સુરતના સિનિયર IPSના પત્નીના એકાઉન્ટમાંથી ગઠીયો દોઢ લાખ ઓળવી ગયો, જાણો શું બન્યું

બેન્કો દ્વારા પોતાના ગ્રાહકોને અનેક વખત સૂચના આપવામાં આવે છે કે કોઈ પણ બેન્ક કયારેય પોતાના ગ્રાહકનો કાર્ડ નંબર અથવા ઓટીપી માંગતી નથી, આમ છતાં હજારો લોકો લાલચમાં આવી બેન્કના નામે ફોન કરનાર ગઠીયાને કાર્ડ નંબર અને ઓટીપી નંબર આપે છે અને પછી પછતાય છે, સામાન્ય માણસ આવી ભુલ કરે તો સમજાય પણ ગુજરાત પોલીસના […]

Continue Reading

જામનગરનાં 20 ગામોના ખેડૂતોએ ચૂંટણીનો બહિષ્કાર કરી રાજકારણીઓને પ્રચાર અર્થે ગામમાં પ્રવેશવાની મનાઈ ફરમાવી

જામનગર તાલુકાનાં 20 ગામો ના ખેડૂતો એ ભેગા મળીને પાકવિમો, રોજગારી, અછતગ્રસ્ત જાહેરાત અને પાણીની તંગી જેવા અનેક પ્રશ્નો લઈને વિરોધ કરતાં આગામી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કયો છે. તેમજ કોઈપણ રાજકારણીએ ચૂંટણી અને પક્ષના પ્રચાર અર્થે ગામમાં પ્રવેશવાની મનાઈ ફરમાવી છે. લોકસભા અને વિધાનસભાની ચૂંટણીના પડઘમ પડતાની સાથે જ વિરોધના વંટોળની શરૂઆત થઈ ચૂકી […]

Continue Reading

અંકલેશ્વર નેશનલ હાઈવે મુલદ ચોકડી ઉપર ટ્રકમાં લાગી આગ

અંકલેશ્વર મુલદ ચોકડી નેશનલ હાઇવે ઉપર એક ટ્રકમાં અચાનક આગ લાગવાની ઘટના બનવા પામી હતી. અચાનક લાગેલ આગના પગલે થોડીવાર માટે હાઇવે થંભી જવા સાથે નાસભાગ મચી જવા પામી હતી . જોકે આ આગની જાણ થતાં જ અંકલેશ્વર શહેર પોલીસ ના કર્મચારીઓ પણ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા.

Continue Reading

કોંગ્રેસે ઉર્મિલા માતોંડકરને ઉત્તર મુંબઈ બેઠકથી ટિકિટ આપી

બોલીવૂડ અભિનેત્રી ઉર્મિતા માતોંડકરને કોંગ્રેસે ઉત્તર મુંબઈથી ટિકિટ આપવાની જાહેરાત કરીછે. ખલ્લાસ ગર્લ ઉર્મિલા કોંગ્રેસમાં જોડાઈ તે અગાઉ પણ આ બેઠક પરથી તેમની ઉમેદવારીની ચર્ચા ચાલતી હતી. ઉર્મિલા આ બેઠક પરથી ભાજપના ગોપાલ શેટ્ટી વિરુદ્ધ ચૂંટણી લડશે. શેટ્ટી આ બેઠક પરથી વર્તમાન સાંસદ પણ છે અને આ બેઠકને ભાજપનો ગઢ ગણવામાં આવે છે. હવે ઉર્મિલા […]

Continue Reading

મહેસાણા ભાજપમાં ભડકો :ઊંઝા બેઠક પર આશા પટેલનો વિરોધ

મહેસાણામાં ભાજપમાં નારાજગીના સૂરો વધુ તીવ્ર બન્યા છે ઉંઝા વિધાનસભાની આગામી પેટા ચૂંટણીમાં ઉમેદવાર પસંદગી અંગે બેઠક યોજાઇ હતી જેમાં આશા પટેલના નામને લઇને કનિદૈ લાકિઅ વિરોધ કરાયો. હતો આ બેઠકમાં ભાજપ કાર્યકરો, સમર્થકો અને હોદેદારો સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં આ બેઠકમાં આશા પટેલ તથા પેરાશૂટ કનિદૈ લાકિઅ ઉમેદવાર સામે અકિલા જિલ્લા ભાજપના […]

