તમિલનાડૂ: કુખ્યાત ડાકૂ વીરપ્પનની પુત્રી વિદ્યા રાની ભાજપમાં જોડાઇ

કુખ્યાત ડાકૂ વીરપ્પનની પુત્રી વિધ્યા રાની શનિવારે બીજેપી સાથે જોડાઇ છે. કૃષ્ણગિરીમાં બીજેપીના રાષ્ટ્રીય મહાસચિવ મુરલીધર રાવ, પૂર્વ કેન્દ્રીય મંત્રી રાધાકૃષ્ણન સહિત અન્ય નેતાઓની હાજરીમાં વિદ્યા સહિત અનેક લોકો પાર્ટીમાં સામેલ થયા હતા.  બીજેપી સાથે જોડાયા પછી ચંદન દાણચોર વીરપ્પનની પુત્રીએ કહ્યું કે હું ગરીબો અને પછાત લોકો માટે કામ કરવા માંગુ છું. પીએમ મોદીની […]

Continue Reading

ખેડૂતો માટે સરકારનો લાભદાયી નિર્ણય, ખરીફ પાક પર લાગૂ પડશે હવે આ નિયમ

પ્રધાનમંત્રી પાક વિમા યોજના હેઠળ આગામી ખરાફ સિઝન માટે વીમા કંપનીઓ દ્વારા વીમા રકમનું પ્રિમિયમ 40 ટકાથી વધારે ન હોવું જોઈએ. આ પહેલા પાણીની અછત અને સુકા ક્ષેત્રોમાં પ્રિમિયમની રકમ 75 ટકા હતી. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે રાજ્યોને આપવામાં આવતી સબસિડી સિમિત કરી દીધી છે, જેને પગલે આનો પૂરો બોઝો રાજ્ય સરકાર પર પડવાની […]

Continue Reading

અલીગઢમાં વિરોધ દરમિયાન હિંસા, ઇન્ટરનેટ બંધ; AMUની વિદ્યાર્થીનીઓ પર પરિસ્થિતિ બગાડવાનો આરોપ

CAAના વિરોધમાં ચાલી રહેલા પ્રદર્શન દરમિયાન રવિવારે અલીગઢના ઉપરકોટ અને શાહજમાલના દેહલીગેટ વિસ્તારમાં ઘર્ષણ થયું હતું. સૌથી પહેલા દેહલીગેટમાં દેખાવકારોની ભીડમાં સામેલ અમુક ઉપદ્રવીઓએ ધાર્મિક સ્થળ પાસે પથ્થરમારો કર્યો હતો. ત્યારબાદ ઘટનાસ્થળે પહોંચીને પોલીસે મામલો થાળે પાડ્યો હતો. ઘટનાના કારણે સાંજે 6 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી ઇન્ટરનેટ સુવિધા બંધ કરી દેવામાં આવી છે. બીજી […]

Continue Reading

મોદી-ટ્રમ્પના રોડ શોને લઇને 8 જગ્યાએ ફોરવ્હીલર પાર્કિંગ અને 5 જગ્યાએ ટુવ્હીલર પાર્કિંગની સુવિધા, ત્રણ રૂટ ફાળવવામાં આવ્યાં

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના રોડ શોને લઇને 24મી ફેબ્રુઆરીએ ઘણા રસ્તાઓ બંધ કરવામાં આવ્યાં છે. આ કાર્યક્રમ માટે અંદાજે 4 હજાર જેટલી ફોર વ્હીલર આવવાની શક્યતા હોવાથી પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે ફોર વ્હીલર માટે 8 જગ્યાએ પાર્કિંગ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે આ ટુ વ્હીલર માટે પણ પાંચ […]

Continue Reading

કુલ 33 કલાક 20 મિનીટ સુધી ટ્રમ્પ ભારતમાં, અમદાવાદથી દિલ્હીના પ્રવાસનું શેડ્યૂલ

સોમવારે24 તારીખે સવારે 11.40 વાગ્યે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પર ડોનાલ્ડ ટ્રમ્પ પહોંચશે. અહીં વડાપ્રધાન, મુખ્યમંત્રી અને રાજ્યપાલ તેમનું સ્વાગત કરશે. ત્યારબાદ સવા 12 વાગ્યાની આસપાસ તેઓ ગાંધી આશ્રમની મુલાકાતે જશે. ત્યાં પંદર મિનિટ જેટલો સમય વિતાવશે અને ત્યારબાદ મોટેરા સ્ટેડિયમ જવા રવાના થશે. બપોરે 1 વાગ્યાની આસપાસ ટ્રમ્પ મોટેરા સ્ટેડિયમ પહોંચશે અને ત્યાં […]

Continue Reading

બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં આ વર્ષે 82000નો ઘટાડો!

