અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ભારતયાત્રાના બીજા દિવસે તેઓ વડાપ્રધાન મોદી અને ઉચ્ચસ્તરના પ્રતિનિધિમંડળ સાથે દિલ્હી સ્થિત હૈદરાબાદ હાઉસ ખાતે બેઠક યોજી છે. નવી દિલ્હીની આલિશાન, ભવ્ય અને જાજરમાન ઈમારતો પૈકી હૈદરાબાદ હાઉસની શાનોશૌકત અનોખી ગણાય છે. જગવિખ્યાત આર્કિટેક્ટ અને નવી દિલ્હીના સર્જક એડવિન લુટિયન્સે આ ઈમારત હૈદરાબાદના આખરી નિઝામ મીર ઉસ્માનઅલીના કહેવાથી તૈયાર કરી હતી. […]

Continue Reading

અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું- 2 દિવસ શાનદાર રહ્યા, મોટેરા સ્ટેડિયમમાં મોદીનું નામ લીધું તો લોકો ખુશ થઈ ગયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મંગળવારે હૈદરાબાદ હાઉસમાં દ્વીપક્ષીય બેઠક શરૂ થઈ ગઈ છે. અહીં વડાપ્રધાન મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલેનિયાનું સ્વાગત કર્યું હતું. મેલેનિયા અહીં થોડી મિનિટો રોકાયા હતા અને ત્યારપછી સરકારી સ્કૂલની મુલાકાતે જવા રવાના થઈ ગયા હતા. હાલ હૈદરાબાદ હાઉસમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદી વચ્ચે બેઠક ચાલી […]

Continue Reading

ખંભાતમાં રેલી હિંસક બની, પથ્થરમારો અને આગચંપી, RAF અને SRP પેટ્રોલિંગ

ખંભાત શહેરમાં હિન્દુ સમુદાય દ્વારા આજે ખંભાત બંધનું એલાન આપી ગવારા ટાવર પાસે એકત્ર થયું હતું. અહીયા વિવિધ સંગઠનો દ્વારા રેલીને સંબોધ્યા બાદ રેલી નીકળી હતી. ત્યારે રેલીમાં જાડાયેલા તોફાની ટોળાઓ દ્વારા ભારે પથ્થરમારો કરી એક મકાનને આગ ચાંપી હતી તેમજ ત્રણ જેટલા કેબીનોની તોડફોડ કરી સ્કુટર, મોટરસાયકલ જેવા વાહનોને આગચંપી હતી. જેને લઈને મામલો […]

Continue Reading

ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીમાં તોફાનો માટે LG, CM અને રાજકીય નેતાઓ સાથે બેઠક બોલાવી

દિલ્હીમાં તોફાનો ફાટી નિકળતા કેન્દ્રીય ગૃહમંત્રીએ સ્થિતિની સમીક્ષા અને પગલાં લેવા માટે લેફ્ટનન્ટ ગર્વનર, મુખ્યમંત્રી કેજરીવાલ તેમજ રાજકીય પક્ષોના નેતાઓ સાથેની એક બેઠક બોલાવી છે. દિલ્હીમાં પ્રવર્તમાન સ્થિતિને થાળે પાડવા માટે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. નાગરિકતા સુધારણા કાયદાનો વિરોધ કરી રહેલા તત્વો દ્વારા કથિત હિંસા ભડકાવવાને લીધે પૂર્વોત્તર દિલ્હીમાં તોફાનો ફાટી નિકળ્યા હતા અને […]

Continue Reading

કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં લોકઅપમાં યુવકે ચાદર વડે ફાંસો ખાઈ આત્મહત્યા કરી

અમદાવાદના કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ગત રાત્રે એક યુવકે લોકઅપમાં ચાદર વડે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. પરિવારજનોએ આ અંગે પોલીસ દ્વારા યુવકને માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો છે. લોકઅપમાં યુવકે ગળેફાંસો ખાઈ લીધો ત્યારે પોલીસને ખબર પણ ના પડી તે અંગે અનેક સવાલો ઉભા થયા છે. બહેરામપુરા ખાતે હિરાલાલની ચાલીમાં રહેતા જીગર […]