Continue Reading

ધો.12 સાયન્સના બે વિષયમાં બે માર્કસની ભૂલ: 2 વિકલ્પ સાચા ગણી માર્કસ અપાશે

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આજે સાયન્સની મુખ્ય ચાર વિષયની એમસીક્યુ પ્રશ્નોની આન્સર કી જાહેર કરવામા આવી છે.આ આન્સર કી પ્રોવિઝનલ છે અને જેમાં કેમેસ્ટ્રીમાં એક તેમજ ગણિતમાં એક સહિત બે પ્રશ્નમાં ભૂલ હોવાથી ચારમાંથી એકને બદલે બે વિકલ્પ સાચા ગણાશે અને તે મુજબ વિદ્યાર્થીને માર્કસ અપાશે. ધો.૧૨ સાયન્સની પરીક્ષા મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષા પુરી થયા બાદ […]

Continue Reading

1 એપ્રિલથી ‘બંધ’ થઇ જશે આ બે મોટી બેંકો, જાણો શું પડશે ગ્રાહકો પર અસર

બેંક ઓફ બરોડા (BoB)માં દેના બેંક અને વિજયા બેંકનું વિલીનકરણ 1 લી એપ્રિલથી અસરકારક રહેશે. એટલે કે, દેના અને વિજયા બેંકના ગ્રાહકોના બેંક એકાઉન્ટ્સ હવે બેંક ઓફ બરોડામાં તબદીલ કરવામાં આવશે. બેંક ઓફ બરોડાના ડિરેક્ટર બોર્ડે 11 માર્ચના રોજ વિજયા બેંક અને દેના બેંકના શેરહોલ્ડરોને બેંક ઓફ બરોડાના ઇક્વિટી શેર ઇશ્યુ કરવાના મુદ્દા માટે રેકોર્ડની […]

Continue Reading

મહેસાણાથી નીતિન પટેલને લોકસભા ચૂંટણી લડાવવા મોવડી મંડળ કામે લાગ્યું, મનાવવાનો પ્રયાસ

ભાજપમાં હાલ સૌથી વધુ ડખો મહેસાણા લોકસભા સીટ અને ઊંઝા વિધાનસભાના ઉમેદવારનો છે. ભાજપ મહેસાણા બેઠક પરથી લોકસભા લડવા માટે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને મનાવવાના છેલ્લી ઘડીના પ્રયાસ કરી રહ્યું છે. પ્રદેશ પ્રભારી ઓમ માથુરે નીતિન પટેલને કમલમ બોલાવ્યા હતા અને તેમની સાથે બેઠક કરી હતી. જો કે, મહેસાણા બેઠક પરથી ચૂંટણી લડવા મામલે નીતિન […]

Continue Reading

નર્મદા ખાણ ખનીજ વિભાગ નો સપાટો : 4 હાઇવા અને જેસીબી ઝડપી પાડ્યું

બોડેલી થી સુરત ઓવરલોડ રેતીની ટ્રકો ભરી રેતી માફિયાએ બે ફામ દોડી રહયા છે. ત્યારે નર્મદા જિલ્લામાં ખાણ ખનીજ વિભાગની કચેરી સામે અનેક પ્રશ્ન ઉભા થતા હતા. જેની હાલ ખાણ ખનીજ વિભાગની કચેરી દ્વારા ચેકીંગ હાથ ધરાતા ગરુડેશ્વર થી રાજપીપલા આવતી ટ્રકો ને ઝડપી પાડી, 4 ટ્રકો ઓવરલોડ ટ્રકો હતી.જે ને કેવડિયા પોલીસ સ્ટેશન માં […]

Continue Reading

જ્યંતી ભાનુશાલીના હત્યાકેસના મુખ્ય આરોપી છબીલદાસ પટેલ રિમાન્ડ પુરા થતાં જેલના સળિયા પાછળ

ચ્છના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના આગેવાન જ્યંતી ભાનુશાલીના હત્યાકેસના મુખ્ય આરોપી છબીલદાસ પટેલને આજે ભચાઉ કોર્ટમાં રજૂ કર્યા બાદ તેને ગળપાદર જેલના સળિયા પાછળ ધકેલી દેવાયો છે. જ્યંતી ભાનુશાલી હત્યા કેસના મુખ્ય સૂત્રધાર છબીલ પટેલની ધરપકડ થયા બાદ તેના 10 દિવસના રિમાન્ડ મંજુર થયા હતા. બાદમાં સીટ દ્વારા વધુ રિમાન્ડની માંગ કરતા ભચાઉ કોર્ટે ત્રણ દિવસના […]

Continue Reading