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-૨૦૨૦માં લેવામાં આવનારી પરીક્ષા માટે પ્રથમ વખત ધો.૧૦, ધો.૧૨ સામાન્ય પ્રવાહ અને ધો.૧૨ સાયન્સમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. અત્યાર સુધી દરવર્ષે વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો જોવા મળતો હતો. આ વખતે ધો.૧૦માં જંગી ૭૨ હજાર જેટલા વિદ્યાર્થી ગતવર્ષ કરતા ઓછા નોંધાયા છે. ધો.૧૨ સાયન્સમાં ૪ હજાર વિદ્યાર્થીઓ અને […]

Continue Reading

દિલ્હીની સરકારી સ્કૂલની મુલાકાતમાં મેલાનિયાની સાથે નહીં રહે કેજરીવાલ અને સિસોદિયા

તાજેતરમાં જ માહિતી મળી હતી કે બે દિવસના ભારત પ્રવાસ દરમિયાન મેલાનિયા ટ્રમ્પ દિલ્હીની સરકારી સ્કૂલોની મુલાકાત કરવા જશે. પરંતુ તેમની આ મુલાકાત દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા તેમની સાથે નહીં રહે. જોકે, આ અગાઉ જાણકારી મળી હતી કે પ્રથમ મહિલા મેલાનિયા સાથે દિલ્હીના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હાજર રહેશે. […]

Continue Reading

ભારતનો આરોપ- વુહાનથી ભારતીયોને લાવવા માટે ગયેલા વિમાનને ક્લિયરન્સ નથી મળતું, ચીનમાં કુલ મૃત્યુઆંક 2345

કોરોના વાઈરસના કારણે ચીનની સ્થિતિ હજી સુધી સામાન્ય થઈ શકી નથી. ભારતે વુહાનથી ભારતીયોને લાવવા માટે વાયુસેનાનું વિમાન મોકલ્યું હતું. પરંતુ હજી સુધી ચીન ઓફિસર્સ તરફથી વિમાનને ક્લિયરન્સ નથી મળ્યું. ભારતીય ઓફિસરોનું કહેવું છે કે, દુનિયાના ઘણાં દેશો ચીનને મદદ અને તેમના નાગરિકો લાવવા માટે ફ્લાઈટ્સ મોકલી રહ્યા છે. દરેક દેશને ચીન મંજૂરી આપી રહ્યું […]

Continue Reading

મોટેરા સ્ટેડિયમમાં ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યક્રમમાં કૈલાશ ખેર પરફોર્મ કરશે, કહ્યું – ‘મારું ચાલે તો હું તેમને પણ નચાવું’

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બે દિવસ માટે ભારત આવી રહ્યા છે. તેમના માટે યોજાનાર ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્ય્રક્રમમાં કૈલાશ ખેર 24 ફેબ્રુઆરીએ મોટેરા સ્ટેડિયમમાં પરફોર્મ કરવાના છે. આ સમારોહમાં કૈલાશ ખેર વડાપ્રધાન મોદી અને ટ્રમ્પની હાજરીમાં ‘બાહુબલી 2’ ફિલ્મના સોન્ગ ‘જય-જય કારા સ્વામી દેના સાથ હમારા’ સોન્ગથી પરફોર્મન્સ શરૂ કરશે. તેઓ ‘અગડ બમ બમ લહેરી’ સોન્ગથી […]

Continue Reading

અમેરિકાના રાષ્ટ્રપતિની એક મિનિટ અમદાવાદને 50 હજારમાં પડશે, અત્યાર સુધીમાં 100 કરોડનો ખર્ચ

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના પત્ની મેલેનિયા અને નરેન્દ્ર મોદીની અમદાવાદની મુલાકાતને લઈને શહેરમાં છેલ્લા 1 મહિનાથી તૈયારીઓ ચાલી રહી છે. ટ્રમ્પ અને તેમની પત્ની મેલેનિયાના સ્વાગતથી લઈને રોડ શો માટે ભરપૂર ખર્ચ કરવામાં આવ્યો છે. ટ્રમ્પની અમદાવાદની ત્રણ કલાકની મુલાકાત પાછળ અંદાજે 100 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. એટલે કે, ટ્રમ્પની એક મિનિટ 50 […]

Continue Reading