Continue Reading

યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ આજે ચાર કલાક માટે અમદાવાદ આવ્યા હતા. સવારે બરાબર 11.36 કલાકે ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલેનિયાને લઈને એર ફોર્સ વન પ્લેને અમદાવાદ એરપોર્ટ પર લેન્ડિંગ કર્યું હતું. એરપોર્ટ પર ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વાગત માટે પહોંચ્યા હતા. ટ્રમ્પ સવારે 11.58 કલાકે પ્લેનમાંથી નીચે ઉતર્યા હતા જ્યાં લાલ જાજમ બિછાવી તેમનું સ્વાગત […]

Continue Reading

દિલ્હી હિંસા અંગે ગૃહ રાજ્યપ્રધાનનું નિવેદન, ભારતની છબી ખરાબ કરવાનું રચાયું ષડયંત્ર

દિલ્હીના મૌજપુર(Maujpur)માં નાગરિકતા સંશોધન કાનૂન (CAA)અને રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર (NRC)સામે ચાલી રહેલા વિરોધ પ્રદર્શન પર ગૃહ મત્રાલયે મોટું નિવેદન આપ્યું છે. દેશના ગૃહ રાજ્યમંત્રી જી કિશન રેડ્ડીએ (G.Kishan Reddy)એ કહ્યું છે કે આ દુનિયામાં ભારતની છાપ ખરાબ કરવા માટે કરવામાં આવી રહ્યું છે. દિલ્હી પોલીસનો એક હેડ કોન્સ્ટેબલ શહીદ થઈ ગયો છે. કોંગ્રેસ પાર્ટી અને […]

Continue Reading

હિંસાના કારણે કાલે નોર્થ-ઈસ્ટ દિલ્હીમાં શાળાઓ બંધ

રાજધાની દિલ્હીમાં નાગરિકતા કાનૂનના સમર્થન અને વિરોધ વચ્ચે થયેલી હિંસાએ ઉત્તર પૂર્વીય દિલ્હી અને પૂર્વીય દિલ્હીના કેટલાક ભાગોને પોતાની ચપેટમાં લઈ લીધો છે. હિંસક પ્રદર્શનકારીઓએ ઘણી જગ્યાઓ પર પથ્થરમારો કર્યો, ગાડીઓમાં આગચંપી કરી અને એક જગ્યાએ તો પ્રદર્શનકારીએ જાહેરમાં ફાયરિંગ કરતા જોવા મળ્યો. હિંસાને જોતા ઉત્તર પૂર્વીય દિલ્હીમાં દિલ્હી સરકારે મંગળવારે શાળાઓમાં રજા જાહેર કરી […]

Continue Reading

Women T20 WC: ભારતની સતત બીજી જીત, બાંગ્લાદેશને 18 રનથી હરાવ્યું

ભારતે ICC મહિલા ટી20 વર્લ્ડ કપ ગ્રુપ એ મેચમાં બાંગ્લાદેશને 18 રનથી હરાવીને સતત બીજી જીત નોંધવી છે. શેફાલી વર્મા અને જેમિમા રોડિદગ્ઝની શાનદાર ઈનિંગ બાદ પુનમ યાદવની બોલિંગના જાદૂથી ભારતને આ જીત મળી. 39 રનની શાનદાર ઈનિંગ રમનારી શેફાલી વર્માને પ્લેયર ઓફ ધ યરનો એવોર્ડ આપવામાં આવ્યો. ભારતે આ પહેલાની મેચમાં ઓસ્ટ્રેલિયાને 17 રનથી […]

Continue Reading

ડોનાલ્ડ ટ્રમ્પ પરિવારે આગ્રામાં તાજ મહેલની મુલાકાત લીધી, ભારતની વૈભવી સંસ્કૃતિના વખાણ કર્યા

અમેરિકી રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદમાં નમસ્તે કાર્યક્રમમાં ભાગ લઇ તેઓ આગ્રા ખાતે પહોંચ્યા હતા. તેમની સાથે તેમની પત્ની મેલેનિયા, ઈવાન્કા અને તેમના જમાઈ જેરેડ કુશનર પણ હાજર છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પરિવારનું સ્વાગતઆગ્રા એરપોર્ટ પર યુપી ગવર્નર આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સ્વાગત કર્યું હતું. ટ્રમ્પ પરિવારે વિશ્વના સાત અજાયબી પૈકીના એક તાજ […]

Continue Reading