વડાપ્રધાનના વિશ્વાસુ ગણાતા પારિકરનું રાજકિય જીવન
લાંબી માંદગી બાદ ગોવાના મુખ્યમંત્રી મનોહર પારિકરનું આજે રવિવારે સાંજે નિધન થયુ છે. તેઓ ત્રણવાર ગોવાના મુખ્યમંત્રી અને રક્ષામંત્રી તરીકેનો પદભાર સંભાળી ચૂક્યા છે. મનોહર પારિકરનો જન્મ 1955માં ગોવાના માપુસા ગામમાં થયો હતો. લોયલા હાઇસ્કૂલમાંથી તેમણે પ્રારંભિક શિક્ષણ મેળવ્યું હતુ અને 1978માં તેમણે IIT મુંબઇથી એન્જીનિયરિંગમાં ગ્રેજ્યૂએટ થયા હતા. વિદ્યાર્થીકાળથી તેઓ સંઘ સાથે જોડાયેલા હતા. અભ્યાસ […]
Continue Reading
