છબીલ પટેલના આજે ભચાઉ કોર્ટમાં ૧૦ દિવસના રિમાન્ડ મંજુર થયા
જ્યંતી ભાનુશાલી હત્યા કેસના મુખ્ય સૂત્રધાર છબીલ પટેલની ધરપકડ કર્યા બાદ પોલીસ તેને સાથે લઈને આજે કચ્છ આવી પહોંચી હતી. અહીં ભચાઉની કોર્ટમાં છબીલને રજૂ કરીને પોલીસે તેના ૧૪ દિવસના રિમાન્ડ માંગ્યા હતા જેમાં 10 દિવસના રિમાન્ડ મંજુર થયા છે હવે ૨૫ મીએ આગળની સુનાવણી હાથ ધરાશે. દરમ્યાન, સીટની પૂછપરછમાં એવી માહિતી બહાર આવી હતી […]
Continue Reading
