાર પ્રસાર પણ ચરમ પર છે. એક તરફ જ્યાં પીએમ નરેન્દ્ર મોદીએ ‘મે ભી ચોકીદાર’નો નારો આપ્યો ત્યાં બીજી તરફ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ‘ચોકીદાર ચોર છે’નો નારો આપી દીધો. એવામાં હવે એક ટ્રેનમાં ચાના કપ પર પણ ‘મે ભી ચોકીદાર’ નો નારો જોઈને એક વ્યક્તિએ ફરિયાદ […]

Continue Reading

વિજય રુપાણી સામે આચારસંહિત્તા ભંગની ફરિયાદ, જાણો શું કર્યું વડોદરામાં

વડોદરામાં આજે ભાજપના ઉમેદવાર રંજનબહેન ભટ્ટે ઉમેદવારી નોંધાવી હતી. આજે તેમણે ઉમેદવારી નોંધાવાના હોવાની સાથે વિજય રુપાણી પણ તેમની સાથે જોડાયા હતા. તેમણે આ દરમિયાન રોડ શો યોજ્યો હતો અને એક સભા પણ સંબોધી હતી. જોકે રોડ શો દરમિયાન સરકારી વાહનોનો ઉપયોગ કરવામાં આવ્યો હોઈ કોંગ્રેસે આચાર સંહિત્તાના ભંગની ફરિયાદ કરી છે. વડોદરામાં વિજય રૂપાણીએ […]

Continue Reading

વીજ જોડાણ કાપી નંખાતા ગણદેવીના ૭ જેટલા ગામોના મોબાઈલ ટાવર સહિત વિવિધ સરકારી કચેરીઓનું કામકાજ ઠપ્પ

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના દક્ષિણ ગુજરાત વીજ કંપની ગણદેવી દ્વારા ગણદેવી BSNL ટેલિફોન એક્સચેંન્જ ની ગ્રાન્ટ ના અભાવે બે માસના બાકી નીકળતા વીજ બિલના નાણાંની ભરપાઈ ન થવાને કારણે વીજ કંપની એ વીજ જોડાણ કાપી નાખતા ગણદેવી તાલુકાની તમામ સરકારી કચેરી સહીત સહકારી સંસ્થા તેમજ બેંકોના કામકાજો સાથે 10000 થી વધુ મોબાઈલ ફોન ઠપ્પ થઇ […]

Continue Reading